18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂનમડી|}} {{Poem2Open}} '''પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે.''' ‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’ મહારાણી એલિઝાબેથના કરતાં પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 113: | Line 113: | ||
અને મારી આંખો આગળના પદાર્થો શૂન્યમાં ફરી પાછા અલોપ થવા લાગ્યા. વડ, ભાગોળ, ઉકરડા બધું અલોપ થયું...શકુન્તલા સાસરે જતી હતી. કશ્યપ આશિષ આપી પાછા વળતા હતા. સખીઓથી છૂટી પડેલી શકુન્તલા દુઃખાર્ત નયને બ્રાહ્મણ બન્ધુઓને સંગે પતિગૃહે વિદાય થતી હતી અને કશ્યપના મોઢા ઉપર શ્યામ છાયા બેઠી હતી. ભૂતભાવિનાં જાણનાર એમના મનશ્ચક્ષુ આગળ શકુન્તલાનું કરુણ ભાવિ તાદૃશ્ય થઈ રહ્યું હતું. જુઓ, આ એમણે હતાશપણાનું ચિહ્ન સૂચવતો હાથ માથે અડાડી નીચે નાખી દીધો. ‘એનું ભાવિ ટાળવા હું જપ કરવા ગયો ત્યાં તો વિધિએ પોતાનું કામ કરી લીધું. એ...’ | અને મારી આંખો આગળના પદાર્થો શૂન્યમાં ફરી પાછા અલોપ થવા લાગ્યા. વડ, ભાગોળ, ઉકરડા બધું અલોપ થયું...શકુન્તલા સાસરે જતી હતી. કશ્યપ આશિષ આપી પાછા વળતા હતા. સખીઓથી છૂટી પડેલી શકુન્તલા દુઃખાર્ત નયને બ્રાહ્મણ બન્ધુઓને સંગે પતિગૃહે વિદાય થતી હતી અને કશ્યપના મોઢા ઉપર શ્યામ છાયા બેઠી હતી. ભૂતભાવિનાં જાણનાર એમના મનશ્ચક્ષુ આગળ શકુન્તલાનું કરુણ ભાવિ તાદૃશ્ય થઈ રહ્યું હતું. જુઓ, આ એમણે હતાશપણાનું ચિહ્ન સૂચવતો હાથ માથે અડાડી નીચે નાખી દીધો. ‘એનું ભાવિ ટાળવા હું જપ કરવા ગયો ત્યાં તો વિધિએ પોતાનું કામ કરી લીધું. એ...’ | ||
મહાતપસ્વી પણ દૈવને ટાળી શક્યા નહિ તો આ તો જીવનનાં અશક્ત સોગઠાં! એક સ્ત્રીએ પોતાનું હતું તે આપ્યું, પણ વિધિના હાથમાંથી ઝૂંટવવાની શક્તિ તેનામાં નહોતી. દેવના પ્રાબલ્યને વશ થઈ ઢીંચણ પર માથું ઢાળી તે અહીં બારીમાં બેઠી હતી. મારા હૃદયને એનું માથું અડી રહ્યું હતું. વળાવીને પાછાં વળતાં બૈરાંના લાંબા રાગડાએ મને જગાડ્યો. એક જુવાન ધારાળી. ગાતી હતી અને બધાં ઝીલતાં હતાં. | મહાતપસ્વી પણ દૈવને ટાળી શક્યા નહિ તો આ તો જીવનનાં અશક્ત સોગઠાં! એક સ્ત્રીએ પોતાનું હતું તે આપ્યું, પણ વિધિના હાથમાંથી ઝૂંટવવાની શક્તિ તેનામાં નહોતી. દેવના પ્રાબલ્યને વશ થઈ ઢીંચણ પર માથું ઢાળી તે અહીં બારીમાં બેઠી હતી. મારા હૃદયને એનું માથું અડી રહ્યું હતું. વળાવીને પાછાં વળતાં બૈરાંના લાંબા રાગડાએ મને જગાડ્યો. એક જુવાન ધારાળી. ગાતી હતી અને બધાં ઝીલતાં હતાં. | ||
લીલૂડા વનની પોપટી, જા રે રણવગડામાં, | {{Poem2Close}} | ||
પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે, | <poem> | ||
'''લીલૂડા વનની પોપટી, જા રે રણવગડામાં,''' | |||
'''છોડીને મહિયર મીઠડાં, ભારે સાસરિયામાં''' | |||
પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે, | |||
છોડીને માતાની છાંયડી, જા રે ધગધગતા દેશે! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
લીલા એકદમ ઝબકી અને જીવનમાંથી તમામ મીઠાશ પૂનમડી સાથે વળાવી દીધી હોય તેવા રુક્ષ અવાજે બોલી ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે તે તાક્યા કરો છો?' | લીલા એકદમ ઝબકી અને જીવનમાંથી તમામ મીઠાશ પૂનમડી સાથે વળાવી દીધી હોય તેવા રુક્ષ અવાજે બોલી ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે તે તાક્યા કરો છો?' | ||
{{Right|[‘ગોપી'થી ‘હીરાકણી’]}} | {{Right|[‘ગોપી'થી ‘હીરાકણી’]}} | ||
Line 121: | Line 127: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગોપી | ||
|next = | |next = ખોલકી | ||
}} | }} |
edits