ગુજરાતી એકાંકીસંપદા/પથ્થર થર થર ધ્રૂજે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 462: Line 462:
|એમનામાં કોઈકવાર હિંસક વૃતિ કે એવું કંઈક જોયું હતું ખરું ?
|એમનામાં કોઈકવાર હિંસક વૃતિ કે એવું કંઈક જોયું હતું ખરું ?
}}
}}
હરકાંત : જી, હા. એ જ્યારે પહેલો આવતો ત્યારે ખૂબ ખૂબ રોષે ભરાતો અને પરિણામપત્રકને ફાડી નાંખતો એ ધૂની હતો. એ હંમેશા સફળ થતો. ખૂબ સહેલાઈથી સફળ થતો ત્યારે ખૂબ ગુસ્સે થતો.
{{ps
ગુલાબ : મોટા થયા પછી એ ધૂન તમે એમનામાં જોઈ હતી ખરી ?
|હરકાંત :  
હરકાંત : જી, મેં એને એકવાર સફળ થયેલાં કેસનાં પુરસ્કાર તરીકે મળેલી ગંજાવર રકમને સિગરેટના લાઈટર વડે સળગાવી દેતા નજરો નજર જોયો હતો.
|જી, હા. એ જ્યારે પહેલો આવતો ત્યારે ખૂબ ખૂબ રોષે ભરાતો અને પરિણામપત્રકને ફાડી નાંખતો એ ધૂની હતો. એ હંમેશા સફળ થતો. ખૂબ સહેલાઈથી સફળ થતો ત્યારે ખૂબ ગુસ્સે થતો.
ગુલાબ : This exactly shows my lord ! કે આરોપી પાગલ હતો પાગલપણાના અંચળા હેઠળ તેણે એની પત્નીનું ખૂન કર્યું. (રાજનને) Your witness.
}}
રાજેન : (રાજન આગળ આવતાં) વેલ. મિસ્ટર હરકાંત, તમે હમણાં જ કહ્યું કે આરોપી જ્યારે જ્યારે સફળ થતો ત્યારે ત્યારે તે તેની સફળતાના પ્રતીકને એટલે કે પરિણામપત્રકને યા તો કરન્સી નોટોને ફાડી નાંખતો યા બાળી નાંખતો. શા માટે ? તમે કલ્પના કરી શકો છો ?
{{ps
હરકાંત : એ સફળતાને ધિક્કારતો હતો. એ ખુદ મને કહેતો હતો કે આઈ લોધ સકસેસ, આઈ ડીટેસ્ટ ઈટ. મારે નિષ્ફળતા જોઈએ છે પણ એ ક્યારેય નિષ્ફળ જતો નહીં, એ લોટરીની ટિકિટ લેતો, ત્યારે પણ એનો નંબર અચૂક લાગતો.
|ગુલાબ :  
રાજેન: ધેટ મીન્સ કે ઘેટાના શરીર ઉપર જેમ વાળ ઉગે તેમ આપોઆપ તેને સફળતા મળતી ખરું ?
|મોટા થયા પછી એ ધૂન તમે એમનામાં જોઈ હતી ખરી ?
હરકાંત : જી, એવું જ પણ કમનસીબે એ સફળતાથી ખુશ નહોતો થતો, બલ્કે ચિઢાતો, સફળ થવું એના વશમાં નહોતું , પરંતુ એનું નસીબ જ એવું હતું કે.... જ્યાં હાથ નાંખે ત્યાં પાસા પોબાર પડતા.....
}}
રાજેન : એનું લગ્નજીવન કેવું હતું ?
{{ps
હરકાંત : સુખી, અત્યંત સુખી. એની પત્ની એને ખુબ જ ચાહતી. એ સ્વરૂપવાન હતી. એનું જીવન સુખી દાંપત્ય જીવનના પ્રતીકરૂપ હતું. બે વાસણો સાથે રાખીએ તો કોકવાર ખખડે યે ખરા, પણ આ પતિ પત્ની વચ્ચે મેં ક્યારેય ઝઘડો થતો જોયો નથી કે સાંભળ્યો નથી.  
|હરકાંત :
રાજેન : ધેટસ ઓલ માય લોર્ડ, આરોપી જેવી અત્યંત સુખી અને સફળ વ્યક્તિ પોતાની પત્નીનું ખૂન શા માટે કરે ? (બેસી જાય છે.)
|જી, મેં એને એકવાર સફળ થયેલાં કેસનાં પુરસ્કાર તરીકે મળેલી ગંજાવર રકમને સિગરેટના લાઈટર વડે સળગાવી દેતા નજરો નજર જોયો હતો.
દ્વારકા : Any more questions
}}
ગુલાબ : (આગળ આવતાં) yes sir, તમે હમણાં જ કહ્યું કે આરોપી, આપોઆપ મળતી સફળતાને ધિક્કારતો હતો ખરું ?
{{ps
હરકાંત : જી, હા.
|ગુલાબ :
ગુલાબ : તમે એમ પણ કહ્યું કે એનું લગ્ન જીવન અત્યંત સુખી હતું ખરું ?
|This exactly shows my lord ! કે આરોપી પાગલ હતો પાગલપણાના અંચળા હેઠળ તેણે એની પત્નીનું ખૂન કર્યું. (રાજનને) Your witness.
હરકાંત : That was a fact, sir.
}}
ગુલાબ : This means. કે એ એના લગ્નજીવનને પણ ધિક્કારતો હતો ખરું ?
{{ps
હરકાંત : (જલ્દીથી) yes sir-
|રાજેન :
ગુલાબ : તમે ક્યાંથી જાણો ?
|(રાજન આગળ આવતાં) વેલ. મિસ્ટર હરકાંત, તમે હમણાં જ કહ્યું કે આરોપી જ્યારે જ્યારે સફળ થતો ત્યારે ત્યારે તે તેની સફળતાના પ્રતીકને એટલે કે પરિણામપત્રકને યા તો કરન્સી નોટોને ફાડી નાંખતો યા બાળી નાંખતો. શા માટે ? તમે કલ્પના કરી શકો છો ?
હરકાંત : જી, એણે જ મને કહ્યું હતું.
}}
ગુલાબ : શું કહ્યું હતું ? ક્યારે કહ્યું હતું ?
{{ps
હરકાંત : તારીખ ચોથીની રાત્રે બાર વાગ્યે એ મારા મકાન પર આવ્યો. એના ચહેરા પર અસહ્ય વેદના હતી. એની આંખોમાં અસીમ વિષાદ હતો, એણે મને કહ્યું, હરું, હું એમાં પણ સફળ થયો. “મેં પૂછ્યું, શેમાં ?” મારી પત્નીની કતલ કરવામાં ? મેં પુછ્યું, શા માટે, શા માટે તે એનું ખૂન કર્યું ? એણે મને કહ્યું, “મારા જીવનમાં આવી પડતી સફળતાથી હું કંટાળી ગયો હતો. સફળતાને હું ધિક્કારતો હતો, નિષ્ફળતાને હું ઝંખતો હતો. મારી જિંદગી સિધ્ધી સપાટ હતી, મરીનડ્રાઈવની ફૂટપાથ પર જડાયેલી બત્તીની હારમાળા જેવી સીધી, સપ્રમાણ. મારે એ જિંદગીમાં કાંઇક અવરોધ જોઈતો હતો. નિષ્ફળતાની મને ઝંખના હતી. મને થયું, મારી પત્ની કે જેને હું ખૂબ જ ચાહતો હતો. તેનું ખૂન હું કઈ રીતે કરી શકું ? હું કદી ન કરી શકું. એમાં હું જરૂર નિષ્ફળ જઈશ. પણ, નહિં. હરકાંત ! હું એમાં પણ સફળ થયો. એમાં પણ સફળ થયો.
|હરકાંત :
|એ સફળતાને ધિક્કારતો હતો. એ ખુદ મને કહેતો હતો કે આઈ લોધ સકસેસ, આઈ ડીટેસ્ટ ઈટ. મારે નિષ્ફળતા જોઈએ છે પણ એ ક્યારેય નિષ્ફળ જતો નહીં, એ લોટરીની ટિકિટ લેતો, ત્યારે પણ એનો નંબર અચૂક લાગતો.
}}
{{ps
|રાજેન:
|ધેટ મીન્સ કે ઘેટાના શરીર ઉપર જેમ વાળ ઉગે તેમ આપોઆપ તેને સફળતા મળતી ખરું ?
}}
{{ps
|હરકાંત :  
|જી, એવું જ પણ કમનસીબે એ સફળતાથી ખુશ નહોતો થતો, બલ્કે ચિઢાતો, સફળ થવું એના વશમાં નહોતું , પરંતુ એનું નસીબ જ એવું હતું કે.... જ્યાં હાથ નાંખે ત્યાં પાસા પોબાર પડતા.....
}}
{{ps
|રાજેન :
|એનું લગ્નજીવન કેવું હતું ?
}}
{{{Ps
|હરકાંત :  
|સુખી, અત્યંત સુખી. એની પત્ની એને ખુબ જ ચાહતી. એ સ્વરૂપવાન હતી. એનું જીવન સુખી દાંપત્ય જીવનના પ્રતીકરૂપ હતું. બે વાસણો સાથે રાખીએ તો કોકવાર ખખડે યે ખરા, પણ આ પતિ પત્ની વચ્ચે મેં ક્યારેય ઝઘડો થતો જોયો નથી કે સાંભળ્યો નથી.  
}}
{{ps
|રાજેન :  
|ધેટસ ઓલ માય લોર્ડ, આરોપી જેવી અત્યંત સુખી અને સફળ વ્યક્તિ પોતાની પત્નીનું ખૂન શા માટે કરે ? (બેસી જાય છે.)
}}
{{ps
|દ્વારકા :
|Any more questions
}}
{{ps
|ગુલાબ :  
|(આગળ આવતાં) yes sir, તમે હમણાં જ કહ્યું કે આરોપી, આપોઆપ મળતી સફળતાને ધિક્કારતો હતો ખરું ?
}}
{{ps
|હરકાંત :
|જી, હા.
}}
{{ps
|ગુલાબ :  
|તમે એમ પણ કહ્યું કે એનું લગ્ન જીવન અત્યંત સુખી હતું ખરું ?
}}
{{ps
|હરકાંત :  
|That was a fact, sir.
}}
{{ps
|ગુલાબ :  
|This means. કે એ એના લગ્નજીવનને પણ ધિક્કારતો હતો ખરું ?
}}
{{ps
|હરકાંત :
|(જલ્દીથી) yes sir-
}}
{{ps
|ગુલાબ :  
|તમે ક્યાંથી જાણો ?
}}
{{ps
|હરકાંત :
|જી, એણે જ મને કહ્યું હતું.
}}
{{ps
|ગુલાબ :
|શું કહ્યું હતું ? ક્યારે કહ્યું હતું ?
}}
{{ps
|હરકાંત :  
|તારીખ ચોથીની રાત્રે બાર વાગ્યે એ મારા મકાન પર આવ્યો. એના ચહેરા પર અસહ્ય વેદના હતી. એની આંખોમાં અસીમ વિષાદ હતો, એણે મને કહ્યું, હરું, હું એમાં પણ સફળ થયો. “મેં પૂછ્યું, શેમાં ?” મારી પત્નીની કતલ કરવામાં ? મેં પુછ્યું, શા માટે, શા માટે તે એનું ખૂન કર્યું ? એણે મને કહ્યું, “મારા જીવનમાં આવી પડતી સફળતાથી હું કંટાળી ગયો હતો. સફળતાને હું ધિક્કારતો હતો, નિષ્ફળતાને હું ઝંખતો હતો. મારી જિંદગી સિધ્ધી સપાટ હતી, મરીનડ્રાઈવની ફૂટપાથ પર જડાયેલી બત્તીની હારમાળા જેવી સીધી, સપ્રમાણ. મારે એ જિંદગીમાં કાંઇક અવરોધ જોઈતો હતો. નિષ્ફળતાની મને ઝંખના હતી. મને થયું, મારી પત્ની કે જેને હું ખૂબ જ ચાહતો હતો. તેનું ખૂન હું કઈ રીતે કરી શકું ? હું કદી ન કરી શકું. એમાં હું જરૂર નિષ્ફળ જઈશ. પણ, નહિં. હરકાંત ! હું એમાં પણ સફળ થયો. એમાં પણ સફળ થયો.
}}
(હરકાંત ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુલાબ પાણી આપે છે.)
(હરકાંત ધ્રુસકે ધ્રુસકે રડે છે. ગુલાબ પાણી આપે છે.)
દ્વારકા : Next witness !
{{ps
|દ્વારકા :
|Next witness !
}}
(હરકાંત આંખો લુછતો બહાર નીકળે છે. રાજન પીંજરામાં દાખલ થાય છે.) સ્વેર હીમ.
(હરકાંત આંખો લુછતો બહાર નીકળે છે. રાજન પીંજરામાં દાખલ થાય છે.) સ્વેર હીમ.
રાજન : (આરોપી તરફ જોતાં) હું સત્યને ન્યાયનાં સોગંદ ઉપર કહું છું કે હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કંઈ નહિં.
{{ps
દ્વારકા : (હરકાંત તરફ જોતાં) પ્રોસીડ મીસ્ટર Prosecutor.
|રાજન :  
હરકાંત : Yes, my lord ! (રાજનને) આપ આરોપીને ઓળખો છો ?
|(આરોપી તરફ જોતાં) હું સત્યને ન્યાયનાં સોગંદ ઉપર કહું છું કે હું જે કંઈ કહીશ તે સત્ય જ કહીશ. સત્ય સિવાય બીજું કંઈ નહિં.
રાજેન : જી, હું જ્યારે વકીલાત કરતો હતો ત્યારે એ મારો અસીલ હતો. સરકારી ખાતામાં સારો હોદ્દો ધરાવતો હતો ?
}}
હરકાંત : બીજા શબ્દમાં કહીએ તો કાયદો અને વ્યવસ્થાનું તમે બન્ને જણા રક્ષણ કરતા હતા ખરું ?
{{ps
રાજેન : એ અમારી ફરજ હતી.
|દ્વારકા :
હરકાંત : અને આ કાયદાના રાખણહારે ખુદ એની પત્નીને ભરખી લીધી.
|(હરકાંત તરફ જોતાં) પ્રોસીડ મીસ્ટર Prosecutor.
રાજેન : એમાં વાંક એનો ન હતો.
}}
હરકાંત : ત્યારે કોનો હતો ?
{{ps
રાજેન : એની પત્નીનો હતો. એ એક માનસશાસ્ત્રીય રોગથી પીડાતી ઔરત હતી.
|હરકાંત :
હરકાંત : તમે કઈ રીતે કહી શકો ?
|Yes, my lord ! (રાજનને) આપ આરોપીને ઓળખો છો ?
રાજેન : એ અનેક ગુન્હાઓમાં સંડોવાયેલી હતી. અદાલતમાં અનેક કેસ એના ઉપર થયા હતો, અને હરહંમેશ હું એનો વકીલ રહ્યો હતો.
}}
હરકાંત : કોઈકવાર તેને સજા થઇ હતી ખરી ?
{{ps
રાજેન : (કરડાકીથી) સરકારી વકીલો એની વિરુદ્ધના આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.
|રાજેન :  
હરકાંત : કેવા કેવા આરોપો હતા એના ઉપર ?
|જી, હું જ્યારે વકીલાત કરતો હતો ત્યારે એ મારો અસીલ હતો. સરકારી ખાતામાં સારો હોદ્દો ધરાવતો હતો ?
રાજેન : ફર્સ્ટ ક્લાસ ક્રાઈમ્સ, જેવા કે ચોરી, ફોર્જરી, મિસએપ્રોપીએશન...અને....ખૂન !
}}
હરકાંત : કોનું ખૂન !
{{ps
રાજેન : એના પતિનું ખૂન ! એની ગુનાહીત પ્રવુતિથી એનો પતિ ત્રાસી ગયો હતો. એની સમાજમાં કંઈ પ્રતિષ્ઠા હતી. ડીગ્નીટી હતી, ક્યાં એને ઢાંકે ? એ, એનાથી તંગ આવી ગયો હતો. ખૂન થયું તે દિવસે એને એણે ખુબ જ ઠપકો આપ્યો, ખુબ બોલાચાલી થઇ. એણે તેણીને કાયદાને હવાલે કરી દેવાની ધમકી પણ આપી, પરંતુ પાગલ થઇ ગયેલી તેની પત્ની એ સહન ન કરી શકી ? એને હાથમાં ચાકુ લઇ એ ધસી આવી, એનાં પતિએ સ્વબચાવમાં એનો હાથ પકડ્યો, પરંતુ એ જ ચાકુ એની પત્નીનાં જ સીનામાં ખૂંપી ગયો. (હરકાંત વિચારમાં પડી જાય છે.)
|હરકાંત :  
દ્વારકા : Any more questions !
|બીજા શબ્દમાં કહીએ તો કાયદો અને વ્યવસ્થાનું તમે બન્ને જણા રક્ષણ કરતા હતા ખરું ?
હરકાંત : નો સર, your witness. (ગુલાબદાસ તરફ ફરીને)
}}
ગુલાબ : (ગુલાબ બચાવપક્ષનો વકીલ બને છે) આપ ક્યાં રહો છો ?
{{ps
રાજેન : ચેતના સોસાયટી, બંગલો નં. ૬.
|રાજેન :  
ગુલાબ : એટલે કે આરોપીનાં નજીકનાં જ બંગલામાં ?
|એ અમારી ફરજ હતી.
રાજેન : જી, હા.
}}
ગુલાબ : આરોપીની પત્નીને આપે જોઈ હતી ખરી ?
{{ps
રાજેન : જી, ના. મેં એ બાઈને જીવતી તો ક્યારેય જોઈ ન હતી ?
|હરકાંત :  
ગુલાબ : નજીકમાં રહેતા હોવા છતાં ?
|અને આ કાયદાના રાખણહારે ખુદ એની પત્નીને ભરખી લીધી.
રાજેન : જી, હા. મેં એને કદીએ બંગલાની બ્હાર નીકળતી જોઈ નથી. એની બ્હેનપણીઓ સ્ત્રી મંડળમાં આવવાનું કહેતી, ત્યારે, એ ના કહેતી.
}}
ગુલાબ : શા માટે ?
{{ps
રાજેન : એ કહેતી કે ઘરના કામકાજમાંથી ફુરસદ જ નહોતી મળતી. પાંચ પાંચ છોકરાઓની પળોજણમાંથી એ ઊંચી ન્હોતી આવતી.
|રાજેન :
ગુલાબ : ઓહ ! આરોપીએ ફેમીલી પ્લાનીંગ નહોતું કર્યું ?
|એમાં વાંક એનો ન હતો.
હરકાંત : I object my lord !
}}
દ્વારકા : That is his business.
{{ps
ગુલાબ : Well, તમે રાતના આરોપી સાથે અનિયમિત રીતે કલબમાંથી પાછા ફરતા ત્યારે ઘરનું બારણું કોણ ખોલતું ?
|હરકાંત :
રાજેન : એની પત્ની.
|ત્યારે કોનો હતો ?
ગુલાબ : દિવસે એ બહાર નહોતી જતી. રાત્રે ઘરમાં જ રહેતી, તો મને કહેશો કે એ ચોરી, ફોર્જરી, મિસએપ્રોપ્રીએશન ક્યારે કરતી ? (રાજન જવાબ આપી નથી શકતો.)
}}
ગુલાબ : બેંકમાં એના નામનું કોઈ ખાતું હતું ?
{{ps
રાજેન : જી, ના.
|રાજેન :
ગુલાબ : તો પછી, આ બધા ગુનાઓ કોણ કરતું?
|એની પત્નીનો હતો. એ એક માનસશાસ્ત્રીય રોગથી પીડાતી ઔરત હતી.
રાજેન : આરોપી !....આરોપી ખુદ અ બધા ગુનાઓ કરતો, એ ચોરી કરતો, ફોર્જરી કરતો. મિસએપ્રોપ્રીએશન કરતો, પણ એના પ્રત્યેક કૃત્ય વખતે એનું અંતર ડંખતું. અને બીજી જ પળે, એ વિચાર કરતો હું આવું કંઈ રીતે કરી શક્યો ? જરૂર આવા ખરાબ કર્મો મેં નથી કર્યા, એનું અંતર પોકાર પાડી પાડીને પૂછતું કોણે આ ખૂન કર્યું ? કોણે કર્યા આવા કાળા કર્મ ? એનું ચિત્ત બહાવરું બની જતું તે વિહવળ થઈને જતો, પોતાના ગુનાઓ બીજાના પર ઓઢાડવા માટે એ ફાંફા મારતો, કોણે કર્યા આવા અધમ અપરાધો. હા...મારી પત્નીએ કર્યા એને એના મનને જવાબ આપ્યો, અને એણે એની પત્નીને ટોર્ચર કરવા માંડી. પોતે કરેલા ગુનાઓની શિક્ષા તે પત્નીને કરતો. જેમ ગુનાની માત્રા વધતી ગઈ ટોર્ચર વધતું ગયું, અને એકવાર અત્યંત કમકમાટી ઉપજાવે એવો અપરાધ એણે કર્યો. એક શ્રીમંત વિધવાની અઢળક સંપત્તિ એણે ફોર્જરી કરી તફડાવી લીધી. એના હૈયામાંના ન્યાયના તત્વે શિક્ષા કરી. આ અપરાધની એક જ શિક્ષા છે, અને તે છે મોત...અને એ સજાનો અમલ એણે એની પત્ની પર કર્યો. અંતે પત્નીને રહેંસી નાંખી.
}}
{{ps
|હરકાંત :
|તમે કઈ રીતે કહી શકો ?
}}
{{ps
|રાજેન :
|એ અનેક ગુન્હાઓમાં સંડોવાયેલી હતી. અદાલતમાં અનેક કેસ એના ઉપર થયા હતો, અને હરહંમેશ હું એનો વકીલ રહ્યો હતો.
}}
{{ps
|હરકાંત :
|કોઈકવાર તેને સજા થઇ હતી ખરી ?
}}
{{ps
|રાજેન :
|(કરડાકીથી) સરકારી વકીલો એની વિરુદ્ધના આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.
}}
{{ps
|હરકાંત :
|કેવા કેવા આરોપો હતા એના ઉપર ?
}}
{{ps
|રાજેન :
|ફર્સ્ટ ક્લાસ ક્રાઈમ્સ, જેવા કે ચોરી, ફોર્જરી, મિસએપ્રોપીએશન...અને....ખૂન !
}}
{{ps
|હરકાંત :
|કોનું ખૂન !
}}
{{ps
|રાજેન :  
|એના પતિનું ખૂન ! એની ગુનાહીત પ્રવુતિથી એનો પતિ ત્રાસી ગયો હતો. એની સમાજમાં કંઈ પ્રતિષ્ઠા હતી. ડીગ્નીટી હતી, ક્યાં એને ઢાંકે ? એ, એનાથી તંગ આવી ગયો હતો. ખૂન થયું તે દિવસે એને એણે ખુબ જ ઠપકો આપ્યો, ખુબ બોલાચાલી થઇ. એણે તેણીને કાયદાને હવાલે કરી દેવાની ધમકી પણ આપી, પરંતુ પાગલ થઇ ગયેલી તેની પત્ની એ સહન ન કરી શકી ? એને હાથમાં ચાકુ લઇ એ ધસી આવી, એનાં પતિએ સ્વબચાવમાં એનો હાથ પકડ્યો, પરંતુ એ જ ચાકુ એની પત્નીનાં જ સીનામાં ખૂંપી ગયો. (હરકાંત વિચારમાં પડી જાય છે.)
}}
{{ps
|દ્વારકા :
|Any more questions !
}}
{{ps
|હરકાંત :
|નો સર, your witness. (ગુલાબદાસ તરફ ફરીને)
}}
{{ps
|ગુલાબ :
|(ગુલાબ બચાવપક્ષનો વકીલ બને છે) આપ ક્યાં રહો છો ?
}}
{{ps
|રાજેન :  
|ચેતના સોસાયટી, બંગલો નં. ૬.
}}
{{ps
|ગુલાબ :
|એટલે કે આરોપીનાં નજીકનાં જ બંગલામાં ?
}}
{{ps
|રાજેન :  
|જી, હા.
}}
{{ps
|ગુલાબ :  
|આરોપીની પત્નીને આપે જોઈ હતી ખરી ?
}}
{{ps
|રાજેન :  
|જી, ના. મેં એ બાઈને જીવતી તો ક્યારેય જોઈ ન હતી ?
}}
{{ps
|ગુલાબ :  
|નજીકમાં રહેતા હોવા છતાં ?
}}
{{ps
|રાજેન :
|જી, હા. મેં એને કદીએ બંગલાની બ્હાર નીકળતી જોઈ નથી. એની બ્હેનપણીઓ સ્ત્રી મંડળમાં આવવાનું કહેતી, ત્યારે, એ ના કહેતી.
}}
{{ps
|ગુલાબ :
|શા માટે ?
}}
{{ps
|રાજેન :
|એ કહેતી કે ઘરના કામકાજમાંથી ફુરસદ જ નહોતી મળતી. પાંચ પાંચ છોકરાઓની પળોજણમાંથી એ ઊંચી ન્હોતી આવતી.
}}
{{ps
|ગુલાબ :
|ઓહ ! આરોપીએ ફેમીલી પ્લાનીંગ નહોતું કર્યું ?
}}
{{ps
|હરકાંત :
|I object my lord !
}}
{{ps
|દ્વારકા :  
|That is his business.
}}
{{ps
|ગુલાબ :  
|Well, તમે રાતના આરોપી સાથે અનિયમિત રીતે કલબમાંથી પાછા ફરતા ત્યારે ઘરનું બારણું કોણ ખોલતું ?
}}
{{ps
|રાજેન :  
|એની પત્ની.
}}
{{ps
|ગુલાબ :
|દિવસે એ બહાર નહોતી જતી. રાત્રે ઘરમાં જ રહેતી, તો મને કહેશો કે એ ચોરી, ફોર્જરી, મિસએપ્રોપ્રીએશન ક્યારે કરતી ? (રાજન જવાબ આપી નથી શકતો.)
}}
{{ps
|ગુલાબ :
|બેંકમાં એના નામનું કોઈ ખાતું હતું ?
}}
{{ps
|રાજેન :  
|જી, ના.
}}
{{ps
|ગુલાબ :
|તો પછી, આ બધા ગુનાઓ કોણ કરતું?
}}
{{ps
|રાજેન :
|આરોપી !....આરોપી ખુદ અ બધા ગુનાઓ કરતો, એ ચોરી કરતો, ફોર્જરી કરતો. મિસએપ્રોપ્રીએશન કરતો, પણ એના પ્રત્યેક કૃત્ય વખતે એનું અંતર ડંખતું. અને બીજી જ પળે, એ વિચાર કરતો હું આવું કંઈ રીતે કરી શક્યો ? જરૂર આવા ખરાબ કર્મો મેં નથી કર્યા, એનું અંતર પોકાર પાડી પાડીને પૂછતું કોણે આ ખૂન કર્યું ? કોણે કર્યા આવા કાળા કર્મ ? એનું ચિત્ત બહાવરું બની જતું તે વિહવળ થઈને જતો, પોતાના ગુનાઓ બીજાના પર ઓઢાડવા માટે એ ફાંફા મારતો, કોણે કર્યા આવા અધમ અપરાધો. હા...મારી પત્નીએ કર્યા એને એના મનને જવાબ આપ્યો, અને એણે એની પત્નીને ટોર્ચર કરવા માંડી. પોતે કરેલા ગુનાઓની શિક્ષા તે પત્નીને કરતો. જેમ ગુનાની માત્રા વધતી ગઈ ટોર્ચર વધતું ગયું, અને એકવાર અત્યંત કમકમાટી ઉપજાવે એવો અપરાધ એણે કર્યો. એક શ્રીમંત વિધવાની અઢળક સંપત્તિ એણે ફોર્જરી કરી તફડાવી લીધી. એના હૈયામાંના ન્યાયના તત્વે શિક્ષા કરી. આ અપરાધની એક જ શિક્ષા છે, અને તે છે મોત...અને એ સજાનો અમલ એણે એની પત્ની પર કર્યો. અંતે પત્નીને રહેંસી નાંખી.
(બધા જ દિગમુઢ થઇ રહે છે. અચાનક આરોપી બધાના તરફ જોતો પાંજરામાંથી બહાર આવે છે. બધા એને ઘેરી વળે છે. ગભરાતો ગભરાતો એ પાણી પીવાની ઈશારત કરે છે. ગુલાબ એને પાણી આપે છે. પેલો મોં લુછતો લુછતો ભિખારી તેની જગ્યા પર ઉભો રહે છે.)
(બધા જ દિગમુઢ થઇ રહે છે. અચાનક આરોપી બધાના તરફ જોતો પાંજરામાંથી બહાર આવે છે. બધા એને ઘેરી વળે છે. ગભરાતો ગભરાતો એ પાણી પીવાની ઈશારત કરે છે. ગુલાબ એને પાણી આપે છે. પેલો મોં લુછતો લુછતો ભિખારી તેની જગ્યા પર ઉભો રહે છે.)
દ્વારકા : Next Witness (જજ ભણી જોતાં ગુલાબ આગળ આવે છે.) પ્રોસીડ મી. પ્રોસીક્યુટર.
}}
હરકાંત : તમે આ આરોપીને કેટલા વખતથી ઓળખો છો ?
{{ps
ગુલાબ : હું એને ચોપ્પન વર્ષથી ઓળખું છું. એની જીવનની પ્રત્યેક પળોનો હું સાક્ષી છું. એ એક નાનકડી અદાલતનો કારકુન હતો, “ક્લાર્ક ઓફ ધી કોર્ટ”.
|દ્વારકા :  
હરકાંત : એને કેટલા સંતાન હતા ?
|Next Witness (જજ ભણી જોતાં ગુલાબ આગળ આવે છે.) પ્રોસીડ મી. પ્રોસીક્યુટર.
}}
{{ps
|હરકાંત :
|તમે આ આરોપીને કેટલા વખતથી ઓળખો છો ?
}}
{{ps
|ગુલાબ :
|હું એને ચોપ્પન વર્ષથી ઓળખું છું. એની જીવનની પ્રત્યેક પળોનો હું સાક્ષી છું. એ એક નાનકડી અદાલતનો કારકુન હતો, “ક્લાર્ક ઓફ ધી કોર્ટ”.
}}
{{ps
|હરકાંત :
|એને કેટલા સંતાન હતા ?
}}
ગુલાબ : એનો એક દીકરો હતો અને તે પણ ઇન્કમટેક્ષ ઓફિસમાં કારકુન હતો. કારકુનનો દીકરો, કારકુન સાહેબ.
ગુલાબ : એનો એક દીકરો હતો અને તે પણ ઇન્કમટેક્ષ ઓફિસમાં કારકુન હતો. કારકુનનો દીકરો, કારકુન સાહેબ.
હરકાંત : તમને ખબર છે. એના દીકરાનું ખૂન થયું હતું ?
હરકાંત : તમને ખબર છે. એના દીકરાનું ખૂન થયું હતું ?
18,450

edits

Navigation menu