|
|
Line 44: |
Line 44: |
| <hr> | | <hr> |
| {{Heading|રવિશંકર રાવળ : પરિચય }} | | {{Heading|રવિશંકર રાવળ : પરિચય }} |
| {{Poem2Open}} | | {{Poem2Open}} રવિશંકર મહાશંકર રાવળ (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ, વઢવાણ, પોરબંદર ઇત્યાદિ સ્થળોનો અનુભવ થયો. દસ વરસની વયે મહાશંકરની બદલી મહેસાણા થઈ. અહીં માટીમાંથી રમકડાં અને માથાની ચોટલી કાપી પીંછી બનાવી નાનાં ચિત્રો ચીતરવાનો નાદ લાગ્યો, અને ભાવનગર આવી સ્થાનિક ચિત્રકાર ભગવાનજીને ગુરુ બનાવ્યા. આ નાદ ભાવનગરમાં હાઈસ્કૂલ-અભ્યાસ દરમિયાન ઘણો જ વધ્યો. આ સમયે રાજા રવિવર્માનાં ચિત્રોની છાપેલી અનુકૃતિઓથી રવિશંકર પ્રભાવિત હતા અને યુરોપની વાસ્તવદર્શી પદ્ધતિથી ભારતીય વ્યક્તિઓ, ઇતિહાસ અને પુરાકથાઓનાં મોટા કદનાં ચિત્રો ચીતરવાની ખ્વાહિશ જાગી. 1909માં તેઓ મૅટ્રિક પાસ થયા અને તે જ વર્ષે તેમનું લગ્ન રમા નામની ક્ધયા સાથે થયું. એ જ વર્ષે નાસિક અને મુંબઈની યાત્રા કરી. મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની મુલાકાતે રવિશંકરના દિમાગમાં કલાલક્ષી મહત્વાકાંક્ષા જગાડી. 1910માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં વિનયન(આર્ટસ)નો અભ્યાસ શરૂ કર્યો. કૉલેજ-અભ્યાસ દરમિયાન ટેનિસની રમતનો શોખ કેળવ્યો. એ જ વર્ષે પિતા સાથે કરાંચીની યાત્રા કરી. 1911માં વિનયનનો અભ્યાસ પડતો મૂકી, મુંબઈ જઈ સર જે. જે સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે તેઓ કવિ ન્હાનાલાલના સંપર્કમાં આવ્યા. |
| રાવળ, રવિશંકર મહાશંકર (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ, વઢવાણ, પોરબંદર ઇત્યાદિ સ્થળોનો અનુભવ થયો. દસ વરસની વયે મહાશંકરની બદલી મહેસાણા થઈ. અહીં માટીમાંથી રમકડાં અને માથાની ચોટલી કાપી પીંછી બનાવી નાનાં ચિત્રો ચીતરવાનો નાદ લાગ્યો, અને ભાવનગર આવી સ્થાનિક ચિત્રકાર ભગવાનજીને ગુરુ બનાવ્યા. આ નાદ ભાવનગરમાં હાઈસ્કૂલ-અભ્યાસ દરમિયાન ઘણો જ વધ્યો. આ સમયે રાજા રવિવર્માનાં ચિત્રોની છાપેલી અનુકૃતિઓથી રવિશંકર પ્રભાવિત હતા અને યુરોપની વાસ્તવદર્શી પદ્ધતિથી ભારતીય વ્યક્તિઓ, ઇતિહાસ અને પુરાકથાઓનાં મોટા કદનાં ચિત્રો ચીતરવાની ખ્વાહિશ જાગી. 1909માં તેઓ મૅટ્રિક પાસ થયા અને તે જ વર્ષે તેમનું લગ્ન રમા નામની ક્ધયા સાથે થયું. એ જ વર્ષે નાસિક અને મુંબઈની યાત્રા કરી. મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની મુલાકાતે રવિશંકરના દિમાગમાં કલાલક્ષી મહત્વાકાંક્ષા જગાડી. 1910માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં વિનયન(આર્ટસ)નો અભ્યાસ શરૂ કર્યો. કૉલેજ-અભ્યાસ દરમિયાન ટેનિસની રમતનો શોખ કેળવ્યો. એ જ વર્ષે પિતા સાથે કરાંચીની યાત્રા કરી. 1911માં વિનયનનો અભ્યાસ પડતો મૂકી, મુંબઈ જઈ સર જે. જે સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે તેઓ કવિ ન્હાનાલાલના સંપર્કમાં આવ્યા.
| |
|
| |
|
| ન્હાનાલાલે રવિશંકરને ચિત્રકલાનાં ધ્યેયો અંગે વિચારતા કર્યા. તે સમયે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ગ્રેકો-રોમન શૈલીની જ બોલબાલા હતી. દેહસૌષ્ઠવ ધરાવતા ગ્રીક યુવાનોનાં પ્લાસ્ટરનાં મૉડલની સહોપસ્થિતિમાં જીવંત મૉડલ તરીકે અર્ધભૂખ્યા, માયકાંગલા લોકોને ગોઠવવાથી રવિશંકરને સ્વાભાવિક અણગમો થતો. એ વર્ષે પિતા સાથે કરાંચીની ફરી યાત્રા કરી. સર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રિન્સિપાલ ગ્રીનવુડ, પ્રો. જૉન વૉલેસ, પ્રો. ગ્રિફિથ્સ, પ્રો. પૉર્ટર ફીલ્ડ, પ્રો. બર્ન્સ, પ્રો. જેસ્પર બ્રેટ, પ્રો રૉબોથામ તથા પ્રસિદ્ધ ચિત્રકાર પ્રો. ધુરંધર પાસે રવિશંકરે કલાસાધના કરી. આ અરસામાં રવિશંકરને નાનાભાઈ ભટ્ટ તથા સ્વામી આનંદ સાથે પરિચય થયો. | | ન્હાનાલાલે રવિશંકરને ચિત્રકલાનાં ધ્યેયો અંગે વિચારતા કર્યા. તે સમયે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ગ્રેકો-રોમન શૈલીની જ બોલબાલા હતી. દેહસૌષ્ઠવ ધરાવતા ગ્રીક યુવાનોનાં પ્લાસ્ટરનાં મૉડલની સહોપસ્થિતિમાં જીવંત મૉડલ તરીકે અર્ધભૂખ્યા, માયકાંગલા લોકોને ગોઠવવાથી રવિશંકરને સ્વાભાવિક અણગમો થતો. એ વર્ષે પિતા સાથે કરાંચીની ફરી યાત્રા કરી. સર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રિન્સિપાલ ગ્રીનવુડ, પ્રો. જૉન વૉલેસ, પ્રો. ગ્રિફિથ્સ, પ્રો. પૉર્ટર ફીલ્ડ, પ્રો. બર્ન્સ, પ્રો. જેસ્પર બ્રેટ, પ્રો રૉબોથામ તથા પ્રસિદ્ધ ચિત્રકાર પ્રો. ધુરંધર પાસે રવિશંકરે કલાસાધના કરી. આ અરસામાં રવિશંકરને નાનાભાઈ ભટ્ટ તથા સ્વામી આનંદ સાથે પરિચય થયો. |
Line 98: |
Line 97: |
| <br> | | <br> |
| <hr> | | <hr> |
| <br>
| |
| [[File:Manisha Joshi.jpg|frameless|center]]<br>
| |
| <center><big>'''મનીષા જોષી'''</big></center>
| |
|
| |
| {{Poem2Open}}
| |
| મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971, ગુજરાતમાં કચ્છ જીલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કોલેજનો અભ્યાસ વડોદરાથી કર્યો. 1995માં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીથી માસ્ટર્સ ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. કારકિર્દી માટે મુંબઇ અને લંડનમાં તેમણે ઘણા વર્ષો પ્રિન્ટ તેમજ ટેલીવીઝન મીડીયામાં પત્રકાર તરીકે કામ કર્યું. હાલ તેઓ અમેરિકામાં કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે.
| |
|
| |
| તેમના અત્યાર સુધીમાં ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. પ્રથમ સંગ્રહ “કંદરા” 1996માં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. એ પછી ઇમેજ પબ્લીકેશન્સ, મુંબઇ દ્વારા 2001માં બીજો સંગ્રહ “કંસારા બજાર” અને 2013માં ત્રીજો સંગ્રહ “કંદમૂળ” પ્રકાશિત થયો. ત્યાર બાદ 2020માં આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., અમદાવાદ દ્વારા ચોથા કાવ્ય સંગ્રહ “થાક”નું પ્રકાશન અને 2020માં જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા તેમના પ્રથમ ત્રણ કાવ્ય સંગ્રહોમાંથી ચૂંટેલી કવિતાઓનો સંપાદિત સંગ્રહ પણ પ્રકાશિત થયો.
| |
|
| |
| “કંદમૂળ” કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2013નું પ્રથમ પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી લીટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ તેમને વર્ષ 2018ના શ્રી રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કર્યા છે.
| |
|
| |
| તેમના કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે થઇ છે જેમાં “બીયોન્ડ ધી બીટન ટ્રેક: ઓફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત”, “બ્રેથ બીકમીંગ અ વર્ડ”, “જસ્ટ બીટવીન અસ”, “ઇન્ટીરીઅર ડેકોરેશન”, “ધી ગાર્ડેડ ટન્ગ: વીમેન્સ રાઇટીંગ એન્ડ સેન્સરશીપ ઇન ઇંડિયા”, “વીમેન, વીટ એન્ડ વીઝડમ : ઇન્ટરનેશનલ મલ્ટીલીન્ગ્યુઅલ પોએટ્રી એન્થોલોજી ઓફ વીમેન પોએટસ”, “અમરાવતી પોએટીક પ્રીઝમ” વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાથેની મુલાકાત-વાતચીત ઇંડિયન લીટરેચર, નવનીત સમર્પણ, સદાનીરા જેવા સામયિકો તેમજ “જસ્ટ બીટવીન અસ”, “પ્રવાસિની” જેવા પુસ્તકોમાં પ્રકાશિત થઇ છે. તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ “ઇંડિયન લીટરેટર”, “ધ વૂલ્ફ”, “ન્યૂ ક્વેસ્ટ”, “પોએટ્રી ઇંડિયા”, “ધ મ્યૂઝ ઇંડિયા”, “સદાનીરા” વગેરે પ્રતિષ્ઠિત સામયિકો/વેબસાઇટસ પર ઉપલબ્ધ છે.
| |
| {{Poem2Close}}
| |