18,450
edits
Shnehrashmi (talk | contribs) (→) |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 44: | Line 44: | ||
==સંપૂટમાં== | ==સંપૂટમાં== | ||
<poem> | |||
મેઘ અને અંધારાની ગારથી | મેઘ અને અંધારાની ગારથી | ||
દિશાની ભીંતો લીંપાઈ ગઈ | દિશાની ભીંતો લીંપાઈ ગઈ | ||
Line 62: | Line 64: | ||
મોટી થાય દાબડી – | મોટી થાય દાબડી – | ||
ધબકીથી હફહફે અંધારું. | ધબકીથી હફહફે અંધારું. | ||
</poem> | |||
==એક ન ઓગળે == | ==એક ન ઓગળે == | ||
<poem> | |||
માથે મહુડો | |||
ને ટેકરી પરથી પૂર્વજ મારે હાક. | ને ટેકરી પરથી પૂર્વજ મારે હાક. | ||
પાંસળાં થાય પાવો | પાંસળાં થાય પાવો | ||
Line 80: | Line 83: | ||
અંગોનાં રોડાં ઢોળાય | અંગોનાં રોડાં ઢોળાય | ||
એક ન ઓગળે આંખની આ કોડી. | એક ન ઓગળે આંખની આ કોડી. | ||
</poem> | |||
==દવ== | ==દવ== | ||
<poem> | |||
પહેલાં હથેળી જેટલી ભોંયમાં | પહેલાં હથેળી જેટલી ભોંયમાં | ||
ભૂકો સળગે | ભૂકો સળગે | ||
Line 124: | Line 128: | ||
વચમાં થથરે તળાવડી | વચમાં થથરે તળાવડી | ||
ને તળિયે ફરકે ફણગો. | ને તળિયે ફરકે ફણગો. | ||
</poem> | |||
==બધુ ભાન ગૂમ== | ==બધુ ભાન ગૂમ== |
edits