2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| ૧ }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વૈશાખની બપોર હતી. તાપનો કંઈ પાર નહોતો. ઉકળાટ માતો નહોતો. બરાબર એ વખતે મુખરજીનો દેવદાસ નિશાળના ઓરડામાં એક ખૂણે ફાટેલી સાદડી ઉપર બેઠો બેઠો, હાથમાં સ્લેટ રાખી, આંખો ઉઘાડબંધ કરી, પગ લાંબા કરી, બગાસું ખાઈ આખરે ખૂબ વિચારમાં પડી ગયો. થોડી વારમાં જ તેણે નક્કી કર્યું કે આ પરમ રમણીય સમયે ખેતરમાં પતંગ ઉડાડતા ફરવાને બદલે નિશાળમાં ગોંધાઈ રહેવું કેટલું નિરર્થક છે ! ફળદ્રુપ ભેજામાં એક ઉપાય પણ ફૂટી નીકળ્યો, હાથમાં સ્લેટ લઇ તે ઊભો થઇ ગયો. | વૈશાખની બપોર હતી. તાપનો કંઈ પાર નહોતો. ઉકળાટ માતો નહોતો. બરાબર એ વખતે મુખરજીનો દેવદાસ નિશાળના ઓરડામાં એક ખૂણે ફાટેલી સાદડી ઉપર બેઠો બેઠો, હાથમાં સ્લેટ રાખી, આંખો ઉઘાડબંધ કરી, પગ લાંબા કરી, બગાસું ખાઈ આખરે ખૂબ વિચારમાં પડી ગયો. થોડી વારમાં જ તેણે નક્કી કર્યું કે આ પરમ રમણીય સમયે ખેતરમાં પતંગ ઉડાડતા ફરવાને બદલે નિશાળમાં ગોંધાઈ રહેવું કેટલું નિરર્થક છે ! ફળદ્રુપ ભેજામાં એક ઉપાય પણ ફૂટી નીકળ્યો, હાથમાં સ્લેટ લઇ તે ઊભો થઇ ગયો. |