શાંત કોલાહલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 426: Line 426:
</poem>
</poem>


તવ પ્રવેશે
<center>'''તવ પ્રવેશે'''</center>


<poem>
અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને
અહીં નજરની સામે ઘેરી ઘટામય કુંજ ને
પુલિનપટમાં મંદસ્ત્રોતા વહી રહી વાત્રક;
પુલિનપટમાં મંદસ્ત્રોતા વહી રહી વાત્રક;
Line 444: Line 445:
પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ;
પ્રિય ! તવ પ્રવેશે ભૂમામાં સમસ્તની વ્યાપૃતિ;
સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.
સરતી ક્ષણને આધારે હું લહું સ્થિર શાશ્વતી.
</poem>




<center>'''ત્રિમૂર્તિ'''</center>


ત્રિમૂર્તિ
<center>'''૧ કન્યા'''</center>
 
૧ કન્યા


<poem>
કંકાવટી કર મહીં ધરીને ગલીની
કંકાવટી કર મહીં ધરીને ગલીની
(તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે,
(તું) ગાયને કરતી ચંદ્રક ભાલદેશે,
Line 468: Line 470:
તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી;
તું (ગૌરી જેવી શિવને) મુજને ગમી’તી;
એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી.
એકાન્ત મારું ભરી, ધ્યાન વિષે રમી’તી.
</poem>


<center>'''૨ મુગ્ધા'''</center>


 
<poem>
૨ મુગ્ધા
 
‘નહીં પ્રિય ! નહીં’ સુમંદ તવ બોલ પામ્યો યદા
‘નહીં પ્રિય ! નહીં’ સુમંદ તવ બોલ પામ્યો યદા
ધરી પ્રથમ અંગ સંગ સુકુમાર આશ્લેષમાં.
ધરી પ્રથમ અંગ સંગ સુકુમાર આશ્લેષમાં.
Line 490: Line 492:
વિભિન્ન તનનું ન દ્વૈત જ્યહીં નિત્યનું કર્ષણ !
વિભિન્ન તનનું ન દ્વૈત જ્યહીં નિત્યનું કર્ષણ !
સ્મરું :- પુન: તે તવ સ્વરૂપનું કરું દર્શન.
સ્મરું :- પુન: તે તવ સ્વરૂપનું કરું દર્શન.
</poem>


<center>'''૩ માતા'''</center>


૩ માતા
<poem>
 
આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ
આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ
સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ !
સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ !
Line 513: Line 516:




સ્થાનાંતર
<center>'''સ્થાનાંતર'''</center>


પ્રિય !
પ્રિય !
Line 549: Line 552:




ન વાત વ્યતીતની
<center>'''ન વાત વ્યતીતની'''</center>
 
<center>(૧)</center>


(૧)


વહ્યું જેહ વ્યતીતની સહ
વહ્યું જેહ વ્યતીતની સહ
પ્રિય, તેની નહિ માંડવી કથા;
:::પ્રિય, તેની નહિ માંડવી કથા;
ફરીને ધરવી ન દુ:સહ  
ફરીને ધરવી ન દુ:સહ  
સ્મૃતિના સ્પર્શથી મર્મની વ્યથા.
:::સ્મૃતિના સ્પર્શથી મર્મની વ્યથા.


ભર નિંદરમાં ભયાવહ
ભર નિંદરમાં ભયાવહ
લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું,
:::લહ્યું જે સ્વપ્ન કરાલ રાતનું,
અહી જાગૃતિને વિષે અવ  
અહી જાગૃતિને વિષે અવ  
અનુસંધાન ન કોઈ વાતનું.
:::અનુસંધાન ન કોઈ વાતનું.


ગત જે, લય પૂર્વને ભવ :
ગત જે, લય પૂર્વને ભવ :
અહીં ઉન્મેષ નવીન જન્મનો.
:::અહીં ઉન્મેષ નવીન જન્મનો.
દ્યુતિ આંહિ વરેણ્ય ને રવ
દ્યુતિ આંહિ વરેણ્ય ને રવ
ખગનો રમ્ય, પરાગ પદ્મનો.
:::ખગનો રમ્ય, પરાગ પદ્મનો.


પરિતર્પણ શાન્ત છે સ્વધા:
પરિતર્પણ શાન્ત છે સ્વધા:
પ્રિય, ગાવી નવ યજ્ઞની ઋચા.
:::પ્રિય, ગાવી નવ યજ્ઞની ઋચા.


(૨)
<center>(૨)</center>


ગતની ભણી નેણ માંડતાં
ગતની ભણી નેણ માંડતાં
અટકંતી ગતિ ખિન્ન આપણી;
:::અટકંતી ગતિ ખિન્ન આપણી;
પણ સન્મુખ પૂંઠ વાળતાં
પણ સન્મુખ પૂંઠ વાળતાં
વહી જાતી ક્ષણ વ્યર્થ આજની.
:::વહી જાતી ક્ષણ વ્યર્થ આજની.


કલમુંજલ ગાનરમ્ય તે  
કલમુંજલ ગાનરમ્ય તે  
રતિને ક્રીડન શર્વરી સરી,
:::રતિને ક્રીડન શર્વરી સરી,
અલિગુંજન, પદ્મગંધ ને
અલિગુંજન, પદ્મગંધ ને
અરુણાની અહીં ઉલ્લસે તરી.
:::અરુણાની અહીં ઉલ્લસે તરી.


સુખ અસ્ત થયેલ તેહની
સુખ અસ્ત થયેલ તેહની
સ્મૃતિનું યે નવ હોય બંધન;
:::સ્મૃતિનું યે નવ હોય બંધન;
ઊઘડે ભવિતવ્ય જે અહીં
ઊઘડે ભવિતવ્ય જે અહીં
વિલસંતું સુખને જ સ્પંદન.
:::વિલસંતું સુખને જ સ્પંદન.


રમવું પ્રિય મોકળે મન  
રમવું પ્રિય મોકળે મન  
ટહુકી સાંપ્રત સંગ કેવલ.
:::ટહુકી સાંપ્રત સંગ કેવલ.




છલનિર્મલ
<center>'''છલનિર્મલ'''</center>


૧. ઉન્મના
'''૧. ઉન્મના'''


પશ્ચિમ-ક્ષિતિજ-તરુંકુંજને નિલય રવિ લીન.
પશ્ચિમ-ક્ષિતિજ-તરુંકુંજને નિલય રવિ લીન.
નભને વાદળ હિંગળોક રંગ
નભને વાદળ હિંગળોક રંગ
મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા
મહીં મંદ મંદ ભળે રાત્રિની પ્રશાન્ત છાયા
શ્યામ અંધકાર.
::::::શ્યામ અંધકાર.
મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ
મિલનઆતુર પ્રિયજનતણી, સખી, અવ મધુમય વેળ
ત્યારે  
ત્યારે  
બારસાખને અઢેલી
બારસાખને અઢેલી
કોણ અંતરીક્ષમહીં માંડીને નયન
::::કોણ અંતરીક્ષમહીં માંડીને નયન
શૂન્ય સમ  
:::::::શૂન્ય સમ  
નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન?
:::::નિજને એકાન્ત આમ બેઠી છો ઉન્મન?
કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં?
:::::::કહીં છો તું? પ્રિય ! કહીં? કહીં?
અહીં સ્વરને હિંડોળે ‘થવા મૌનસર મહીં
અહીં સ્વરને હિંડોળે ‘થવા મૌનસર મહીં
ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન :
::::::ક્રીડંત વાણીનાં ઝીલ્યાં તરલ તુફાન :
‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’
‘ધીર તવ ચરણને કાજ ચિત્ત રહે છે અધીર’
એ શબ્દતરંગ તણી છોળ હજી વાગી રહે શ્રવણને તીર.
:::::એ શબ્દતરંગ તણી છોળ હજી વાગી રહે શ્રવણને તીર.
હે ગભીર !
હે ગભીર !
આવી અવધીરણાથી સાવ હું અજાણ.
::::આવી અવધીરણાથી સાવ હું અજાણ.
પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ
પલક વિહીન બેઉ પાંપણની ધારે મૃદુ વહી જાય કંપ
દ્રષ્ટિમહીં તોય નહીં બિંબ
::::::દ્રષ્ટિમહીં તોય નહીં બિંબ
નહીં રૂપ, નહીં રંગ.
:::::નહીં રૂપ, નહીં રંગ.
કહીં છો તું? પ્રિય, કહીં?
કહીં છો તું? પ્રિય, કહીં?
કોને અવધાન?
::::કોને અવધાન?
વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ?
વ્યતીતની સ્મૃતિથી વિષણ્ણ?
આજને આંગણ અતીતનો અહાલેક
આજને આંગણ અતીતનો અહાલેક
તારી કને માંગી રહે કંઈ ભીખ?
::::::તારી કને માંગી રહે કંઈ ભીખ?
જાણે ઓછું કાંઈ નહીં
::::::જાણે ઓછું કાંઈ નહીં
તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન !
:::::તારી સર્વ રિદ્ધિ માગે હૃદય ને મન !
એવું તો નહીં વા પ્રિય !
એવું તો નહીં વા પ્રિય !
અનાગતને ઓછાયે લહી રહી ભય?
:::::::અનાગતને ઓછાયે લહી રહી ભય?
અતીવ દૂરનું લગોલગ શું નિકટ
::::અતીવ દૂરનું લગોલગ શું નિકટ
અણુ જેવડું તે ચંડ–મહાકાય
::::અણુ જેવડું તે ચંડ–મહાકાય
તારી કલ્પનાની દ્રગને જ નય?
::::::::તારી કલ્પનાની દ્રગને જ નય?
તને આગત કેરો ન જાણે કોઈ પરિચય!
તને આગત કેરો ન જાણે કોઈ પરિચય!
નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન
નીમવૃક્ષ નીડ મહીં કિલ્લોલ કરંત શુકસારિકાનું ગાન
વાતાયન થકી આવે ઘરની મોઝાર
::::વાતાયન થકી આવે ઘરની મોઝાર
વળી વળી લળી અડી જાય તને  
વળી વળી લળી અડી જાય તને  
તો ય રે તું કેવળ અજાણ!
::::::તો ય રે તું કેવળ અજાણ!
કહીં છો તું? પ્રિય, કહીં?
કહીં છો તું? પ્રિય, કહીં?
કહીં રે ઉન્મન?
::::::કહીં રે ઉન્મન?
 
 


૨. નિવેદન
'''૨. નિવેદન'''


ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું;
ભૂલ યદી હોય, ક્ષમાની તો અધિકારિણી હું;
18,450

edits

Navigation menu