નરસિંહથી ન્હાનાલાલ/૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| દલપતરામ | }} {{Poem2Open}} અહમદશાહ મધ્યકાલીન અમદાવાદના પિતા છે, તો...")
 
No edit summary
 
Line 40: Line 40:

૧૮૫૫થી ૧૮૬૦ લગી દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’માં ક્રમેક્રમે પિંગળ વિશે પરિચયલેખો લખ્યા હતા. પછી ૧૮૬૨માં ‘ગુજરાતી પિંગળ’ શીર્ષકથી એનું પુસ્તકરૂપે પ્રકાશન કર્યું હતું. દલપતરામના જીવનકાળમાં એની કુલ ૮૬૦૦૦ નકલોની ૨૧ આવૃત્તિઓનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. ૧૯૨૨માં એની ૨૨મી આવૃત્તિનું ‘દલપત પિંગળ’ શીર્ષકથી મરણોત્તર પ્રકાશન કરવામાં આવ્યું હતું. ૧૯૪૯માં એની ૩૦મી આવૃત્તિનું પ્રકાશન થયું હતું. એથી ૩૦ આવૃત્તિઓની કુલ એક લાખ નકલોનું મુદ્રણ થયું હતું. ‘દલપત પિંગળ’ ગુજરાતી ભાષામાં પ્રથમ પિંગળ છે.

૧૮૬૮માં દલપતરામે બાળલગ્નનિષેધ અને વિધવાવિવાહ એટલે પુનર્લગ્ન વિશે આખ્યાન પરંપરામાં ૧૪૪ પદોનું દીર્ઘ કાવ્ય ‘વેનચરિત્ર’ રચ્યું હતું. ગુજરાતે એને ‘સુધારાનું પુરાણ’ નામથી નવાજ્યું હતું. એમણે ૧૮૮૧માં ‘માંગલિક ગીતાવલિ’, ૧૮૯૦માં ‘કચ્છ ગરબાવળી’ અને ‘પદ ગરબી સંગ્રહ’માં સ્ત્રીઓ માટે અનેક ગરબીઓ રચી હતી. એમાં જીવનના અનેક સુખદ સામાજિક પ્રસંગો વિશેની ગરબીઓ છે. એ સમયમાં આ ગરબીઓ અત્યંત લોકપ્રિય હતી. એથી દલપતરામ ‘ગરબીભટ’ તરીકે પ્રસિદ્ધ હતા. આ ગરબીઓમાં ક્યારેક દલપતરામમાં વિરલ એવું સૌંદર્ય પ્રગટ થયું છે 
૧૮૬૮માં દલપતરામે બાળલગ્નનિષેધ અને વિધવાવિવાહ એટલે પુનર્લગ્ન વિશે આખ્યાન પરંપરામાં ૧૪૪ પદોનું દીર્ઘ કાવ્ય ‘વેનચરિત્ર’ રચ્યું હતું. ગુજરાતે એને ‘સુધારાનું પુરાણ’ નામથી નવાજ્યું હતું. એમણે ૧૮૮૧માં ‘માંગલિક ગીતાવલિ’, ૧૮૯૦માં ‘કચ્છ ગરબાવળી’ અને ‘પદ ગરબી સંગ્રહ’માં સ્ત્રીઓ માટે અનેક ગરબીઓ રચી હતી. એમાં જીવનના અનેક સુખદ સામાજિક પ્રસંગો વિશેની ગરબીઓ છે. એ સમયમાં આ ગરબીઓ અત્યંત લોકપ્રિય હતી. એથી દલપતરામ ‘ગરબીભટ’ તરીકે પ્રસિદ્ધ હતા. આ ગરબીઓમાં ક્યારેક દલપતરામમાં વિરલ એવું સૌંદર્ય પ્રગટ થયું છે {{Poem2Close}}
‘વાવલિયા વાયા રે પિયુ વૈશાખના,
રજ ઊડે ને માણેક મેલું થાય જો.’  
 
<poem>
‘વાવલિયા વાયા રે પિયુ વૈશાખના,

રજ ઊડે ને માણેક મેલું થાય જો.’
</poem>
 
{{Poem2Open}}
ત્યારે દલપતપુત્ર ન્હાનાલાલનું સહેજે સ્મરણ થાય છે.
ત્યારે દલપતપુત્ર ન્હાનાલાલનું સહેજે સ્મરણ થાય છે.
૧૮૬૫માં ફોર્બ્સનું અવસાન થયું પછી દલપતરામે ફોર્બ્સને અંજલિરૂપે કરુણપ્રશસ્તિકાવ્ય ‘ફાબર્સવિરહ’ રચ્યું હતું. એમાં કેટલીક હૃદયદ્રાવક પંક્તિઓ છે 
૧૮૬૫માં ફોર્બ્સનું અવસાન થયું પછી દલપતરામે ફોર્બ્સને અંજલિરૂપે કરુણપ્રશસ્તિકાવ્ય ‘ફાબર્સવિરહ’ રચ્યું હતું. એમાં કેટલીક હૃદયદ્રાવક પંક્તિઓ છે {{Poem2Close}}
‘વાલા તારાં વેણ સ્વપનામાં પણ સાંભરે,
નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ.’
 
<poem>
‘વાલા તારાં વેણ સ્વપનામાં પણ સાંભરે,
નેહભરેલાં નેણ ફરી ન દીઠાં ફારબસ.’
</poem>
 
{{Poem2Open}}
‘ફાર્બસવિરહ’ ગુજરાતી ભાષામાં પ્રથમ કરુણપ્રશસ્તિકાવ્ય છે. પછી ૧૮૬૭માં દલપતરામે ફોર્બ્સ સાથેની લગભગ બે દાયકાની વિરલમધુર મૈત્રીનાં સ્મરણો વિશે ‘ફાર્બસવિલાસ’ કાવ્ય રચ્યું હતું. એ નિમિત્તે એમણે એમનાં હાસ્યરસનાં પ્રસિદ્ધ કાવ્યો ‘ઊંટ કહે’, ‘નમેલી ડોશી’, ‘શરણાઈવાળો’ રચ્યાં હતાં.

દલપતરામે જીવનનાં અંતિમ વર્ષોમાં સહજાનંદસ્વામીના જીવનચરિત્ર જેવું ‘હરિલીલામૃત’ કાવ્ય રચ્યું હતું. આમ, દલપતરામના જીવનનો જ્યાંથી આરંભ થયો હતો ત્યાં અંત આવ્યો હતો. દલપતરામની કવિતા ધર્માભિમુખ હતી એથી એમની કવિતામાં ક્યાંય સાંપ્રદાયિકતા નથી.