વ્યાજનો વારસ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 73: Line 73:

<hr>
<hr>
{{Heading|સર્જક કલ્પના|}}
{{Heading|સર્જક કલ્પના|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 80: Line 79:
'વ્યાજનો વારસ' વિશે આનંદથી નોંધુ છું કે એમાં બીજા કોઈનું કશું જ દેખાતું નથી. વળી આખો ગોંફ કર્તાની પોતાની સરજત છે. એની રચનામાં હવે શું આવે છે, આનો ઉકેલ કર્તા આણે છે, એની જિજ્ઞાસા વાચકને રહ્યા કરે છે. એની ગૂંથણી વડે વાર્તારસ સારી રીતે જાળવ્યો છે એટલે આ કૃતિની ઉપર જણાવેલી અને બીજી ગુણવત્તાને લીધે સ્વાગત દેતાં આનંદ થાય છે; આ કૃતિમાં જે સર્જક કલ્પના, વાતાવરણ, આપણે ત્યાંના જ બનાવો, દર્શનનું સમતોલપણું અને કલા યોજાયાં છે તે જોતાં તરુણ કર્તાની હવે પછીની કૃતિઓમાં કર્તાની કલમ વધારે ખીલશે એવી આશા પણ પડે છે.

{{Right|– બળવંતરાય ક. ઠાકોર}}<br>
{{Right|– બળવંતરાય ક. ઠાકોર}}<br>
{{Right|['પ્રવાસી' તા. ૪-૬-૧૯૪૭]}}
{{Right|['પ્રવાસી' તા. ૪-૬-૧૯૪૭]}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
18,450

edits

Navigation menu