18,450
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રઘુવીર ચૌધરી | <center>રઘુવીર ચૌધરી</center> | ||
ચારસો નેવું વત્તા ઓગણીસ વત્તા એક મળીને થતી પાંચસો દસ પાનાંની આ નવલકથા એક સુવાચ્ય કલાકૃતિ છે. સુવાચ્ય એટલે કે એનું આવરણ ચિત્ર, સાતમા અને નવમા પાનાની સ્પેસ, લાઈફ ઈઝ ગૂડ બિકૉઝ ઈટ ઈઝ પેઈનફુલ એટલે દસમું -ના, ત્યાર પછીનાં ચારસો નેવુંમા સુધીનાં બધાં જ પાનાં, સમીક્ષા અને ‘અંતેની સલામ’ બધું જ સુવાચ્ય છે. સાતમા પાના પર એક જ શબ્દ છે, અમૃતા. નવમા પાના પર એક જ શબ્દ છે, પ્રશ્નાર્થ. અમૃતા એક પ્રશ્નાર્થ છે જેનો જવાબ નથી. નારી અને નારીનો પ્રેમ એક સનાતન પ્રશ્નાર્થ છે, જેનો જવાબ નથી. અથવા જેના અનેક જવાબ છે. | ચારસો નેવું વત્તા ઓગણીસ વત્તા એક મળીને થતી પાંચસો દસ પાનાંની આ નવલકથા એક સુવાચ્ય કલાકૃતિ છે. સુવાચ્ય એટલે કે એનું આવરણ ચિત્ર, સાતમા અને નવમા પાનાની સ્પેસ, લાઈફ ઈઝ ગૂડ બિકૉઝ ઈટ ઈઝ પેઈનફુલ એટલે દસમું -ના, ત્યાર પછીનાં ચારસો નેવુંમા સુધીનાં બધાં જ પાનાં, સમીક્ષા અને ‘અંતેની સલામ’ બધું જ સુવાચ્ય છે. સાતમા પાના પર એક જ શબ્દ છે, અમૃતા. નવમા પાના પર એક જ શબ્દ છે, પ્રશ્નાર્થ. અમૃતા એક પ્રશ્નાર્થ છે જેનો જવાબ નથી. નારી અને નારીનો પ્રેમ એક સનાતન પ્રશ્નાર્થ છે, જેનો જવાબ નથી. અથવા જેના અનેક જવાબ છે. | ||
Line 22: | Line 22: | ||
માણસ મૂંઝાય છે કે પોતાના અનન્ત શકયતાભર્યા સ્વાતન્ત્ર્યનું શું કરવાનું છે. અમૃતા નારી છે, ભારતીય છે. તેથી સ્વાતન્ત્ર્યની શૂન્યાર્થતાનો અનુભવ તો કરે જ છે પણ ઉકેલ સમર્પણમાં શોધે છે. ઉદયન અસ્તિત્વવાદની ઝેરી અસિધારાએ જીવતો ગતિ કરે છે ને તેથી નિરર્થકતાનો અનુભવ કરતો બતાવ્યો છે, સમષ્ટિબુદ્ધિમાં સમાધાન મેળવતો બતાવ્યો છે. અનિકેત પણ થોડી રસિક બાંધછોડ કરે એવી યોજના છે. આમ બધાને લેખકે બદલાવ્યાં છે- બૌદ્ધિક હઠાગ્રહોથી ન જિવાય એ એમનો અભિપ્રાય છે. વ્યક્તિ છે તો સમષ્ટિ પણ છે. સમસ્યામાં અનિકેતનો એક સૂક્ષ્મ વિજય વાંચી શકાશે. આ વિજયમાં લેખકની પણ મદદ છે. ઉદયનની એના સિવાય બીજાં કોઈની પણ દૃષ્ટિમાં હાર વાંચી શકાય. લેખકનું પીઠબળ એને છેવટ લગી મળ્યું છે પણ અંતે એ લેખક વડે જ છેતરાયો છે. અમૃતાની દેખીતી રીતે જ હાર છે ને એ આપણા સમયનું એક જીવંત કરુણ નારીપાત્ર છે. | માણસ મૂંઝાય છે કે પોતાના અનન્ત શકયતાભર્યા સ્વાતન્ત્ર્યનું શું કરવાનું છે. અમૃતા નારી છે, ભારતીય છે. તેથી સ્વાતન્ત્ર્યની શૂન્યાર્થતાનો અનુભવ તો કરે જ છે પણ ઉકેલ સમર્પણમાં શોધે છે. ઉદયન અસ્તિત્વવાદની ઝેરી અસિધારાએ જીવતો ગતિ કરે છે ને તેથી નિરર્થકતાનો અનુભવ કરતો બતાવ્યો છે, સમષ્ટિબુદ્ધિમાં સમાધાન મેળવતો બતાવ્યો છે. અનિકેત પણ થોડી રસિક બાંધછોડ કરે એવી યોજના છે. આમ બધાને લેખકે બદલાવ્યાં છે- બૌદ્ધિક હઠાગ્રહોથી ન જિવાય એ એમનો અભિપ્રાય છે. વ્યક્તિ છે તો સમષ્ટિ પણ છે. સમસ્યામાં અનિકેતનો એક સૂક્ષ્મ વિજય વાંચી શકાશે. આ વિજયમાં લેખકની પણ મદદ છે. ઉદયનની એના સિવાય બીજાં કોઈની પણ દૃષ્ટિમાં હાર વાંચી શકાય. લેખકનું પીઠબળ એને છેવટ લગી મળ્યું છે પણ અંતે એ લેખક વડે જ છેતરાયો છે. અમૃતાની દેખીતી રીતે જ હાર છે ને એ આપણા સમયનું એક જીવંત કરુણ નારીપાત્ર છે. | ||
‘અમૃતા’માં અસ્તિત્વવાદને એક જવાબ અપાયો છે એવું વિવેચન૧ વાંચવા મળે, તો તે સ્વાભાવિક છે. પરંતુ આ વાતમાં ખાસ વજૂદ નથી. અસ્તિત્વવાદની સામે અહીં જે મૂકવામાં આવ્યું છે- ઉદયનાદિનાં પરિવર્તન- એમાં સામે પલ્લે બેસતાં જોઈએ તેટલું તુલ્યબળ વજન નથી. ઉદયનનાં વિધેયાત્મક વલણો, ઈશ્વરની હસ્તી વિશેનો એને થવા માંડેલો સંશય; કે અમૃતાને સ્વાતન્ત્ર્યભર જિન્દગીની, કે સ્વાતન્ત્ર્ય ખોર જિન્દગીની, વાગેલી ધાર- વગેરેને જે અસરકારકતાથી નિષ્પન્ન કરનારાં બૃહત્ પરિમાણની અહીં જે જરૂર વરતાય છે તે ઉવેખી શકાય એવી નથી. એ માટે જે ઘટકોની અનિવાર્યતા રહે છે તે અહીં, હોવા છતાં, કમજોર છે. બધું બુદ્ધિની કક્ષાએ રહે છે, એક્ચ્યુલાઈઝ નથી થતું. અમતાની સ્વાતન્ત્ર્ય ‘વિશે’ની ખેવના પણ એવી જ, સપાટી પરની છે- એને મૅટાફિઝિકલ ફ્રીડમની કક્ષામાં મૂકી શકાય નહિ. એ જ રીતે અનિકેતની વિભાવનાઓ ઉદયનની જેટલી સારી રીતે પ્રતીત થાય છે તેટલી સારી રીતે થતી નથી. ‘અમૃતા’ એ રીતે એક ખયાલી નવલકથા છે, એનો અસ્તિત્વવાદ અને અસ્તિત્વવાદને અપાયેલો ઉત્તર જીવનઘટમાળમાંથી સ્ફુરતાં દર્શન નથી, બુદ્ધિની ભૂમિકાથી આખી કથાસૃષ્ટિ અન્યથા વિકસી પણ નથી. | ‘અમૃતા’માં અસ્તિત્વવાદને એક જવાબ અપાયો છે એવું વિવેચન૧ વાંચવા મળે, તો તે સ્વાભાવિક છે. પરંતુ આ વાતમાં ખાસ વજૂદ નથી. અસ્તિત્વવાદની સામે અહીં જે મૂકવામાં આવ્યું છે- ઉદયનાદિનાં પરિવર્તન- એમાં સામે પલ્લે બેસતાં જોઈએ તેટલું તુલ્યબળ વજન નથી. ઉદયનનાં વિધેયાત્મક વલણો, ઈશ્વરની હસ્તી વિશેનો એને થવા માંડેલો સંશય; કે અમૃતાને સ્વાતન્ત્ર્યભર જિન્દગીની, કે સ્વાતન્ત્ર્ય ખોર જિન્દગીની, વાગેલી ધાર- વગેરેને જે અસરકારકતાથી નિષ્પન્ન કરનારાં બૃહત્ પરિમાણની અહીં જે જરૂર વરતાય છે તે ઉવેખી શકાય એવી નથી. એ માટે જે ઘટકોની અનિવાર્યતા રહે છે તે અહીં, હોવા છતાં, કમજોર છે. બધું બુદ્ધિની કક્ષાએ રહે છે, એક્ચ્યુલાઈઝ નથી થતું. અમતાની સ્વાતન્ત્ર્ય ‘વિશે’ની ખેવના પણ એવી જ, સપાટી પરની છે- એને મૅટાફિઝિકલ ફ્રીડમની કક્ષામાં મૂકી શકાય નહિ. એ જ રીતે અનિકેતની વિભાવનાઓ ઉદયનની જેટલી સારી રીતે પ્રતીત થાય છે તેટલી સારી રીતે થતી નથી. ‘અમૃતા’ એ રીતે એક ખયાલી નવલકથા છે, એનો અસ્તિત્વવાદ અને અસ્તિત્વવાદને અપાયેલો ઉત્તર જીવનઘટમાળમાંથી સ્ફુરતાં દર્શન નથી, બુદ્ધિની ભૂમિકાથી આખી કથાસૃષ્ટિ અન્યથા વિકસી પણ નથી. | ||
* | <center>*</center> | ||
ઉદયન અમૃતાને જાગ્રત રાખી, વિકાસ સાધતી જોવા ઝંખે છે. પ્રેમીને પામવાનો એનો આ અભિગમ એના જીવનાભિગમમાં બંધબેસતો છે. એ મોટેભાગે સાચી સમીક્ષા આપે છે કે અમૃતા અનિકેત વિશે મુગ્ધ છે. આ મુગ્ધતાનું ભાન કરાવતા રહેવામાં ઉદયનની પ્રેમીસહજ ઈર્ષાવૃત્તિ ભાગ ભજવતી હશે કે શું એવી શંકાને અહીં સ્થાન નથી. એની પ્રેરણાનું સ્થાન તો છે પેલી સમજ : અમૃતા સમજે. આ ભાન કરાવવા જતાં ઉદયનને ઘણું ચૂકવવું પડ્યું, કદાચ એ બધું જ ગુમાવી બેઠો, પોતાની રીતે ગુમાવ્યું છે તેથી તે આનન્દમાં છે. અમૃતાની જાગ્રતિએ અમૃતાને વૈફલ્યનો અનુભવ કરાવ્યો, તુચ્છતા પ્રતીત કરાવી અને પરિણામે ન પૂરી શકાય તેવું અંતર વિસ્તર્યું. | ઉદયન અમૃતાને જાગ્રત રાખી, વિકાસ સાધતી જોવા ઝંખે છે. પ્રેમીને પામવાનો એનો આ અભિગમ એના જીવનાભિગમમાં બંધબેસતો છે. એ મોટેભાગે સાચી સમીક્ષા આપે છે કે અમૃતા અનિકેત વિશે મુગ્ધ છે. આ મુગ્ધતાનું ભાન કરાવતા રહેવામાં ઉદયનની પ્રેમીસહજ ઈર્ષાવૃત્તિ ભાગ ભજવતી હશે કે શું એવી શંકાને અહીં સ્થાન નથી. એની પ્રેરણાનું સ્થાન તો છે પેલી સમજ : અમૃતા સમજે. આ ભાન કરાવવા જતાં ઉદયનને ઘણું ચૂકવવું પડ્યું, કદાચ એ બધું જ ગુમાવી બેઠો, પોતાની રીતે ગુમાવ્યું છે તેથી તે આનન્દમાં છે. અમૃતાની જાગ્રતિએ અમૃતાને વૈફલ્યનો અનુભવ કરાવ્યો, તુચ્છતા પ્રતીત કરાવી અને પરિણામે ન પૂરી શકાય તેવું અંતર વિસ્તર્યું. | ||
અમૃતાને ઉદયનનો જીવનાભિગમ નથી ગમતો. ને એને, પોતે તટસ્થભાવે પ્રતીત કરી શકે એટલું દેખીતું સાચું ઉદયન જીવે છે. ઉદયન પૂર્ણપણે સમજાય તેવો open છે, ને તેથી એના વિશે મૌગ્ધ્યને અવકાશ નથી. અનિકેત મૌગ્ધ્યને ટકાવી રાખે એવો છે એટલી તો આ વિદુષીને જાણ છે જ, ને તેથી જ કદાચ એ મુગ્ધ છે. નારી વિદગ્ધોને વરે છે કે નિખાલસોને? સમજાય તેને ન સ્વીકારે, ન સમજાય તેને સ્વીકારે? ઉદયનની આ કરુણતા એને જીવનમાં બીજે સાંપડતી કરુણતાની સગોત્ર છે. | અમૃતાને ઉદયનનો જીવનાભિગમ નથી ગમતો. ને એને, પોતે તટસ્થભાવે પ્રતીત કરી શકે એટલું દેખીતું સાચું ઉદયન જીવે છે. ઉદયન પૂર્ણપણે સમજાય તેવો open છે, ને તેથી એના વિશે મૌગ્ધ્યને અવકાશ નથી. અનિકેત મૌગ્ધ્યને ટકાવી રાખે એવો છે એટલી તો આ વિદુષીને જાણ છે જ, ને તેથી જ કદાચ એ મુગ્ધ છે. નારી વિદગ્ધોને વરે છે કે નિખાલસોને? સમજાય તેને ન સ્વીકારે, ન સમજાય તેને સ્વીકારે? ઉદયનની આ કરુણતા એને જીવનમાં બીજે સાંપડતી કરુણતાની સગોત્ર છે. |
edits