ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/સંસ્કૃતિનું માપ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''સંસ્કૃતિનું માપ'''}} ---- {{Poem2Open}} કોઈ પણ કોમની સંસ્કૃતિનું માપ કાઢવાન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''સંસ્કૃતિનું માપ'''}}
{{SetTitle}}
----
{{Heading|સંસ્કૃતિનું માપ | રા. વિ. પાઠક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પણ કોમની સંસ્કૃતિનું માપ કાઢવાને કોઈ કહેશે તેમની સ્ત્રીઓની સ્થિતિ જોવી. કોઈ કહેશે તેમનામાં કલાની પ્રગતિ કેવી છે તે જોવી. કોઈ કહેશે તેમનાં બાળકો જોવાં. કોઈ કહેશે તેમની જેલો જોવી વગેરે વગેરે. મેં જુદે જુદે વખતે આવું જુદું જુદું કહ્યું હશે અથવા હવે કહીશ. પણ સ્વૈરવિહારમાં શું કહ્યું એ હું યાદ રાખતો નથી, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે વૃત્તિઓના અનુસંધાનથી મોક્ષ મળે છે. તમારે પણ મોક્ષ મેળવવો હોય તો આવું કશું યાદ ન રાખતા. કદાચ અનનુસંધાન જેવો લાંબો શબ્દ સમજતા નહીં હો પણ તમારે સમજવાનું કામ છે કે મોક્ષ મેળવવાનું કામ છે?

Line 20: Line 20:
{{Right|[સ્વૈરવિહાર-૧]}}
{{Right|[સ્વૈરવિહાર-૧]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે?|કઈ ક્રિયામાં માણસ સૌથી બેવકૂફ દેખાય છે?]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રા. વિ. પાઠક/ખરાબ કરવાની કલા|ખરાબ કરવાની કલા]]
}}
19,010

edits