વ્યાજનો વારસ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Ekatra}}
{{color|red|'''વ્યાજનો વારસ'''}}

No edit summary
Line 37: Line 37:

Leeludi Dharati : Gujarati Novel

​VYAJA–NO VARAS

by : Chunilal Madia

by : Chunilal Madia

Published by : N. S. Mandir,

Published by : N. S. Mandir,

Line 43: Line 43:
© Daksha Madia
© Daksha Madia

'''પુનર્મુદ્રણ : ૧૯૮૯'''
'''પ્રથમ આવૃત્તિ : ૧૯૬૪'''
'''પુનર્મુદ્રણ : ૧૯૫૦, ૧૯૫૯, ૧૯૬૯, ૧૯૭૪,૧૯૮૧, ૧૯૮૫, ૧૯૯૦'''

'''કિંમત : રૂ. ૪૯−૦૦'''

'''કિંમત : રૂ. ૫૧−૦૦'''

'''સેટનું મૂલ્ય રૂ. ૧૦૦−૦૦'''

Line 64: Line 64:
ગલા ગાંધીની પોળના નાકે,

ગલા ગાંધીની પોળના નાકે,

દિલ્હી ચક્લા, અમદાવાદ−૧
દિલ્હી ચક્લા, અમદાવાદ−૧
માતૃચરણે
શેં ભૂલું બા, અગણ ઉપકારો મહીં શ્રેષ્ઠ સૌથી ?
ભાથું આપ્યું જીવનભરનું : રંગ પાયો ‘કસુંબી’ !

{{Heading|સર્જક કલ્પના|}}
{{Poem2Open}}
લાખોની મૂડી અને એ માયાની જુદા જુદા જીવો ઉપર પાત્રતા પ્રમાણે પોતપોતાના સંજોગાનુસાર પ્રકટ થતી અસરોની પરંપરા એ જ આ લખાણનો વિષય છે. આદિથી અંત લગી લખાણ આ વિષયને સુદઢ વફાદારીએ વળગી રહે છે એ આમાં વસ્તુની એકતા છે; અને એકતાને આદિ છે, મધ્ય છે, અંત છે...
'વ્યાજનો વારસ' વિશે આનંદથી નોંધુ છું કે એમાં બીજા કોઈનું કશું જ દેખાતું નથી. વળી આખો ગોંફ કર્તાની પોતાની સરજત છે. એની રચનામાં હવે શું આવે છે, આનો ઉકેલ કર્તા આણે છે, એની જિજ્ઞાસા વાચકને રહ્યા કરે છે. એની ગૂંથણી વડે વાર્તારસ સારી રીતે જાળવ્યો છે એટલે આ કૃતિની ઉપર જણાવેલી અને બીજી ગુણવત્તાને લીધે સ્વાગત દેતાં આનંદ થાય છે; આ કૃતિમાં જે સર્જક કલ્પના, વાતાવરણ, આપણે ત્યાંના જ બનાવો, દર્શનનું સમતોલપણું અને કલા યોજાયાં છે તે જોતાં તરુણ કર્તાની હવે પછીની કૃતિઓમાં કર્તાની કલમ વધારે ખીલશે એવી આશા પણ પડે છે.
{{Right|– બળવંતરાય ક. ઠાકોર}}

{{Right|['પ્રવાસી' તા. ૪-૬-૧૯૪૭]}}
{{Poem2Close}}

{{Heading|નિવેદન|}}
{{Heading|નિવેદન|}}
Line 84: Line 102:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Heading|સર્જક-પરિચય|}}

ચુનીલાલ મડિયા, ગુજરાતી લેખક, '''કામ બાકી'''

{{HeaderNav2
{{HeaderNav2
|next = મૃત્યુનું જીવન
|next = મૃત્યુનું જીવન

18,450

edits

Navigation menu