અભિનય પંથે/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 121: Line 121:
<hr>
<hr>
{{Heading| સર્જક પરિચય}}
{{Heading| સર્જક પરિચય}}
[[File:Amrut jani 21.jpg|frameless|center]]<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
અમૃત જટાશંકર જાની (જ. 7 જુલાઈ 1912, ટંકારા, જિ. રાજકોટ  મોરબી; અ. 9 ઑગસ્ટ 1997) : ગુજરાતની જૂની વ્યવસાયી રંગભૂમિના જાણીતા નટ. જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામ મોરબી-ટંકારામાં મધ્યમ વર્ગના કુટુંબમાં થયો. બાલ્યકાળમાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. પિતાની સાથે 7-8 વર્ષની વયે કરાંચીમાં ગુજરાતી નાટકો ભજવતી સૌરાષ્ટ્રની વિદ્યાવિનોદ નાટક સમાજની નાટકીય દુનિયાને નજરે જોવાનો અવસર મળ્યો. રંગભૂમિની શાળાના અભિનયના પાઠ તેઓ આશરે 40 વર્ષ સુધી ભણ્યા, અને ગુજરાતી રંગભૂમિ ઉપર સારા નટ તરીકે પ્રતિષ્ઠા પામ્યા.

Navigation menu