18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,696: | Line 1,696: | ||
મારું ઘર | <center>મારું ઘર</center> | ||
ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ | ખુલ્લાં આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ | ||
Line 1,717: | Line 1,717: | ||
ઓરડે અજવાળાં | <center>ઓરડે અજવાળાં</center> | ||
પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે | પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે | ||
Line 1,736: | Line 1,736: | ||
શાન્ત કોલાહલ | <center>શાન્ત કોલાહલ</center> | ||
રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં | રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં | ||
આ ગુલ્મને આંગણ | :::આ ગુલ્મને આંગણ | ||
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં. | પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં. | ||
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ | પણે ચણે ધૂલિથી ધાન્યના કણ | ||
ટોળે મળી કાબર, ચાષ | :::ટોળે મળી કાબર, ચાષ | ||
કલ્બલ તે કેટલી ? | :::કલ્બલ તે કેટલી ? | ||
ચંચલ કૈં ! | :::ચંચલ કૈં ! | ||
અકારણ ઊડી જતાં ડાળ વિષે | :::::અકારણ ઊડી જતાં ડાળ વિષે | ||
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં ! | અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં ! | ||
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત | ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત | ||
હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા | ::હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા | ||
ઘર, હાટ, ઘાટના... | ઘર, હાટ, ઘાટના... | ||
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ | આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ | ||
ડ્હોળાય આખો અવકાશ | :::ડ્હોળાય આખો અવકાશ | ||
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ ! | :::રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ ! | ||
સુષુપ્તિનો જે અનુબોધ | સુષુપ્તિનો જે અનુબોધ | ||
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર ! | :::કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર ! | ||
કલ્પવલ્લી | <center>કલ્પવલ્લી</center> | ||
લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી | લચી રહ્યું ખેતર પૂર્ણ મોલથી | ||
એ કલ્પવલ્લી મુજ | :::એ કલ્પવલ્લી મુજ | ||
ડાળડાખળી | :::::ડાળડાખળી | ||
એની જતી પંથ કરી અહીં થકી તે | એની જતી પંથ કરી અહીં થકી તે | ||
સીમની પાછળ લોકલોકમાં. | :::સીમની પાછળ લોકલોકમાં. | ||
છું એની છાયમહીં આપ્તકામ હું. | છું એની છાયમહીં આપ્તકામ હું. | ||
મારે કમી ના નહિ લેશ અન્નની, | મારે કમી ના નહિ લેશ અન્નની, | ||
કમી નહીં વલ્કલ કે દુકૂલની, | ::::કમી નહીં વલ્કલ કે દુકૂલની, | ||
કે રિદ્ધિનાં ’લંકરણોની... | :::::કે રિદ્ધિનાં ’લંકરણોની... | ||
પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે. | પ્રાણની સ્પૃહાથી ઝાઝો ફલરાશિ આંગણે. | ||
Line 1,776: | Line 1,777: | ||
ખેતરમાં | <center>ખેતરમાં</center> | ||
સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ | સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ | ||
Line 1,789: | Line 1,790: | ||
તળાવને તીર | <center>તળાવને તીર</center> | ||
મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું | મારે પદે વ્યોમ વિશાળ વિસ્તર્યું | ||
ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં | :::ગભીર કો સ્વપ્નમયી પ્રશાન્તિમાં | ||
સોહંત એવા લખ તારલે ભર્યું. | ::::સોહંત એવા લખ તારલે ભર્યું. | ||
અંકાઈ જાણે લિપિ- | અંકાઈ જાણે લિપિ- | ||
યંત્ર આકૃતિ રહસ્યની | :::યંત્ર આકૃતિ રહસ્યની | ||
વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું | વિસ્મયપૂર્ણ ધ્યાનથી વિલોકું | ||
:::અશ્રાવ્ય સુણી રહું શ્રુતિ ! | |||
અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને | અંધારની આડથી ઇન્દુએ ત્યહીં ડોકાઈને | ||
તેજતરંગને કર | :::તેજતરંગને કર | ||
આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી. | :::આ ચિત્ર મારું લૂછી નાંખ્યું તોરથી. | ||
અંકાશ આંખુ સહસા ઊડી ગયું | અંકાશ આંખુ સહસા ઊડી ગયું | ||
અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં ! | :::અનંત ઊંચે નિજ મૂલ સ્થાનમાં ! | ||
તળાવનું લાઘવ ! | તળાવનું લાઘવ ! | ||
:::ક્ષુબ્ધ ચિત્તનું ! | |||
ત્યાં | :::ત્યાં | ||
હંસને નેપુરબોલ | :::હંસને નેપુરબોલ | ||
કંજની સુગંધશીળી લહરે | કંજની સુગંધશીળી લહરે | ||
મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની ! | મુલાયમ સ્પર્શી જતી પ્રેમવિલોલ કામિની ! | ||
ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં | ::ને કૌમુદીઉજ્જવલ કાનને ત્યહીં | ||
આ વેણુને રંધ્ર હવા રમી રહી ! | આ વેણુને રંધ્ર હવા રમી રહી ! | ||
ઢળતી રાતે | <center>ઢળતી રાતે</center> | ||
૧. સંધ્યા | <center>૧. સંધ્યા</center> | ||
રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી | રવિકિરણની છેલ્લી રાતી લકીર ભળી જતી | ||
Line 1,839: | Line 1,840: | ||
૨. પ્રથમ પ્રહરે | <center>૨. પ્રથમ પ્રહરે</center> | ||
હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી | હળુ હળુ વિના ઝંકારે જ્યાં ધરે પદ શર્વરી | ||
Line 1,861: | Line 1,862: | ||
ભતવારીનું ગીત | <center>ભતવારીનું ગીત</center> | ||
નાની રે પીલુડી ઝાઝા ઘેરની | નાની રે પીલુડી ઝાઝા ઘેરની | ||
એની કંદરાની હેઠ | ::એની કંદરાની હેઠ | ||
એની છાંયડીની હેઠ | ::એની છાંયડીની હેઠ | ||
ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ. | :::ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ. | ||
દવ રે વરસે છે ખુલ્લા ખેતરે, | દવ રે વરસે છે ખુલ્લા ખેતરે, | ||
વગડો સૂનો રે સુમસાન, | ::વગડો સૂનો રે સુમસાન, | ||
પંછિગણનું ન ગાન, | ::પંછિગણનું ન ગાન, | ||
(ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ. | ::(ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ. | ||
મધ રે બપોરે માજમ ચાંદની, | મધ રે બપોરે માજમ ચાંદની, | ||
વીંઝણો વાતુંનો ઢળાય, | ::વીંઝણો વાતુંનો ઢળાય, | ||
નયને સોણલાં કળાય, | નયને સોણલાં કળાય, | ||
કાળજે ટાઢક મીઠી માણીએ. | :::કાળજે ટાઢક મીઠી માણીએ. | ||
શન્તિ | <center>'''શન્તિ'''</center> | ||
૧ પ્રસન્ન | '''૧ પ્રસન્ન''' | ||
ધુસર નભની ધીરે ધીરે ઝરી ગઈ ગોરજ: | ધુસર નભની ધીરે ધીરે ઝરી ગઈ ગોરજ: | ||
Line 1,902: | Line 1,903: | ||
૨ ભૈરવ | '''૨ ભૈરવ''' | ||
મધ્યરાત્રિનો અંધાર | મધ્યરાત્રિનો અંધાર | ||
Line 1,930: | Line 1,931: | ||
૩ બ્રાહ્મ | '''૩ બ્રાહ્મ''' | ||
પ્રલય મહીં જે ડૂબેલી તે પુનર્ભવ પામતી | પ્રલય મહીં જે ડૂબેલી તે પુનર્ભવ પામતી | ||
Line 1,949: | Line 1,950: | ||
કમલ ઊઘડે એનું સુગંધિત ગુંજન. | કમલ ઊઘડે એનું સુગંધિત ગુંજન. | ||
ધરુ | <center>ધરુ</center> | ||
Line 1,977: | Line 1,978: | ||
વૈશાખી વંટોળ | <center>'''વૈશાખી વંટોળ'''</center> | ||
લૂમઝૂમ લચી રહી મારી આમ્રકુંજ. | લૂમઝૂમ લચી રહી મારી આમ્રકુંજ. | ||
રખોપે હું રહું અહીં આખીયે મોસમ. | ::રખોપે હું રહું અહીં આખીયે મોસમ. | ||
શેઢા કને ખડની કુટીર | શેઢા કને ખડની કુટીર | ||
અદૂરે પુરાણી એક વાવ. | :::અદૂરે પુરાણી એક વાવ. | ||
દૂર દૂર ક્ષિતિજની લગી જનપદ નહીં, સકલ વિજન. | દૂર દૂર ક્ષિતિજની લગી જનપદ નહીં, સકલ વિજન. | ||
કેવલ પલ્લવપુંજ મહીં રમે કીર ને કોયલ | ::કેવલ પલ્લવપુંજ મહીં રમે કીર ને કોયલ | ||
એનો રહી રહી અહીં તહીં લહું કોલાહલ. | ::એનો રહી રહી અહીં તહીં લહું કોલાહલ. | ||
બાકી નિતાન્ત નીરવ. | ::::બાકી નિતાન્ત નીરવ. | ||
વૈશાખી સૂર્યનાં ચંડશ્વેત કિરણોને ઝીલે નીલ વનરાઈ | વૈશાખી સૂર્યનાં ચંડશ્વેત કિરણોને ઝીલે નીલ વનરાઈ | ||
ઓળકોળાંબડે હલમલ એની પડે કંઈ ભાત; | :::ઓળકોળાંબડે હલમલ એની પડે કંઈ ભાત; | ||
લીલાં ફળનેય લાગી લાલ શી ટશર ! | :::લીલાં ફળનેય લાગી લાલ શી ટશર ! | ||
આગથી એ બને જાણે આર્દ્ર ! | ::::આગથી એ બને જાણે આર્દ્ર ! | ||
બળતા બપોરતણી લૂને અહીં ડાળ ડાળ કરતી વ્યજન | બળતા બપોરતણી લૂને અહીં ડાળ ડાળ કરતી વ્યજન | ||
તપ તપફલ થકી પરિતૃપ્ત મન. | ::::તપ તપફલ થકી પરિતૃપ્ત મન. | ||
એકાએક ઝાંઝે ભર્યો વાયો વાવંટોળ | એકાએક ઝાંઝે ભર્યો વાયો વાવંટોળ | ||
આયો ભભૂતિયો ઘોર. | ::::આયો ભભૂતિયો ઘોર. | ||
કુટીરનું ખંડ છિન્ન છિન્ન | ::કુટીરનું ખંડ છિન્ન છિન્ન | ||
ડમરી ડંમર થકી વીંઝી વ્યોમ મહીં એને વેરી દીધ ક્યાંય. | ડમરી ડંમર થકી વીંઝી વ્યોમ મહીં એને વેરી દીધ ક્યાંય. | ||
વાવનાં ઊંડાણમહીં વાજે શત શંખ | ::વાવનાં ઊંડાણમહીં વાજે શત શંખ | ||
મૃદંગ શી વાજે વનભોંય. | ::::મૃદંગ શી વાજે વનભોંય. | ||
લપાઈને બેઠાં પગ બખોલને નીડ | લપાઈને બેઠાં પગ બખોલને નીડ | ||
પાંપણમાં બંધ કરી રહી નિજ પીડ. | :::પાંપણમાં બંધ કરી રહી નિજ પીડ. | ||
ધરાને આધાર અડીખમ ઊભાં તરુ સહુ કાંપે થરથર | ધરાને આધાર અડીખમ ઊભાં તરુ સહુ કાંપે થરથર | ||
ડાળે ડાળ થકી ખરે ફળ. | :::ડાળે ડાળ થકી ખરે ફળ. | ||
જરી ઝંખવાણો નભ રૂદ્ર | જરી ઝંખવાણો નભ રૂદ્ર | ||
વેરાગીની કને નહીં ઉગ્ર. | :::વેરાગીની કને નહીં ઉગ્ર. | ||
નહીં રે ખપ્પર એને નહીં કો આહાર | નહીં રે ખપ્પર એને નહીં કો આહાર | ||
તોય રણભૂમિ પર લખ લખ મુંડનો પથાર ! | તોય રણભૂમિ પર લખ લખ મુંડનો પથાર ! | ||
કોઈની સ્પૃહા ન જાણે સકલથી પર | કોઈની સ્પૃહા ન જાણે સકલથી પર | ||
પલકમાં વળી બની રહે અગોચર. | :::પલકમાં વળી બની રહે અગોચર. | ||
અવશેષે એ જ આમ્રવન ફલરિક્ત | અવશેષે એ જ આમ્રવન ફલરિક્ત | ||
રિક્ત આ જીવન. | :::રિક્ત આ જીવન. | ||
ખેતરને શેઢે બેસી અવકાશ મહીં ફરી પરોવું નજર | ખેતરને શેઢે બેસી અવકાશ મહીં ફરી પરોવું નજર | ||
નભ નહીં નીલ | :::નભ નહીં નીલ | ||
અવ ધૂસર ઇશાન : | :::અવ ધૂસર ઇશાન : | ||
પ્રાણને તડિત્ત ચમકાર | પ્રાણને તડિત્ત ચમકાર | ||
લહું ખડ ખડની કુટીર | :::લહું ખડ ખડની કુટીર | ||
ભૂમિ ભૂમિની ફસલ | ભૂમિ ભૂમિની ફસલ | ||
કીરગાન. | કીરગાન. | ||
વનવાસીનાં ગીત | <center>'''વનવાસીનાં ગીત'''</center> | ||
૧ નમીએ અગન ફૂલ | <center>'''૧ નમીએ અગન ફૂલ'''</center> | ||
નમીએ અગનફૂલને | નમીએ અગનફૂલને | ||
હે ! નમીએ અગનફૂલ, | :::હે ! નમીએ અગનફૂલ, | ||
ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ. | ઓથમાં જેની ઉછરે આપણ વનવાસીનું ફૂલ. | ||
સાંજ સવાર તે ઘરમાં ખીલે | સાંજ સવાર તે ઘરમાં ખીલે | ||
પકવે સકલ અંન; | :::પકવે સકલ અંન; | ||
આંગણના રખવાળની રાતમાં | આંગણના રખવાળની રાતમાં | ||
આણ રમે જોજંન; | :::::આણ રમે જોજંન; | ||
રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ. | રાનપશુનાં નેણમાં એનાં તેજની વાગે શૂલ. | ||
ઝાડવે છાનો વાસ, રે એની | :::ઝાડવે છાનો વાસ, રે એની | ||
હૂંફ મળે ચોમેર, | :::::હૂંફ મળે ચોમેર, | ||
કાળના પ્હોળા મુખમાં, | :::કાળના પ્હોળા મુખમાં, | ||
અભય ફરીએ રે ઠેર ઠેર; | :::::અભય ફરીએ રે ઠેર ઠેર; | ||
અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ. | અરણીમાંથી એમ ઝરે, જેમ ગીત ઝરે ચંડૂલ. | ||
૨ પ્રભાત | <center>'''૨ પ્રભાત'''</center> | ||
પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ, | પાછલી રાતના ઝાકળમાં ઝંખવાય રે અગનફૂલ, | ||
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ||
પ્હોર બે પ્હોરની નિંદરા | :::પ્હોર બે પ્હોરની નિંદરા | ||
એથી હોય ન ઝાઝો રાગ, | ::::એથી હોય ન ઝાઝો રાગ, | ||
બોરડી બાવળ વીણીએ | :::બોરડી બાવળ વીણીએ | ||
સીસમ વીણીએ સૂકો સાગ; | ::::સીસમ વીણીએ સૂકો સાગ; | ||
માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ: | માલનો બેહદ ફાલ, રે કેવલ મ્હેનતનું કંઈ મૂલ: | ||
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ||
આળપંપાળ ન રાખીએ ઝાઝી | આળપંપાળ ન રાખીએ ઝાઝી | ||
ધરતીને આધાર, | ::::ધરતીને આધાર, | ||
મોકળે મને રાન વેરાનમાં | મોકળે મને રાન વેરાનમાં | ||
માણીએ રે સંસાર, | ::::માણીએ રે સંસાર, | ||
નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ- | નવલે વ્હાણે આંગણે નવલ કમલ કેરી ઝૂલ- | ||
ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ઉગમણે તેજ મ્હોરતું ને ટહુકાર કરે ચંડૂલ. | ||
<center>'''૩ બોલ'''</center> | |||
૩ બોલ | |||
વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું. | વાગે રે વરણાગિયું લીધું હાથમાં વાસણ ઠાલું. | ||
બોલની હારે પાયલિયું રણકારે એને | :::બોલની હારે પાયલિયું રણકારે એને | ||
માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું. | ::::માનસરોવર માંહ્યલા ઓલા કમલનો કૉલ આલું. | ||
હળવી જો’યે ચાલ- | હળવી જો’યે ચાલ- | ||
ન ભાંગે સાવ રે સૂકું પાન, | :::ન ભાંગે સાવ રે સૂકું પાન, | ||
વાયરાનો બોલ સાંભળે એવા | વાયરાનો બોલ સાંભળે એવા | ||
સરવા જો’યે કાન; | ::::સરવા જો’યે કાન; | ||
સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું. | સાવજની યે સોડમાં સરી કરીએ અટકચાળું. | ||
ભમરીને મધ ફૂલનું , | :::ભમરીને મધ ફૂલનું , | ||
હાથી હરણને ખડ ખેરું, | ::::હાથી હરણને ખડ ખેરું, | ||
ભોરિંગને ભલું મેડક, ને | :::ભોરિંગને ભલું મેડક, ને | ||
ન્હોરવાળાંને છાગ વછેરું; | ::::ન્હોરવાળાંને છાગ વછેરું; | ||
ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ. | ભરેલ પેટનો ભય ન, ભૂખ્યો હોય તો ભૂંડો ભાલુ. | ||
તારલિયાનાં તેજ ને | :::તારલિયાનાં તેજ ને | ||
વ્હેતાં વાંચીએ ઝરણપાણી, | ::::વ્હેતાં વાંચીએ ઝરણપાણી, | ||
આછે ય તે અણસાર | :::આછે ય તે અણસાર | ||
ઝાઝેરી વણબોલાયલ વાણી; | ::::ઝાઝેરી વણબોલાયલ વાણી; | ||
રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું. | રાનમાંજારનાં નેણથી વીંધાય રેણનું કાજળ કાળું. | ||
૪ આવડ્યું એનો અરથ | <center>૪ આવડ્યું એનો અરથ</center> | ||
કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ : | કાંચળી જોઈને કાયર ભાગે ને મૌવર માંડે મરદ : | ||
સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ | સાત પાતાળનાં ભોયરાં ભેદીને આવતી નાગણ | ||
રાગનું એને ય દરદ...કાંચળી. | ::::::રાગનું એને ય દરદ...કાંચળી. | ||
વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી | વાંસમાં ઘેરાય વાયરો, ન્યાંથી | ||
ઊપને મધુર વેણ, | ::::ઊપને મધુર વેણ, | ||
નેણ લુભામણ રૂપની રે તંઈ | નેણ લુભામણ રૂપની રે તંઈ | ||
ડોલતી રમે ફેણ; | ::::ડોલતી રમે ફેણ; | ||
આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી. | આપણી સામે ચાલ જેવી, હોય આપણી તેવી મરડ...કાંચળી. | ||
edits