2,669
edits
Shnehrashmi (talk | contribs) (Created page with " જનપદ કાનજી પટેલ સાહચર્ય પ્રકાશન જનપદ કાનજી પટેલ © સુખી પટેલ પ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Ekatra}} | |||

{{color|black|'''જનપદ'''}} | |||

'''કાનજી પટેલ''' | |||

'''સાહચર્ય પ્રકાશન''' | |||

જનપદ | જનપદ | ||
કાનજી પટેલ | કાનજી પટેલ | ||
Line 31: | Line 39: | ||
૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ | ૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ | ||
મુબઈ ૪૦૦ ૦૨૫. | મુબઈ ૪૦૦ ૦૨૫. | ||

દેશકાળમાં આણી | દેશકાળમાં આણી | ||
Line 61: | Line 47: | ||
પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને | પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને | ||

ઋણ – ભૂમિકા | ઋણ – ભૂમિકા | ||
Line 84: | Line 65: | ||
□ એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો | □ એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો | ||
આમાની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી | આમાની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી | ||

{{Heading| સર્જક પરિચય}} | |||
{{Poem2Open}} | |||
હપટલાઈ ભૂંસી નાખેલી સ્નિગ્ધ જીભે કિરાતિની કવિતા ઉચ્ચારતા જાનપદી કવિ. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક, હાલ નિવૃત્ત, હાડે પરાઈ પીડના જાણતલ કર્મશીલ, એમની પીડાઓનો ઉદ્ઘોષક. વનવાસી-જીવનનાં આશા, ઉમેદ ને ઉમંગોની પડખે એની પીડાનાં ચચરતાં રૂપો પણ એમની ભીલોડી કવિતામાં ચિતરાયાં છે. લગભગ ‘માંડી વાળેલા વિચરતા વિમુક્ત આદિસમૂહો’ને અરૂઢ અક્ષરમાં માંડવા બેઠા છે. શક્ય છે, જાનપદી ને કિરાત પદાવલિથી અજાણ્યા ભાવકને એની સંદિગ્ધતા જરા મૂંઝવે પણ ખરી. આ કવિનો કાવ્યપાઠ એની સંદિગ્ધતાને જરાક પારદર્શક બનાવી મૂકે છે. કવિતા અને લૌકિક વિધિની વિલક્ષણ સંયુતિ જેવા ‘વહી’ સામયિકના અંકો એમની જીવનલક્ષી ને સાહિત્યલક્ષી પ્રાથમિકતાઓના પુરાવા આપે છે. વર્ષોથી કલેશ્વરીના આદિવાસી મેળાની નવી અર્થપૂર્ણ ટેકસ્ટ રચવા મથી રહ્યા છે. ‘ગદ્યપર્વ’ના સંપાદનમાં ભરત નાયકના સાગરિત, ભારત ભાષા લોક સર્વેક્ષણ(PSLI)માં ગુજરાતની ભાષાઓ વિષેના અંગના સંપાદક. કાવ્યપાઠ અને વક્તવ્ય નિમિત્તે સ્વીડન અને જર્મનીના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. થોડીક લઘુનવલો ને નવલિકાઓ પણ લખી છે. | |||
{{Poem2Close}} | |||