સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/પૂનમડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
'''પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે.'''
'''પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે.'''
‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’  
‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’  
મહારાણી એલિઝાબેથના કરતાં પણ વિશેષ સત્તાવાહી અવાજને માન આપી મેં મારા દિવાસ્વપ્નને સંકેલ્યું. એકીટશે જોવાથી નાસ્તિવત્ બનેલા રસ્તા પરનાં છાણ, ધૂળ, સળેકડાં, રોડાં, આકાશમાં સાંજે શનૈઃ શનૈઃ તારા દેખાવા માંડે તેમ પાછાં એમના પુરબહારમાં નજરે પડ્યાં. હું સ્વપ્નમાંથી સત્યમાં ઊતર્યો. ના ના, હું છજામાં જ ઊભો હતો, ત્યાંથી અંદર પાછો ફર્યો. મેડામાં. બિહારના પ્રકાશથી અંજાયેલી આંખોને ખંડની અંદરની ચીજો સ્પષ્ટ દેખાતી ન હતી. રસ્તામાં પડેલી તપેલી મારા પગ સાથે અફળાઈ. પાણી ભરેલી તપેલીએ અપમાનિત થયેલ સન્નારી પેઠે ઘોર રણકાર કર્યો. થોડું પાણી છલકાયું.  
મહારાણી એલિઝાબેથના કરતાં પણ વિશેષ સત્તાવાહી અવાજને માન આપી મેં મારા દિવાસ્વપ્નને સંકેલ્યું. એકીટશે જોવાથી નાસ્તિવત્ બનેલા રસ્તા પરનાં છાણ, ધૂળ, સળેકડાં, રોડાં, આકાશમાં સાંજે શનૈઃ શનૈઃ તારા દેખાવા માંડે તેમ પાછાં એમના પુરબહારમાં નજરે પડ્યાં. હું સ્વપ્નમાંથી સત્યમાં ઊતર્યો. ના ના, હું છજામાં જ ઊભો હતો, ત્યાંથી અંદર પાછો ફર્યો. મેડામાં. બહારના પ્રકાશથી અંજાયેલી આંખોને ખંડની અંદરની ચીજો સ્પષ્ટ દેખાતી ન હતી. રસ્તામાં પડેલી તપેલી મારા પગ સાથે અફળાઈ. પાણી ભરેલી તપેલીએ અપમાનિત થયેલ સન્નારી પેઠે ઘોર રણકાર કર્યો. થોડું પાણી છલકાયું.  
લીલાનો ઉપરના જેવો રૌદ્ર અવાજ ક્યારેક જ સાંભળવા મળતો; પણ જ્યારે મળતો ત્યારે એના સૌમ્ય સ્વરૂપે સરજેલી સઘળી મીઠાશને દરિયાના જુવાળની પેઠે તે ખારી ઊસ બનાવી દેતો. જરૂર કાંઈક ઉલ્કાપાત હશે એમ માની હું સભય પગલે બેઠકનો ખંડ છોડી રસોડાના ખંડ તરફ ચાલ્યો. અમારા મેડાનાં બારણાંની રચના એવી હતી કે પશ્ચિમના છજામાં ઊભાં ઊભાં પૂર્વની દીવાલમાંની બારી જોઈ શકાય. રસોડામાં પરું છું ત્યાં તો ઉગમણી બારીએ લીલા સોડિયું વાળીને બેઠી હતી.  

‘હાજર છું સાહેબ, ફરમાવો હુકમ.’ વફાદાર સેવકને છાજતી રીતે મેં ગૃહિણીને મુજરો કર્યો, પણ સ્ત્રીની તબિયત સાચવવા મથતા પતિઓનાં નસીબ બોદલાં જ હોય છે. પ્રસન્ન આશીર્વાદને બદલે પ્રખર પ્રકોપ દેવી તરફથી મળ્યો   
‘હાજર છું સાહેબ, ફરમાવો હુકમ.’ વફાદાર સેવકને છાજતી રીતે મેં ગૃહિણીને મુજરો કર્યો, પણ સ્ત્રીની તબિયત સાચવવા મથતા પતિઓનાં નસીબ બોદલાં જ હોય છે. પ્રસન્ન આશીર્વાદને બદલે પ્રખર પ્રકોપ દેવી તરફથી મળ્યો   

Navigation menu