18,450
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
* [[શાંત કોલાહલ/પ્રારંભિક | પ્રારંભિક]] | * [[શાંત કોલાહલ/પ્રારંભિક | પ્રારંભિક]] | ||
રાગિણી | <center>રાગિણી</center> | ||
૧ લલિત | <center>૧ લલિત</center> | ||
<poem> | |||
રે ધન્ય, આ નયન ધન્ય તને લહીને ! | રે ધન્ય, આ નયન ધન્ય તને લહીને ! | ||
તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી, | તું ઓસને સલિલ નિર્મલ કંજલક્ષ્મી, | ||
Line 28: | Line 29: | ||
તારા મૃણાલવદને ઝૂક્યું વ્યોમ નીલ | તારા મૃણાલવદને ઝૂક્યું વ્યોમ નીલ | ||
સંમોહને, લલિત હે ! અનુરાગશીલ. | સંમોહને, લલિત હે ! અનુરાગશીલ. | ||
</poem> | |||
<center>૨ તોડી</center> | |||
<poem> | |||
તારી, પ્રિયે ! છવિ મનોહર, મુગ્ધ ન્યાળું : | તારી, પ્રિયે ! છવિ મનોહર, મુગ્ધ ન્યાળું : | ||
પ્રાચી ગુલાલમય જ્યાં રવિરશ્મિ રાગે | પ્રાચી ગુલાલમય જ્યાં રવિરશ્મિ રાગે | ||
Line 49: | Line 51: | ||
લજ્જા ઢળેલ દ્રગથી ઉર દીધ જોડી ; | લજ્જા ઢળેલ દ્રગથી ઉર દીધ જોડી ; | ||
હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી. | હે રાગિણી પ્રિય ! તું યૌવનરમ્ય તોડી. | ||
</poem> | |||
<center>૩ દેશી</center> | |||
<poem> | |||
મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ, | મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ, | ||
એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ; | એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ; | ||
Line 71: | Line 74: | ||
એ આપણું મિલન મંગલ, મુગ્ધ દેશી ! | એ આપણું મિલન મંગલ, મુગ્ધ દેશી ! | ||
તું યે ઉશીર ખડની કુટિરે પ્રવેશી ! | તું યે ઉશીર ખડની કુટિરે પ્રવેશી ! | ||
</poem> | |||
<center>૪ મધુમાધવી</center> | |||
<poem> | |||
ઝૂક્યો જરાક રવિ પશ્ચિમને પ્રદેશ, | ઝૂક્યો જરાક રવિ પશ્ચિમને પ્રદેશ, | ||
ને દીર્ઘ છાંય તરુની થઈ વાટિકામાં; | ને દીર્ઘ છાંય તરુની થઈ વાટિકામાં; | ||
Line 92: | Line 96: | ||
બંદેજ પીમળ મહીં મધુમાધવીની ! | બંદેજ પીમળ મહીં મધુમાધવીની ! | ||
લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની ! | લાવણ્યમૂર્તિ નીરખું તુજમાં રતિની ! | ||
</poem> | |||
<center>૫ આશાવરી</center> | |||
<poem> | |||
ગોધુલિવેળ ક્ષિતિ પશ્ચિમની જ્વલંત : | ગોધુલિવેળ ક્ષિતિ પશ્ચિમની જ્વલંત : | ||
તારે વિલોલ દ્રગ ઈપ્સિત કામનાનું | તારે વિલોલ દ્રગ ઈપ્સિત કામનાનું | ||
Line 113: | Line 118: | ||
તારી પલેપલ પ્રસન્ન વધે પિયાસા : | તારી પલેપલ પ્રસન્ન વધે પિયાસા : | ||
હે પ્રેયસી ! રમણની નહિ દૂર આસા ! | હે પ્રેયસી ! રમણની નહિ દૂર આસા ! | ||
</poem> | |||
<center>૬ કોશી</center> | |||
<poem> | |||
અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન, | અંધાર સૌમ્ય ઉડુતેજ થકી મહીન, | ||
ને મંદ મંદ પવને હળવો વિલોલ; | ને મંદ મંદ પવને હળવો વિલોલ; | ||
Line 133: | Line 139: | ||
કલ્યાણી હે ! તરસ તેં મુજ પૂર્ણ તોષી ! | કલ્યાણી હે ! તરસ તેં મુજ પૂર્ણ તોષી ! | ||
હે શાન્ત, સ્નિગ્ધ, અનુરાગિણી રમ્ય કોશી ! | |||
</poem> | |||
૭ સોહિણી | ૭ સોહિણી |
edits