2,669
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "{{Poem2Open}} ૧ વૈશાખની બપોર હતી. તાપનો કંઈ પાર નહોતો. ઉકળાટ માતો નહોતો. બરા...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
૧ | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વૈશાખની બપોર હતી. તાપનો કંઈ પાર નહોતો. ઉકળાટ માતો નહોતો. બરાબર એ વખતે મુખરજીનો દેવદાસ નિશાળના ઓરડામાં એક ખૂણે ફાટેલી સાદડી ઉપર બેઠો બેઠો, હાથમાં સ્લેટ રાખી, આંખો ઉઘાડબંધ કરી, પગ લાંબા કરી, બગાસું ખાઈ આખરે ખૂબ વિચારમાં પડી ગયો. થોડી વારમાં જ તેણે નક્કી કર્યું કે આ પરમ રમણીય સમયે ખેતરમાં પતંગ ઉડાડતા ફરવાને બદલે નિશાળમાં ગોંધાઈ રહેવું કેટલું નિરર્થક છે ! ફળદ્રુપ ભેજામાં એક ઉપાય પણ ફૂટી નીકળ્યો, હાથમાં સ્લેટ લઇ તે ઊભો થઇ ગયો. | વૈશાખની બપોર હતી. તાપનો કંઈ પાર નહોતો. ઉકળાટ માતો નહોતો. બરાબર એ વખતે મુખરજીનો દેવદાસ નિશાળના ઓરડામાં એક ખૂણે ફાટેલી સાદડી ઉપર બેઠો બેઠો, હાથમાં સ્લેટ રાખી, આંખો ઉઘાડબંધ કરી, પગ લાંબા કરી, બગાસું ખાઈ આખરે ખૂબ વિચારમાં પડી ગયો. થોડી વારમાં જ તેણે નક્કી કર્યું કે આ પરમ રમણીય સમયે ખેતરમાં પતંગ ઉડાડતા ફરવાને બદલે નિશાળમાં ગોંધાઈ રહેવું કેટલું નિરર્થક છે ! ફળદ્રુપ ભેજામાં એક ઉપાય પણ ફૂટી નીકળ્યો, હાથમાં સ્લેટ લઇ તે ઊભો થઇ ગયો. | ||
નિશાળમાં બપોરની છુટ્ટી પડી હતી. ટોળાબંધ છોકરા ચિત્ર-વિચિત્ર હાવભાવ અને અવાજો કરતાં પાસે આવેલા વડની નીચે ગિલ્લીડંડા રમતાં હતાં. દેવદાસ એ તરફ એક વાર જોયું. બપોરની છુટ્ટી તેને મળતી નહોતી, કારણ કે ગોવિંદ પંડિતે અનેક વાર જોયું હતું કે એક વાર નિશાળમાંથી બહાર ગયા પછી ફરીથી પાછા આવવું દેવદાસને બિલકુલ નાપસંદ હતું. તેના બાપની પણ મના હતી. આમ જુદાં જુદાં કારણોને લીધે એવું નક્કી થયું હતું કે છુટ્ટીના વખતમાં તેણે વડા નિશાળિયા ભૂલોના તાબામાં રહેવું. | નિશાળમાં બપોરની છુટ્ટી પડી હતી. ટોળાબંધ છોકરા ચિત્ર-વિચિત્ર હાવભાવ અને અવાજો કરતાં પાસે આવેલા વડની નીચે ગિલ્લીડંડા રમતાં હતાં. દેવદાસ એ તરફ એક વાર જોયું. બપોરની છુટ્ટી તેને મળતી નહોતી, કારણ કે ગોવિંદ પંડિતે અનેક વાર જોયું હતું કે એક વાર નિશાળમાંથી બહાર ગયા પછી ફરીથી પાછા આવવું દેવદાસને બિલકુલ નાપસંદ હતું. તેના બાપની પણ મના હતી. આમ જુદાં જુદાં કારણોને લીધે એવું નક્કી થયું હતું કે છુટ્ટીના વખતમાં તેણે વડા નિશાળિયા ભૂલોના તાબામાં રહેવું. |