18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આશ્રમમાં કવિવર | '''આશ્રમમાં કવિવર''' | ||
અભય આશ્રમની મુલાકાત પછી થોડા મહિનામાં 15 મે, 1926ના રોજ કવિ યુરોપની લાંબી યાત્રાએ ગયા જે 19 ડિસેમ્બર, 1926ના રોજ શાંતિનિકેતન પાછા આવ્યા. ઇટાલીના પ્રવાસ પછી 22 જૂન, 1926ના રોજ તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં વિલેન્યૂવ ગયા અને મનીષી રોમા રોલાં સાથે લાંબી મુલાકાતો કરી. તેમની વાતચીતના વિષયમાં યુરોપમાં અને ખાસ કરીને ઇટાલીમાં આવી રહેલ ફાસીવાદ હતો તો હિંદની સ્થિતિ પણ હતી. કવિએ રોમા રોલાં સાથેની વાતચીતમાં પોતાનું મન ખોલ્યું અને મહાત્મા સાથેના પોતાના મતભેદનું કારણ બતાવ્યું. | અભય આશ્રમની મુલાકાત પછી થોડા મહિનામાં 15 મે, 1926ના રોજ કવિ યુરોપની લાંબી યાત્રાએ ગયા જે 19 ડિસેમ્બર, 1926ના રોજ શાંતિનિકેતન પાછા આવ્યા. ઇટાલીના પ્રવાસ પછી 22 જૂન, 1926ના રોજ તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં વિલેન્યૂવ ગયા અને મનીષી રોમા રોલાં સાથે લાંબી મુલાકાતો કરી. તેમની વાતચીતના વિષયમાં યુરોપમાં અને ખાસ કરીને ઇટાલીમાં આવી રહેલ ફાસીવાદ હતો તો હિંદની સ્થિતિ પણ હતી. કવિએ રોમા રોલાં સાથેની વાતચીતમાં પોતાનું મન ખોલ્યું અને મહાત્મા સાથેના પોતાના મતભેદનું કારણ બતાવ્યું. | ||
‘‘મને યાદ છે કે ગામડાંમાં અમારી ઘણી બહેનો લગભગ નિ:વસ્ત્ર રહેતી. મહાત્મા ગાંધીએ કહ્યું કે વિદેશી કાપડનો ઉપયોગ એ તો રક્તપીત્તિયાએ પહેરેલાં કપડાં વાપરવા સમાન છે. મને આનાથી ઘણો ગુસ્સો આવ્યો હતો. જ્યારે મહાત્માજી મારી મુલાકાતે આવ્યા ત્યારે મેં તેમને પૂછ્યું; તમે ખરેખર, ગંભીરપણે માનો છો કે વિદેશી કાપડ અશુદ્ધ છે ? તેઓ ચૂપ રહ્યા અને કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો, પણ એમ કીધું કે તેઓ મૂર્તિપૂજામાં માને છે. મને લાગે છે કે તેઓ કહી રહ્યા હતા કે અમારા દેશબાંધવો માટે મૂર્તિપૂજા આવશ્યક છે. મૂર્તિપૂજા એટલે કોઈ વિચારને મૂર્તિના સ્થાને પ્રસ્થાપિત કરવો. મને લાગ્યું કે આવાં કૃત્યોથી તેઓ અંગ્રેજો પ્રતિ આંધળી ઘૃણામાં વધારો કરી રહ્યા હતા. આ દિવસો દરમિયાન મહાત્માજીનો વિરોધ કરવો તે લગભગ ભયજનક હતું, તેમ છતાં મેં કહ્યું; રાજકીય આઝાદી ન મળે તેનાં કરતાં પણ બદતર આપણા મનની આઝાદી ખોવી તે છે.’ મેં મહાત્માજીને કહ્યું; ‘જો તમારી વાત સાચી હોય તો એનો અર્થ એવો થાય કે આપણી પ્રજા સત્યને, જૂઠાંણાંના સ્વરૂપે રજૂ કરીએ તો જ સ્વીકારી શકે.’ મારે મન તો અમારી ખરી સમસ્યા તો આ છે, વિદેશી શાસનની ગુલામી નહીં. આ સૌથી મોટી દુષ્ટતા છે, એવી દુષ્ટતા જેમાંથી અમને કોઈ ઉગારી શકે નહીં. રાજકારણમાં પણ અમે આવું જ કરીએ છીએ. અમુક કાયદો કે અમુક ઘટના વાંધાજનક છે તેમ કહી અમે અંગ્રેજ સરકારની ટીકા કરીએ છીએ. અમે હિંમતભેર કહી શકતા નથી કે વિદેશી સરકાર જવી જ જોઈએ. | ‘‘મને યાદ છે કે ગામડાંમાં અમારી ઘણી બહેનો લગભગ નિ:વસ્ત્ર રહેતી. મહાત્મા ગાંધીએ કહ્યું કે વિદેશી કાપડનો ઉપયોગ એ તો રક્તપીત્તિયાએ પહેરેલાં કપડાં વાપરવા સમાન છે. મને આનાથી ઘણો ગુસ્સો આવ્યો હતો. જ્યારે મહાત્માજી મારી મુલાકાતે આવ્યા ત્યારે મેં તેમને પૂછ્યું; તમે ખરેખર, ગંભીરપણે માનો છો કે વિદેશી કાપડ અશુદ્ધ છે ? તેઓ ચૂપ રહ્યા અને કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો, પણ એમ કીધું કે તેઓ મૂર્તિપૂજામાં માને છે. મને લાગે છે કે તેઓ કહી રહ્યા હતા કે અમારા દેશબાંધવો માટે મૂર્તિપૂજા આવશ્યક છે. મૂર્તિપૂજા એટલે કોઈ વિચારને મૂર્તિના સ્થાને પ્રસ્થાપિત કરવો. મને લાગ્યું કે આવાં કૃત્યોથી તેઓ અંગ્રેજો પ્રતિ આંધળી ઘૃણામાં વધારો કરી રહ્યા હતા. આ દિવસો દરમિયાન મહાત્માજીનો વિરોધ કરવો તે લગભગ ભયજનક હતું, તેમ છતાં મેં કહ્યું; રાજકીય આઝાદી ન મળે તેનાં કરતાં પણ બદતર આપણા મનની આઝાદી ખોવી તે છે.’ મેં મહાત્માજીને કહ્યું; ‘જો તમારી વાત સાચી હોય તો એનો અર્થ એવો થાય કે આપણી પ્રજા સત્યને, જૂઠાંણાંના સ્વરૂપે રજૂ કરીએ તો જ સ્વીકારી શકે.’ મારે મન તો અમારી ખરી સમસ્યા તો આ છે, વિદેશી શાસનની ગુલામી નહીં. આ સૌથી મોટી દુષ્ટતા છે, એવી દુષ્ટતા જેમાંથી અમને કોઈ ઉગારી શકે નહીં. રાજકારણમાં પણ અમે આવું જ કરીએ છીએ. અમુક કાયદો કે અમુક ઘટના વાંધાજનક છે તેમ કહી અમે અંગ્રેજ સરકારની ટીકા કરીએ છીએ. અમે હિંમતભેર કહી શકતા નથી કે વિદેશી સરકાર જવી જ જોઈએ. | ||
Line 54: | Line 54: | ||
દાંડી માર્ચ પછી ગાંધીજીની ધરપકડ, યરવડા જેલમાં કારાવાસ અને કવિના વિદેશ પ્રવાસ દરમિયાન બે વચ્ચે સીધો સંપર્ક તો ન રહ્યો, પણ કારાવાસ દરમિયાન રામાનંદ ચેટરજીએ તેમને વિનંતી કરી કે કવિશ્રીને તેમનાં 71મા જન્મદિને અર્પણ કરવાના અભિનંદન ગ્રંથ गोल्डन बूकમાં અપીલ લખે. આ અપીલમાં સહી કરનારાઓમાં બીજાઓ ઉપરાંત સર જગદીશચંદ્ર બોઝ, રોમાં રોલાં અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ હતાં. કેદી એવા ગાંધીજીને આ અપીલ લખવાનો અધિકાર ન હતો. તેમણે 16 જાન્યુઆરી, 1931ના રોજ જેલ સુપરિટેન્ડેન્ટ મેજર માર્ટિનને પત્ર લખી પરવાનગી માગી. ‘‘મને રજા હોય તો સહી આપવાનું મને ગમે. મને રજા આપવાની તમને સત્તા નથી એવું તમને લાગતું હોય, તો કૃપા કરીને સરકારની ઇચ્છા જાણી લેશો ? મને સત્વરે જવાબ મળે તો સારું.’’<ref>Letters to a Friend, PP. 91-92</ref> | દાંડી માર્ચ પછી ગાંધીજીની ધરપકડ, યરવડા જેલમાં કારાવાસ અને કવિના વિદેશ પ્રવાસ દરમિયાન બે વચ્ચે સીધો સંપર્ક તો ન રહ્યો, પણ કારાવાસ દરમિયાન રામાનંદ ચેટરજીએ તેમને વિનંતી કરી કે કવિશ્રીને તેમનાં 71મા જન્મદિને અર્પણ કરવાના અભિનંદન ગ્રંથ गोल्डन बूकમાં અપીલ લખે. આ અપીલમાં સહી કરનારાઓમાં બીજાઓ ઉપરાંત સર જગદીશચંદ્ર બોઝ, રોમાં રોલાં અને આલ્બર્ટ આઇનસ્ટાઇન પણ હતાં. કેદી એવા ગાંધીજીને આ અપીલ લખવાનો અધિકાર ન હતો. તેમણે 16 જાન્યુઆરી, 1931ના રોજ જેલ સુપરિટેન્ડેન્ટ મેજર માર્ટિનને પત્ર લખી પરવાનગી માગી. ‘‘મને રજા હોય તો સહી આપવાનું મને ગમે. મને રજા આપવાની તમને સત્તા નથી એવું તમને લાગતું હોય, તો કૃપા કરીને સરકારની ઇચ્છા જાણી લેશો ? મને સત્વરે જવાબ મળે તો સારું.’’<ref>Letters to a Friend, PP. 91-92</ref> | ||
ગાંધીજીએ ટાગોરને અંજલિ આપતાં લખ્યું; ‘‘તેમના હજારો દેશબાંધવોની પેઠે હું પણ તેમનો ઘણો ૠણી છું. તેમની કાવ્યપ્રતિભા અને જીવનની અસાધારણ પવિત્રતા વડે તેમણે હિંદને દુનિયાની દૃષ્ટિમાં ઊંચો ચડાવ્યો છે. પણ હું તો તેથીય વિશેષ ૠણી છું. દક્ષિણ આફ્રિકાથી મારી પહેલાં હિંદ આવનાર મારા આશ્રમના અંતેવાસીઓને તેમણે શાંતિનિકેતનમાં આશ્રય નહોતો આપ્યો ? બીજા સંબંધો અને સંસ્મરણો તો જાહેર અંજલિમાં ન કહી શકાય એટલાં પવિત્ર છે.’’<ref>આશ્રમનો અર્થ અહીં શાંતિનિકેતન છે</ref> | ગાંધીજીએ ટાગોરને અંજલિ આપતાં લખ્યું; ‘‘તેમના હજારો દેશબાંધવોની પેઠે હું પણ તેમનો ઘણો ૠણી છું. તેમની કાવ્યપ્રતિભા અને જીવનની અસાધારણ પવિત્રતા વડે તેમણે હિંદને દુનિયાની દૃષ્ટિમાં ઊંચો ચડાવ્યો છે. પણ હું તો તેથીય વિશેષ ૠણી છું. દક્ષિણ આફ્રિકાથી મારી પહેલાં હિંદ આવનાર મારા આશ્રમના અંતેવાસીઓને તેમણે શાંતિનિકેતનમાં આશ્રય નહોતો આપ્યો ? બીજા સંબંધો અને સંસ્મરણો તો જાહેર અંજલિમાં ન કહી શકાય એટલાં પવિત્ર છે.’’<ref>આશ્રમનો અર્થ અહીં શાંતિનિકેતન છે</ref> | ||
II | |||
ઉપવાસ, 1932 | <center>II</center> | ||
<center>ઉપવાસ, 1932</center> | |||
ગાંધી-અરવિન કરાર અંતર્ગત ગાંધીજી ઝેરનો કટોરો પીવા વિલાયત ગયા અને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. આ દરમિયાન કવિ ટાગોરે તાર દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છા આપી.<ref>Letters to a Friend, P. 98</ref> | ગાંધી-અરવિન કરાર અંતર્ગત ગાંધીજી ઝેરનો કટોરો પીવા વિલાયત ગયા અને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી. આ દરમિયાન કવિ ટાગોરે તાર દ્વારા તેઓને જન્મદિનની શુભેચ્છા આપી.<ref>Letters to a Friend, P. 98</ref> | ||
વિલાયતમાં ગોળમેજી પરિષદની અપેક્ષિત નિષ્ફળતા છતાં ત્યાંની પ્રજાનું અને રોમાં રોલાં જેવા અનેક મનીષીનું હૃદય જીતી આવેલા ગાંધીજીની ધરપકડના ભણકારા વાગી રહ્યા હતા. ધરપકડના થોડા કલાકો પહેલાં તેમણે 3 જાન્યુઆરી, 1932ના રોજ કવિને પત્ર લખ્યો; ‘‘મારાં થાકેલાં અંગોને હું આ ઘડીએ જ પથારી ઉપર લંબાવું છું, અને એક્દ મટકું ઊંઘ લેવાનો પ્રયત્ન કરું છું ત્યાં આપનું સ્મરણ કરું છું. જે યજ્ઞનો અગ્નિ પેટવાઈ રહ્યો છે તેમાં આપ આપનું સર્વશ્રેષ્ઠ અર્પો એમ ઇચ્છું છું. | વિલાયતમાં ગોળમેજી પરિષદની અપેક્ષિત નિષ્ફળતા છતાં ત્યાંની પ્રજાનું અને રોમાં રોલાં જેવા અનેક મનીષીનું હૃદય જીતી આવેલા ગાંધીજીની ધરપકડના ભણકારા વાગી રહ્યા હતા. ધરપકડના થોડા કલાકો પહેલાં તેમણે 3 જાન્યુઆરી, 1932ના રોજ કવિને પત્ર લખ્યો; ‘‘મારાં થાકેલાં અંગોને હું આ ઘડીએ જ પથારી ઉપર લંબાવું છું, અને એક્દ મટકું ઊંઘ લેવાનો પ્રયત્ન કરું છું ત્યાં આપનું સ્મરણ કરું છું. જે યજ્ઞનો અગ્નિ પેટવાઈ રહ્યો છે તેમાં આપ આપનું સર્વશ્રેષ્ઠ અર્પો એમ ઇચ્છું છું.’’<ref>અ. દે. Vol. 48, P. 499</ref> | ||
ગાંધીજીની ધરપકડ બાદ તેઓને યરવડા મોકલી આપવામાં આવ્યા. અંગ્રેજ સરકારના કોમી ચુકાદાની સામે ગાંધીજીએ અનશન કરવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બર 20, 1932ના રોજ મંગળવારે બપોરે તપની શરૂઆત થવાની હતી. તે દિવસે પરોઢિયે ગાંધીજીએ ગુરુદેવને પત્ર લખ્યો. | ગાંધીજીની ધરપકડ બાદ તેઓને યરવડા મોકલી આપવામાં આવ્યા. અંગ્રેજ સરકારના કોમી ચુકાદાની સામે ગાંધીજીએ અનશન કરવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બર 20, 1932ના રોજ મંગળવારે બપોરે તપની શરૂઆત થવાની હતી. તે દિવસે પરોઢિયે ગાંધીજીએ ગુરુદેવને પત્ર લખ્યો. | ||
‘‘મંગળવારની પરોઢના ત્રણ વાગ્યા છે. આજે બપોરે મારો અગ્નિપ્રવેશ થશે. એ કાર્યને તમે જો આશીર્વાદ આપી શકતા હો તો મારે તમારા આશીર્વાદ જોઈએ છે. તમે મારા સાચા મિત્ર છો અને જે મનમાં આવે તે મોઢેથી કહી દો છો. એક યા બીજી તરફના તમારા દૃઢ અભિપ્રાયની મેં આશા રાખી હતી. પણ તમે ટીકા કરવાની ના પાડી. હવે તો એ ટીકા મારા ઉપવાસ દરમિયાન જ આવી શકે. તમારું હૃદય મારા આ કાર્યને વખોડી કાઢતું હોય તોપણ તમારી એ ટીકા હું ભેટ સમાન ગણીશ. મને જો મારી ભૂલ ખબર પડે તો, તેનો એકરાર કરવાની ગમે તેટલી કિંમત આપવી પડે છતાં, મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરું એવો અભિમાની હું નથી. તમારું હૃદય જો મારા આ કાર્યને પસંદ કરે તો તમારા આશીર્વાદ મારે જોઈએ છીએ. એ મને ટકાવી રાખશે. હું આશા રાખું છું કે મારું કહેવું હું સ્પષ્ટ કહી શક્યો છું. | ‘‘મંગળવારની પરોઢના ત્રણ વાગ્યા છે. આજે બપોરે મારો અગ્નિપ્રવેશ થશે. એ કાર્યને તમે જો આશીર્વાદ આપી શકતા હો તો મારે તમારા આશીર્વાદ જોઈએ છે. તમે મારા સાચા મિત્ર છો અને જે મનમાં આવે તે મોઢેથી કહી દો છો. એક યા બીજી તરફના તમારા દૃઢ અભિપ્રાયની મેં આશા રાખી હતી. પણ તમે ટીકા કરવાની ના પાડી. હવે તો એ ટીકા મારા ઉપવાસ દરમિયાન જ આવી શકે. તમારું હૃદય મારા આ કાર્યને વખોડી કાઢતું હોય તોપણ તમારી એ ટીકા હું ભેટ સમાન ગણીશ. મને જો મારી ભૂલ ખબર પડે તો, તેનો એકરાર કરવાની ગમે તેટલી કિંમત આપવી પડે છતાં, મારી ભૂલનો ખુલ્લો એકરાર ન કરું એવો અભિમાની હું નથી. તમારું હૃદય જો મારા આ કાર્યને પસંદ કરે તો તમારા આશીર્વાદ મારે જોઈએ છીએ. એ મને ટકાવી રાખશે. હું આશા રાખું છું કે મારું કહેવું હું સ્પષ્ટ કહી શક્યો છું.’’<ref>અ. દે., Vol. 51, P. 96</ref> | ||
ગાંધીજીને અવઢવમાં રહેવાની આ ક્ષણે કોઈ જરૂર ન હતી. તેઓ સવારના સાડા દસ વાગે જેવા સુપરિટેન્ડેન્ટને કવિ માટેનો પત્ર આપવા ગયા ત્યારે અધિકારીએ તેમને કવિનો ‘પ્રેમાળ અને ભવ્ય’ તાર આપ્યો. ગાંધીજીને શ્રદ્ધા બેઠી કે આ આશીર્વાદ તેમને અગ્નિપરીક્ષામાં ટકાવી રાખશે. | ગાંધીજીને અવઢવમાં રહેવાની આ ક્ષણે કોઈ જરૂર ન હતી. તેઓ સવારના સાડા દસ વાગે જેવા સુપરિટેન્ડેન્ટને કવિ માટેનો પત્ર આપવા ગયા ત્યારે અધિકારીએ તેમને કવિનો ‘પ્રેમાળ અને ભવ્ય’ તાર આપ્યો. ગાંધીજીને શ્રદ્ધા બેઠી કે આ આશીર્વાદ તેમને અગ્નિપરીક્ષામાં ટકાવી રાખશે. | ||
કવિએ ઉપવાસને આગલા દિવસે, 19 સપ્ટેમ્બર, 1932ના રોજ મોકલેલા તારમાં ગાંધીજીને લખ્યું; ‘‘આપણા દેશની એકતા ખાતર અને આપણા સમાજની અખંડિતતા માટે કીમતી જીવનનું બલિદાન આપવા જેવું છે. આપણા રાજકર્તાઓ ઉપર તેની શી અસર થશે તે આપણે કલ્પી ન શકીએ. આપણા લોકોને માટે આ વસ્તુ કેટલી મહત્વની છે તે એ લોકો ન સમજી શકે. છતાં એટલું તો નક્કી છે કે આવા ઐચ્છિક બલિદાનની આપણા દેશબાંધવોના હૃદય ઉપર જે ભારે અસર થશે તે નિષ્ફળ નહીં જાય. હું ઉત્કટ આશા સેવું છું કે આવી રાષ્ટ્રીય આપત્તિને તેની છેલ્લી હદ સુધી પહોંચવા દેવા જેવા કઠોર અમે નહીં થઈએ. અમારાં દુ:ખી હૃદય તમારી ભવ્ય તપશ્ચર્યાને પૂજ્યભાવ અને પ્રેમ સાથે અનુસરી રહ્યા છે. | કવિએ ઉપવાસને આગલા દિવસે, 19 સપ્ટેમ્બર, 1932ના રોજ મોકલેલા તારમાં ગાંધીજીને લખ્યું; ‘‘આપણા દેશની એકતા ખાતર અને આપણા સમાજની અખંડિતતા માટે કીમતી જીવનનું બલિદાન આપવા જેવું છે. આપણા રાજકર્તાઓ ઉપર તેની શી અસર થશે તે આપણે કલ્પી ન શકીએ. આપણા લોકોને માટે આ વસ્તુ કેટલી મહત્વની છે તે એ લોકો ન સમજી શકે. છતાં એટલું તો નક્કી છે કે આવા ઐચ્છિક બલિદાનની આપણા દેશબાંધવોના હૃદય ઉપર જે ભારે અસર થશે તે નિષ્ફળ નહીં જાય. હું ઉત્કટ આશા સેવું છું કે આવી રાષ્ટ્રીય આપત્તિને તેની છેલ્લી હદ સુધી પહોંચવા દેવા જેવા કઠોર અમે નહીં થઈએ. અમારાં દુ:ખી હૃદય તમારી ભવ્ય તપશ્ચર્યાને પૂજ્યભાવ અને પ્રેમ સાથે અનુસરી રહ્યા છે.’’<ref>એજન, P. 107 પાદટીપ 2.</ref>કવિ ટાગોરે આટલી સ્પષ્ટ, અવઢવ, અસમંજસ, શંકા કે દાર્શનિક સવાલરહિત સંમતિ અને અનુમોદન આ અગાઉ ક્યારે પણ ગાંધીજીને આપ્યાં ન હતાં. આ પ્રેમાળ અને ભવ્ય આશીર્વાદ પછી ગાંધીજીને પોતે નિર્ધારેલા અગ્નિપર્વ વિશે જો કોઈ પણ અવઢવ હોત તો અવશ્ય, સર્વથા દૂર થયો હોત. | ||
કવિ ટાગોરે આટલી સ્પષ્ટ, અવઢવ, અસમંજસ, શંકા કે દાર્શનિક સવાલરહિત સંમતિ અને અનુમોદન આ અગાઉ ક્યારે પણ ગાંધીજીને આપ્યાં ન હતાં. આ પ્રેમાળ અને ભવ્ય આશીર્વાદ પછી ગાંધીજીને પોતે નિર્ધારેલા અગ્નિપર્વ વિશે જો કોઈ પણ અવઢવ હોત તો અવશ્ય, સર્વથા દૂર થયો હોત. | ગાંધીજીએ તરત જ તારથી જવાબ આપ્યો. ‘‘મેં ઈશ્વરની કૃપા હંમેશ અનુભવી છે. આજે પરોઢિયે જ મેં, આપ મારા પગલાને જો આશીર્વાદ આપી શકતા હો તો, આશીર્વાદ આપવા પત્ર લખ્યો અને જુઓ તો ખરા કે હમણાં જ લખેલા આપના સંદેશામાં મને એ ભરપૂર મળી પણ ગયા. આપનો આભાર.’’<ref>એજન, P. 107</ref> | ||
ગાંધીજીએ તરત જ તારથી જવાબ આપ્યો. ‘‘મેં ઈશ્વરની કૃપા હંમેશ અનુભવી છે. આજે પરોઢિયે જ મેં, આપ મારા પગલાને જો આશીર્વાદ આપી શકતા હો તો, આશીર્વાદ આપવા પત્ર લખ્યો અને જુઓ તો ખરા કે હમણાં જ લખેલા આપના સંદેશામાં મને એ ભરપૂર મળી પણ ગયા. આપનો આભાર. | ઉપવાસ શરૂ થયા તે જ દિવસે ગુરુદેવે શાંતિનિકેતન અને શ્રીનિકેતનના રહીશો સમક્ષ ઉપવાસની મહાવાણી પર પ્રવચન આપ્યું. ‘‘સૂર્યનું પૂર્ણ ગ્રહણ થવા ટાણે ધીમે ધીમે અંધકાર છવાતો જાય છે તેમ આજે આખા દેશની ઉપર મૃત્યુની છાયા છવાઈ રહી છે. ભારતના ઇતિહાસમાં આવી સમસ્ત દેશવ્યાપી ઉત્કંઠા અગાઉ કદી ઉત્પન્ન થયેલી જાણી નથી. આ શોક આખા દેશની વ્યક્તિ વ્યક્તિએ વહેંચી લીધો છે. એ આ શોકને વિશે રહેલી મહાસાંત્વનાની વસ્તુ છે. દેશના તુચ્છમાં તુચ્છ માણસને પણ આજના દિવસની વેદના વીંધી રહી છે. જેણે લાંબા સમય સુધી દેશને દુ:ખ અને તપશ્ચર્યાને માર્ગે, પોતાનો ગણીને દોર્યો છે, તે જ મહાત્મા આજે આપણા સૌના તરફથી મહામૃત્યુવ્રત ગ્રહણ કરીને બેઠા છે.’’<ref>હરિજન બંધુ, 18 જૂન 1933 પુ. 1, અંક. 15, અનુવાદ, મહાદેવ દેસાઈ, P. 113</ref> | ||
ઉપવાસ શરૂ થયા તે જ દિવસે ગુરુદેવે શાંતિનિકેતન અને શ્રીનિકેતનના રહીશો સમક્ષ ઉપવાસની મહાવાણી પર પ્રવચન આપ્યું. ‘‘સૂર્યનું પૂર્ણ ગ્રહણ થવા ટાણે ધીમે ધીમે અંધકાર છવાતો જાય છે તેમ આજે આખા દેશની ઉપર મૃત્યુની છાયા છવાઈ રહી છે. ભારતના ઇતિહાસમાં આવી સમસ્ત દેશવ્યાપી ઉત્કંઠા અગાઉ કદી ઉત્પન્ન થયેલી જાણી નથી. આ શોક આખા દેશની વ્યક્તિ વ્યક્તિએ વહેંચી લીધો છે. એ આ શોકને વિશે રહેલી મહાસાંત્વનાની વસ્તુ છે. દેશના તુચ્છમાં તુચ્છ માણસને પણ આજના દિવસની વેદના વીંધી રહી છે. જેણે લાંબા સમય સુધી દેશને દુ:ખ અને તપશ્ચર્યાને માર્ગે, પોતાનો ગણીને દોર્યો છે, તે જ મહાત્મા આજે આપણા સૌના તરફથી મહામૃત્યુવ્રત ગ્રહણ કરીને બેઠા છે. | કવિએ દેશના મર્મસ્થાન અને હૃદયની વાત છેડી. દેશ પર શસ્ત્ર, અસ્ત્ર, સરંજામથી કબજો મેળવી શકાય, વિજય અને આધિપત્ય ભોગવાય પણ આ સત્તા દેશના મર્મસ્થાનમાં પ્રવેશ મેળવી શકતી નથી. કેટલાય વિદેશીઓએ દેશની માટી ઉપર પોતાના ધ્વજસ્તંભ રોપ્યા છે પણ તે અંતે પાછા માટીમાં મળી ગયા છે. ‘‘પણ જેઓ સત્ય દ્વારા વિજય મેળવે છે તેમનું આધિપત્ય તેમના આયુષ્યને ઓળંગીને યુગ યુગ પર્યંત લંબાય છે, અને દેશના મર્મસ્થાનમાં તે બિરાજે છે.’’<ref>એજન</ref> આ દેશના મર્મસ્થાનમાં પોતાનું સ્થાન સત્વ દ્વારા બનાવનાર કેવળ એક મહાત્મા છે. અને તે મહાત્મા આજે મૃત્યુપથ પર નીકળ્યા છે. ‘‘દેશના સમગ્ર હૃદયની ઉપર જેમણે આવો અધિકાર મેળવ્યો છે તેઓ આખા દેશના તરફથી આજે આત્મસમર્પણને પંથે નીકળી ફરી એક જયયાત્રાએ નીકળ્યા છે. દેશની પ્રગતિમાં આવી પડેલા જે ભયાનક અંતરાયને દૂર કરવાને માટે તેઓ આજે પ્રાણરૂપ મહામૂલ્ય ખર્ચી નાંખવા તૈયાર થાય છે તે અંતરાય કયો એ આપણે આજે જરા શાંતપણે વિચારવું જોઈએ. | ||
કવિએ દેશના મર્મસ્થાન અને હૃદયની વાત છેડી. દેશ પર શસ્ત્ર, અસ્ત્ર, સરંજામથી કબજો મેળવી શકાય, વિજય અને આધિપત્ય ભોગવાય પણ આ સત્તા દેશના મર્મસ્થાનમાં પ્રવેશ મેળવી શકતી નથી. કેટલાય વિદેશીઓએ દેશની માટી ઉપર પોતાના ધ્વજસ્તંભ રોપ્યા છે પણ તે અંતે પાછા માટીમાં મળી ગયા છે. ‘‘પણ જેઓ સત્ય દ્વારા વિજય મેળવે છે તેમનું આધિપત્ય તેમના આયુષ્યને ઓળંગીને યુગ યુગ પર્યંત લંબાય છે, અને દેશના મર્મસ્થાનમાં તે બિરાજે છે. | ‘‘આ વિકટ ઘડીએ રખેને આપણે કંઈ ન કરવાનું કરી બેસીએ ! જે વસ્તુ માનસિક અથવા હૃદયની છે તેનું સન્માન બાહ્ય રીતે દક્ષિણા આપીને ન કરી શકાય. બાહ્યને મોટું સ્વરૂપ આપવાથી અંતરનું સત્ય માર્યું જાય છે. દેશનેતાઓએ દેશને હાકલ કરી છે કે સૌએ આજના મહાપર્વે ઉપવાસ કરવો. આ હાકલમાં કોઈ દોષ નથી. પણ મને ડર એ છે કે મહાત્માજી જે મહાસત્યને માટે પ્રાણનું મહામૂલ્ય આપવા તૈયાર થયા છે તેની સામે તુચ્છ ઉપવાસ મૂકીને કદાચ આપણે તેનું મૂલ્ય ઓછું કરીએ. જાણે એક સામાન્ય આપત્તિ આવી પડી હોય ને આપણે ઉપવાસ કરી છૂટીએ તેમ સામાન્ય પ્રાયશ્ચિત્ત કરીને કૃતકૃત્યતા માનવાનો આ અવસર નથી. મહાત્માજીનો ઉપવાસ અને આપણો ઉપવાસ એ બેની વચ્ચે રજમાત્રની પણ તુલનાનો અવકાશ નથી. મહાત્માજીનો ઉપવાસ એક ખાલી અનુષ્ઠાન નથી, એ એક મહાવાણી છે, એ એક મહા સંદેશ છે. મૃત્યુ એ વાણીને ભારતવર્ષની આગળ, સમસ્ત વિશ્વની આગળ સદાકાળને માટે શાશ્વત સંદેશ કરી મૂકશે.’’<ref>એજન.</ref> | ||
‘‘આ વિકટ ઘડીએ રખેને આપણે કંઈ ન કરવાનું કરી બેસીએ ! જે વસ્તુ માનસિક અથવા હૃદયની છે તેનું સન્માન બાહ્ય રીતે દક્ષિણા આપીને ન કરી શકાય. બાહ્યને મોટું સ્વરૂપ આપવાથી અંતરનું સત્ય માર્યું જાય છે. દેશનેતાઓએ દેશને હાકલ કરી છે કે સૌએ આજના મહાપર્વે ઉપવાસ કરવો. આ હાકલમાં કોઈ દોષ નથી. પણ મને ડર એ છે કે મહાત્માજી જે મહાસત્યને માટે પ્રાણનું મહામૂલ્ય આપવા તૈયાર થયા છે તેની સામે તુચ્છ ઉપવાસ મૂકીને કદાચ આપણે તેનું મૂલ્ય ઓછું કરીએ. જાણે એક સામાન્ય આપત્તિ આવી પડી હોય ને આપણે ઉપવાસ કરી છૂટીએ તેમ સામાન્ય પ્રાયશ્ચિત્ત કરીને કૃતકૃત્યતા માનવાનો આ અવસર નથી. મહાત્માજીનો ઉપવાસ અને આપણો ઉપવાસ એ બેની વચ્ચે રજમાત્રની પણ તુલનાનો અવકાશ નથી. મહાત્માજીનો ઉપવાસ એક ખાલી અનુષ્ઠાન નથી, એ એક મહાવાણી છે, એ એક મહા સંદેશ છે. મૃત્યુ એ વાણીને ભારતવર્ષની આગળ, સમસ્ત વિશ્વની આગળ સદાકાળને માટે શાશ્વત સંદેશ કરી મૂકશે. | કવિનો સવાલ છે કે દેશે આ મહાવાણીને સમજવા માટે કયા પ્રકારની તપશ્ચર્યા કરવી રહી ? શું કરવાથી આ મહાવાણીનો સાદ દેશ સાંભળી શકશે ? તેમના મતે જગતનો ઇતિહાસ ગુલામીનો છે. એક સમૂહ બીજા સમૂહને નીચે પાડી તેની ઉપર સવારી કરવા ઇચ્છે છે. આ જંગલી કાયદા, અમાનુષી પ્રથા અને પારકાની ગુલામી ઉપર આપણે ઐશ્વર્યની ઇમારત રચવા મથીએ છીએ. આમાં માત્ર ગુલામની દુર્ગતિ થાય છે તેમ નહીં પણ ગુલામ બનાવનારનો પણ વિનાશ થાય છે. જેને આપણે દીનહીન અને અસ્પૃશ્ય બનાવીએ છીએ તેઓ આપણને ત્યાજ્ય બનાવે છે. એ સડો જે સભ્યતાને લાગ્યો છે તેનો વિનાશ નિશ્ચિત છે. કવિ કહે છે કે હિંદે સમાજના મોટા ભાગને હીન બનાવ્યો છે, તેને ચૂસી નાખ્યો છે પણ તેમની હીનતાનો ભાર હિંદની પ્રજાનું ખવાણ કરી રહ્યો છે. કવિ આને સામાજિક કારાગાર કહે છે. ‘‘ભારતવર્ષમાં એ સામાજિક ક્રાગારને આપણે વધાર્યે જ ગયા છીએ. આ કેદીઓના દેશમાં – અનેક બંદીખાનાઓના દેશમાં – આપણને મુક્તિ શી રીતે મળે ? જેઓ મુક્તિ આપે તેઓ જ મુકાત થઈ શકે; જેને કેદી બનાવી રાખ્યા છે; તેમને મુક્ત કર્યે જ મુક્તિ મળે એમ છે.’’<ref>એજન, P. 114.</ref> | ||
કવિનો સવાલ છે કે દેશે આ મહાવાણીને સમજવા માટે કયા પ્રકારની તપશ્ચર્યા કરવી રહી ? શું કરવાથી આ મહાવાણીનો સાદ દેશ સાંભળી શકશે ? તેમના મતે જગતનો ઇતિહાસ ગુલામીનો છે. એક સમૂહ બીજા સમૂહને નીચે પાડી તેની ઉપર સવારી કરવા ઇચ્છે છે. આ જંગલી કાયદા, અમાનુષી પ્રથા અને પારકાની ગુલામી ઉપર આપણે ઐશ્વર્યની ઇમારત રચવા મથીએ છીએ. આમાં માત્ર ગુલામની દુર્ગતિ થાય છે તેમ નહીં પણ ગુલામ બનાવનારનો પણ વિનાશ થાય છે. જેને આપણે દીનહીન અને અસ્પૃશ્ય બનાવીએ છીએ તેઓ આપણને ત્યાજ્ય બનાવે છે. એ સડો જે સભ્યતાને લાગ્યો છે તેનો વિનાશ નિશ્ચિત છે. કવિ કહે છે કે હિંદે સમાજના મોટા ભાગને હીન બનાવ્યો છે, તેને ચૂસી નાખ્યો છે પણ તેમની હીનતાનો ભાર હિંદની પ્રજાનું ખવાણ કરી રહ્યો છે. કવિ આને સામાજિક કારાગાર કહે છે. ‘‘ભારતવર્ષમાં એ સામાજિક ક્રાગારને આપણે વધાર્યે જ ગયા છીએ. આ કેદીઓના દેશમાં – અનેક બંદીખાનાઓના દેશમાં – આપણને મુક્તિ શી રીતે મળે ? જેઓ મુક્તિ આપે તેઓ જ મુકાત થઈ શકે; જેને કેદી બનાવી રાખ્યા છે; તેમને મુક્ત કર્યે જ મુક્તિ મળે એમ છે. | અને એકાએક, આ કારાગારમાંથી, અનેક બંદીખાનાઓમાંથી છુટકારો પામવા હિંદે બાથ ભીડી; નક્કી કર્યું કે હવે ગુલામ નથી રહેવું, આપણે મુક્તિતંત્ર વિક્સાવવું છે. પણ કવિ કહે છે કે હિંદની મુક્તિસાધનાના માર્ગમાં આપણે ઊભા કરેલા સામાજિક કારાગારોની બાધા આવી પડી. કવિને લાગ્યું કે મહાત્માએ વર્ષોથી આ અસમાનતા, અપમાન તરફ દેશપ્રજાનું લક્ષ્ય ખેંચ્યું પણ રેંટિયા અને ખાદી તરફ દેશની દૃષ્ટિ ગઈ તેવી રીતે સામાજિક પાપ રોકવા તરફ પ્રજાનું લક્ષ્ય ગયું નહીં, આથી આ દુ:ખનો દિવસ આવ્યો છે. ‘‘એ જડમૂળ ઘાલી બેઠેલા મહાપાતકની સામે મહાત્માજીએ આજે અંતિમયુદ્ધની ઘોષણા કરી છે. આપણે દુર્ભાગ્યે કદાચ આ ક્ષેત્રમાં તેમના દેહનું અવસાન થાય પણ ખરું, પણ એ ધર્મયુદ્ધનો ભાર એમણે આપણા દરેકની ઉપર નાંખ્યો છે, એ ભારનું તેઓ દાન કરી જશે. એ વારસો આપણે અંત:કરણપૂર્વક તેમની પાસેથી લઈ શકીએ તો તે આજનો દિન સાર્થક થયો કહેવાશે. આવી મહાઘોષણા છતાં પણ જેઓ એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે ઉદાસીન બેસી જશે તેઓને દહાડો વળવાનો નથી. ઉપવાસ માત્ર કરીને સંતોષ માનીશું તો મહાતપશ્ચર્યાનું અપમાન કરવાના છીએ.’’<ref>એજન.</ref> | ||
અને એકાએક, આ કારાગારમાંથી, અનેક બંદીખાનાઓમાંથી છુટકારો પામવા હિંદે બાથ ભીડી; નક્કી કર્યું કે હવે ગુલામ નથી રહેવું, આપણે મુક્તિતંત્ર વિક્સાવવું છે. પણ કવિ કહે છે કે હિંદની મુક્તિસાધનાના માર્ગમાં આપણે ઊભા કરેલા સામાજિક કારાગારોની બાધા આવી પડી. કવિને લાગ્યું કે મહાત્માએ વર્ષોથી આ અસમાનતા, અપમાન તરફ દેશપ્રજાનું લક્ષ્ય ખેંચ્યું પણ રેંટિયા અને ખાદી તરફ દેશની દૃષ્ટિ ગઈ તેવી રીતે સામાજિક પાપ રોકવા તરફ પ્રજાનું લક્ષ્ય ગયું નહીં, આથી આ દુ:ખનો દિવસ આવ્યો છે. ‘‘એ જડમૂળ ઘાલી બેઠેલા મહાપાતકની સામે મહાત્માજીએ આજે અંતિમયુદ્ધની ઘોષણા કરી છે. આપણે દુર્ભાગ્યે કદાચ આ ક્ષેત્રમાં તેમના દેહનું અવસાન થાય પણ ખરું, પણ એ ધર્મયુદ્ધનો ભાર એમણે આપણા દરેકની ઉપર નાંખ્યો છે, એ ભારનું તેઓ દાન કરી જશે. એ વારસો આપણે અંત:કરણપૂર્વક તેમની પાસેથી લઈ શકીએ તો તે આજનો દિન સાર્થક થયો કહેવાશે. આવી મહાઘોષણા છતાં પણ જેઓ એક દિવસ ઉપવાસ કરીને બીજે દિવસે ઉદાસીન બેસી જશે તેઓને દહાડો વળવાનો નથી. ઉપવાસ માત્ર કરીને સંતોષ માનીશું તો મહાતપશ્ચર્યાનું અપમાન કરવાના છીએ. | |||
દેશવાસીઓને ઉદ્દેશ્યા પછી કવિ રાજકર્તાઓને સંબોધે છે. ગાંધીજીના આ અંતિમમાર્ગનો અર્થ તેઓ સમજી | દેશવાસીઓને ઉદ્દેશ્યા પછી કવિ રાજકર્તાઓને સંબોધે છે. ગાંધીજીના આ અંતિમમાર્ગનો અર્થ તેઓ સમજી | ||
શકશે ? કવિને ખાતરી છે કે તેઓ આ મહાવાણીના મર્મને પામી નહીં શકે, કારણ આ પશ્ચિમની ભાષા નથી. પશ્ચિમની ભાષા સામાજિક શરીરને છિન્નભિન્ન કરવાની છે, રક્તપાત અને અમાનુષી નિષ્ઠુરતાની છે. પશ્ચિમને કાપાકાપીનો જ અભ્યાસ છે. ‘‘એટલે આયર્લૅંડની લોહીનીગળતી મૂર્તિ ઘણાખરાને વિચિત્ર લાગી નહોતી, પણ મહાત્માજીનાં અહિંસક આત્મત્યાગી પ્રયાસની શાંતિમૂર્તિ તેમને વિચિત્ર લાગે છે !... અહીં જ્યારે હિંદુ સમાજ ઉપર મહાસંકટ આવ્યું છે ત્યારે મહાત્માજીએ પ્રાણઘાતક યુદ્ધની પ્રચલિત રીતિને બદલે આત્મબલિદાનની અસાધારણ રીતિ ધારણ કરી છે... રાજકાજમાં મહાત્માજીએ આટલા દિવસ જે અહિંસક નીતિનો પ્રચાર કર્યો છે તે નીતિનું અંતિમ પ્રતિપાદન મહાત્માજી પોતાના પ્રાણ આપીને કરવા તૈયાર છે એ સમજવું મુશ્કેલ નથી. | શકશે ? કવિને ખાતરી છે કે તેઓ આ મહાવાણીના મર્મને પામી નહીં શકે, કારણ આ પશ્ચિમની ભાષા નથી. પશ્ચિમની ભાષા સામાજિક શરીરને છિન્નભિન્ન કરવાની છે, રક્તપાત અને અમાનુષી નિષ્ઠુરતાની છે. પશ્ચિમને કાપાકાપીનો જ અભ્યાસ છે. ‘‘એટલે આયર્લૅંડની લોહીનીગળતી મૂર્તિ ઘણાખરાને વિચિત્ર લાગી નહોતી, પણ મહાત્માજીનાં અહિંસક આત્મત્યાગી પ્રયાસની શાંતિમૂર્તિ તેમને વિચિત્ર લાગે છે !... અહીં જ્યારે હિંદુ સમાજ ઉપર મહાસંકટ આવ્યું છે ત્યારે મહાત્માજીએ પ્રાણઘાતક યુદ્ધની પ્રચલિત રીતિને બદલે આત્મબલિદાનની અસાધારણ રીતિ ધારણ કરી છે... રાજકાજમાં મહાત્માજીએ આટલા દિવસ જે અહિંસક નીતિનો પ્રચાર કર્યો છે તે નીતિનું અંતિમ પ્રતિપાદન મહાત્માજી પોતાના પ્રાણ આપીને કરવા તૈયાર છે એ સમજવું મુશ્કેલ નથી.’’<ref>એજન.</ref> | ||
કવિની વાણી મુક્તધારા બની વહેતી રહી. કોઈ બાંધ ન રહ્યાં, કોઈ અવઢવ નહીં. બીજા દિવસે ફરી શાંતિનિકેતનના રહેવાસીઓ પાસે મહાત્માના જીવનનું મર્મ સમજાવ્યું. યુગાવતાર મહાત્મા હોવાપણાનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું; ‘‘યુગે યુગે ઈશ્વર કૃપાથી સંસારમાં મહાપુરુષ અવતાર લે છે. હંમેશાં તેમના દર્શન થતાં નથી, જ્યારે થાય ત્યારે આપણું નસીબ. | કવિની વાણી મુક્તધારા બની વહેતી રહી. કોઈ બાંધ ન રહ્યાં, કોઈ અવઢવ નહીં. બીજા દિવસે ફરી શાંતિનિકેતનના રહેવાસીઓ પાસે મહાત્માના જીવનનું મર્મ સમજાવ્યું. યુગાવતાર મહાત્મા હોવાપણાનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું; ‘‘યુગે યુગે ઈશ્વર કૃપાથી સંસારમાં મહાપુરુષ અવતાર લે છે. હંમેશાં તેમના દર્શન થતાં નથી, જ્યારે થાય ત્યારે આપણું નસીબ.’’<ref>હરિજનબંધુ, 25 જૂન, 1933, ઁ. 225, અનુવાદ : મહાદેવ દેસાઈ</ref> | ||
જ્યારે દેશમાં દુ:ખ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિનો પાર નથી તેવા સમયે દુ:ખમાં આનંદવર્ષા થઈ છે. ‘‘જે માટી ઉપર આપણે પેદા થયા છીએ, જીવીએ છીએ, તે જ માટીમાંથી એક મહાપુરુષ પાક્યો છે, જેની તુલના થઈ શકે તેમ નથી. | જ્યારે દેશમાં દુ:ખ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિનો પાર નથી તેવા સમયે દુ:ખમાં આનંદવર્ષા થઈ છે. ‘‘જે માટી ઉપર આપણે પેદા થયા છીએ, જીવીએ છીએ, તે જ માટીમાંથી એક મહાપુરુષ પાક્યો છે, જેની તુલના થઈ શકે તેમ નથી.’’<ref>એજન</ref> પણ મહાપુરુષના અવતરણ કરતાં પણ મહાન વાત કવિ માટે તે વ્યક્તિનો સ્વીકાર છે. કારણ, માણસજાત મહાપુરુષને ઓળખવા સક્ષમ નથી હોતી. માણસના મન એટલાં તો ભીરુ, મલિન, શિથિલ અને સ્વભાવે દુર્બળ હોય છે કે એમનામાં મહાપુરુષને ઓળખવાની શક્તિ જ નથી હોતી. | ||
‘‘અનેક વાર એવું બને છે કે સૌથી મહાન હોય છે તેને જ આપણે દોઢ ગાઉં દૂર રાખીએ છીએ. જે જ્ઞાની, ગુણી, કઠોર તપસ્વી છે તેને ઓળખવા એ સહેલી વાત નથી. કારણ કે આપણાં જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કાર તેમની જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કાર સાથે બંધબેસતાં નથી. | ‘‘અનેક વાર એવું બને છે કે સૌથી મહાન હોય છે તેને જ આપણે દોઢ ગાઉં દૂર રાખીએ છીએ. જે જ્ઞાની, ગુણી, કઠોર તપસ્વી છે તેને ઓળખવા એ સહેલી વાત નથી. કારણ કે આપણાં જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કાર તેમની જ્ઞાન, બુદ્ધિ અને સંસ્કાર સાથે બંધબેસતાં નથી.’’<ref>એજન</ref> | ||
પણ એક વસ્તુ સમજવી મુશ્કેલ નથી –પ્રેમ. જે મહાપુરુષ પ્રેમ દ્વારા પોતાનો પરિચય આપે છે તેને પ્રેમમાં, પ્રેમ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. કવિના મતે મહાત્મા ગાંધીનો હિંદના હૃદયમાં પ્રવેશ એ આશ્ચર્યઘટના છે; એવી ઘટના જે હંમેશાં બનતી નથી. ‘‘આપણી મધ્યે જેમણે અવતાર લીધો છે તેઓ અત્યંત મહાન છે, છતાં તેમનો આપણે સ્વીકાર કર્યો છે, તેમને આપણે ઓળખ્યા છે. સૌ જાણે છે કે એ આપણા છે. તેમના પ્રેમમાં ઊંચનીચનો ભેદ નથી, મૂર્ખ–વિદ્વાનનો ભેદ નથી, રંકરાયનો ભેદ નથી. તે તો કહે છે, સૌનું કલ્યાણ થાઓ, સૌનું મંગળ થાઓ. | પણ એક વસ્તુ સમજવી મુશ્કેલ નથી –પ્રેમ. જે મહાપુરુષ પ્રેમ દ્વારા પોતાનો પરિચય આપે છે તેને પ્રેમમાં, પ્રેમ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. કવિના મતે મહાત્મા ગાંધીનો હિંદના હૃદયમાં પ્રવેશ એ આશ્ચર્યઘટના છે; એવી ઘટના જે હંમેશાં બનતી નથી. ‘‘આપણી મધ્યે જેમણે અવતાર લીધો છે તેઓ અત્યંત મહાન છે, છતાં તેમનો આપણે સ્વીકાર કર્યો છે, તેમને આપણે ઓળખ્યા છે. સૌ જાણે છે કે એ આપણા છે. તેમના પ્રેમમાં ઊંચનીચનો ભેદ નથી, મૂર્ખ–વિદ્વાનનો ભેદ નથી, રંકરાયનો ભેદ નથી. તે તો કહે છે, સૌનું કલ્યાણ થાઓ, સૌનું મંગળ થાઓ.’’<ref>એજન</ref> | ||
પણ કેવળ મંગળવાણીથી મહાત્માએ પ્રજાને પોતાની અને પોતાને દેશના નથી કર્યા. મહાત્માની વાણીમાં વેદના છે. ‘‘જે કહે છે તે માત્ર મુખે નથી કહેતા, હૃદયની વેદના દ્વારા કહે છે. કેટલી પીડા, કેટલાં અપમાન, કેટલાં સંકટ તેમણે સહન કર્યાં છે ! | પણ કેવળ મંગળવાણીથી મહાત્માએ પ્રજાને પોતાની અને પોતાને દેશના નથી કર્યા. મહાત્માની વાણીમાં વેદના છે. ‘‘જે કહે છે તે માત્ર મુખે નથી કહેતા, હૃદયની વેદના દ્વારા કહે છે. કેટલી પીડા, કેટલાં અપમાન, કેટલાં સંકટ તેમણે સહન કર્યાં છે !’’<ref>એજન</ref> શત્રુઓ પણ તેમનાં ધૈર્ય, સહનશક્તિથી આશ્ચર્યચક્તિ થયા છે. અને કવિ માટે દેશનું સૌભાગ્ય એ છે કે આખું હિંદ તેમને ઓળખે છે; તેમને પૂજે છે, ભક્તિથી તેમને ‘મહાત્મા’નું નામ આપ્યું છે. | ||
‘‘ ‘મહાત્મા’ તો અનેક કહેવાય છે. પણ તેનો કાંઈ અર્થ નથી. પણ આ પુરુષને વિશે ‘મહાત્મા’ શબ્દ સાર્થ છે. જેનો આત્મા મહાન છે તે જ મહાત્મા છે. જેનું મન સંકુચિત છે, વિષયમાં પરોવાયેલું છે, ધન ઘરબારમાં જેનું મન લાગેલું છે તે દીનાત્મા છે, મહાત્મા તે જ કે જેણે સૌનાં સુખદુ:ખ પોતાનાં કરીને માન્યાં છે, સૌના કલ્યાણમાં જ જેણે પોતાનું કલ્યાણ માન્યું છે... આપણા શાસ્ત્રમાં ઈશ્વરને મહાત્મા કહે છે. | ‘‘ ‘મહાત્મા’ તો અનેક કહેવાય છે. પણ તેનો કાંઈ અર્થ નથી. પણ આ પુરુષને વિશે ‘મહાત્મા’ શબ્દ સાર્થ છે. જેનો આત્મા મહાન છે તે જ મહાત્મા છે. જેનું મન સંકુચિત છે, વિષયમાં પરોવાયેલું છે, ધન ઘરબારમાં જેનું મન લાગેલું છે તે દીનાત્મા છે, મહાત્મા તે જ કે જેણે સૌનાં સુખદુ:ખ પોતાનાં કરીને માન્યાં છે, સૌના કલ્યાણમાં જ જેણે પોતાનું કલ્યાણ માન્યું છે... આપણા શાસ્ત્રમાં ઈશ્વરને મહાત્મા કહે છે.’’<ref>એજન, PP. 125-125</ref> | ||
આપણી પ્રજાએ મહાત્માને ઓળખી કાઢ્યા, પણ કવિને ખેદ છે કે તેમના સત્યને પ્રજા નિરખી ન શકી, તેને ગ્રહણ ન કરી શકી. એટલે જ આપણે તેમને માર્યા. કવિ ઈસુને યાદ કરે છે. કર્મક યહુદીઓએ ઈસુને શત્રુ ગણી મારી નાંખ્યા. પણ મૃત્યુ શું કેવળ દેહનું જ છે ? ‘‘જે પ્રાણ ખર્ચીને કલ્યાણનો માર્ગ ખોલવા માટે અવતર્યા છે તેના માર્ગમાં બાધા નાખવી એટલે તેને મારી નાંખવા નહીં તો બીજું શું ? સૌથી કઠોરમાં કઠોર હત્યા એ જ કહેવાય. મહાત્માજી કેટલી અસહ્ય વેદના ભોગવીને આજે મૃત્યુવ્રત લઈ બેઠા છે ! એ વ્રતનો આપણે સ્વીકાર ન કરીએ તો એમને માર્યા નહીં કહેવાય ? આપણાં નાનાં મનમાં સંકોચ, ભીરુતા આજે લાજતાં નથી ? | આપણી પ્રજાએ મહાત્માને ઓળખી કાઢ્યા, પણ કવિને ખેદ છે કે તેમના સત્યને પ્રજા નિરખી ન શકી, તેને ગ્રહણ ન કરી શકી. એટલે જ આપણે તેમને માર્યા. કવિ ઈસુને યાદ કરે છે. કર્મક યહુદીઓએ ઈસુને શત્રુ ગણી મારી નાંખ્યા. પણ મૃત્યુ શું કેવળ દેહનું જ છે ? ‘‘જે પ્રાણ ખર્ચીને કલ્યાણનો માર્ગ ખોલવા માટે અવતર્યા છે તેના માર્ગમાં બાધા નાખવી એટલે તેને મારી નાંખવા નહીં તો બીજું શું ? સૌથી કઠોરમાં કઠોર હત્યા એ જ કહેવાય. મહાત્માજી કેટલી અસહ્ય વેદના ભોગવીને આજે મૃત્યુવ્રત લઈ બેઠા છે ! એ વ્રતનો આપણે સ્વીકાર ન કરીએ તો એમને માર્યા નહીં કહેવાય ? આપણાં નાનાં મનમાં સંકોચ, ભીરુતા આજે લાજતાં નથી ?’’<ref>એજન, P. 126</ref> | ||
મહાત્મા જ્યારે મૃત્યુને તૃણવત કરીને, કારાવાસની દીવાલોને નગણ્ય કરીને મહાવ્રત કરી રહ્યા હોય તે સમયે પ્રજાએ પોતાની ભીરુતા છોડવી રહી. જો આપણી પ્રજા ડરી તો કવિ કહે છે કે તેને માટે શરમાઈને ભૂમિમાં પેસવાનો મારગ પણ નથી રહેવાનો. તેમણે લીધેલું મૃત્યુવ્રત તો ઊંચનીચને એક કરવા કાજે હતું; તે ઘડીએ પ્રજાએ ‘‘ઘાંટો પાડીને એમને વીનવીએ કે તમે અમારામાંથી જશો માં, અમે તમારા વ્રતનો ભાર લઈએ છીએ. જો એટલું ન કરી શકીએ, જો આવા મોટા જીવનને વ્યર્થ થવા દઈએ તો તેનાં કરતાં ભયંકર સત્યાનાશ બીજું કયું હોઈ શકે ? | મહાત્મા જ્યારે મૃત્યુને તૃણવત કરીને, કારાવાસની દીવાલોને નગણ્ય કરીને મહાવ્રત કરી રહ્યા હોય તે સમયે પ્રજાએ પોતાની ભીરુતા છોડવી રહી. જો આપણી પ્રજા ડરી તો કવિ કહે છે કે તેને માટે શરમાઈને ભૂમિમાં પેસવાનો મારગ પણ નથી રહેવાનો. તેમણે લીધેલું મૃત્યુવ્રત તો ઊંચનીચને એક કરવા કાજે હતું; તે ઘડીએ પ્રજાએ ‘‘ઘાંટો પાડીને એમને વીનવીએ કે તમે અમારામાંથી જશો માં, અમે તમારા વ્રતનો ભાર લઈએ છીએ. જો એટલું ન કરી શકીએ, જો આવા મોટા જીવનને વ્યર્થ થવા દઈએ તો તેનાં કરતાં ભયંકર સત્યાનાશ બીજું કયું હોઈ શકે ?’’<ref>એજન</ref> કવિ દેશને યાદ કરાવે છે પ્રજાની ભીરુતા. ડરના માર્યા આપણે શત્રુ બહાર શોધીએ છીએ પણ મોટો શત્રુ તો આપણા હાડમાં પડેલો છે. મહાત્માના જીવનનું કાર્ય જ અભયદાન છે. શું દેશપ્રજા એને પાછું | ||
ઠેલશે ? ‘‘એ લંગોટધારી મહાત્મા આપણે ઘરેઘર ફરીને, બારણાં ઠોકીને સાવધાન કરવા આવ્યા છે કે આપણી વિપત્તિ ક્યાં રહેલી છે. મનુષ્ય જ્યારે મનુષ્યનું અપમાન કરે છે ત્યારે ભગવાન તેનાથી રૂઠીને બેસે છે. | ઠેલશે ? ‘‘એ લંગોટધારી મહાત્મા આપણે ઘરેઘર ફરીને, બારણાં ઠોકીને સાવધાન કરવા આવ્યા છે કે આપણી વિપત્તિ ક્યાં રહેલી છે. મનુષ્ય જ્યારે મનુષ્યનું અપમાન કરે છે ત્યારે ભગવાન તેનાથી રૂઠીને બેસે છે.’’<ref>એજન</ref> સેંકડો વર્ષથી આ અપમાનનું વિષ, અસ્પૃશ્યતાનું વિષ ભારતની નસેનસમાં વહે છે, એ પાપને લીધે પ્રજા દુર્બળ થઈ બાહ્ય શત્રુ સામે ટક્કર ઝીલવા કાબેલ નથી રહી. મહાત્માની વાણી આ પાપને દૂર કરવાનો સાદ દઈ રહી છે ત્યારે કવિ પ્રજાને કહે છે; ‘‘આજે એ તપસ્વીએ અનશન લીધું છે. દિન-પ્રતિદિન અન્ન વિના એમનો દેહ ગળતો જશે. તમે એને અન્ન નહીં ખવડાવો કે ? એમનો સંદેશ ઝીલવો એ જ એમનું અન્ન છે, એ અન્ન આપીને એમને આપણે જિવાડવા છે.’’<ref>એજન</ref> | ||
કવિ કહે છે કે દેશને કાજે જે એક વ્યક્તિ પ્રાયશ્ચિત્ત લઈને બેઠી છે તેમાં બધાંએ સાથે ભળવું કર્તવ્ય છે. મહાત્માજી જે સન્માન દલિત, પીડિતને આપવા માંગે છે તે સૌ દેશવાસીઓએ આપવું રહ્યું. કવિ કહે છે, ‘‘એમનો છેવટનો સંદેશ હું તમને સુણાવવા આવ્યો છું. | કવિ કહે છે કે દેશને કાજે જે એક વ્યક્તિ પ્રાયશ્ચિત્ત લઈને બેઠી છે તેમાં બધાંએ સાથે ભળવું કર્તવ્ય છે. મહાત્માજી જે સન્માન દલિત, પીડિતને આપવા માંગે છે તે સૌ દેશવાસીઓએ આપવું રહ્યું. કવિ કહે છે, ‘‘એમનો છેવટનો સંદેશ હું તમને સુણાવવા આવ્યો છું.’’<ref>એજન</ref> જો તેમણે દેશની ખાતર પ્રાણ આપવા પડશે તો હિંદીઓના પરિતાપની કોઈ સીમા નહીં રહે. આ સંદેશ ઝીલવાની એકમાત્ર ચાવી અભય છે –લોકભય, રાજભય, સમાજભય – તમામને ત્યજવા રહ્યાં. આ સત્યની વાણી અમોઘ છે, તેનાથી હિંદ ધન્ય થશે. કવિ જાણે મહાત્માને છેલ્લી અંજલિ આપતા હોય તેમ આદ્ર સ્વરે કહે છે; ‘‘જય થાઓ એ તપસ્વીનો જે આ ઘડીએ બેઠો છે, –મૃત્યુને સમીપે રાખીને, ભગવાનને અંતરમાં સ્થાપીને, સમસ્ત હૃદયના પ્રેમનો ઉજ્જ્વળ દીવો પ્રગટાવીને તમે એનો જયધ્વનિ પોકારો. તમારો કંઠસ્વર પહોંચાડો. એના આસનની પાસે. કહો એમને કે એમને પકડી રાખ્યા છે, તમારા સત્યનો સ્વીકાર કર્યો છે.’’<ref>એજન, PP. 126-127</ref> | ||
ગાંધીજીની ભાષા સામે કવિને પોતાની વાણી જોર વિનાની જણાય છે; કારણ કે ગાંધીજીની ભાષા મનુષ્યની અંતિમ ભાષા છે, તે કાને સાંભળવાની નથી, તે પ્રાણે સાંભળવાની છે. ઈસુના ગીરી પ્રવચનની યાદ આપે તે ભાષામાં તેમણે દેશને કહ્યું; ‘‘આપણું પરમ સૌભાગ્ય સમજવું જેને પારકા માન્યાં છે તેને પાછાં પોતાનાં કરી શકીએ તો. સૌનું મોટું દુર્ભાગ્ય જો આપણાં છે તે પારકા થઈ બેસે. જાણીબૂજીને જેને આપણે ગુમાવી બેઠા છીએ, જાણીબૂજીને તેને આજે પાછા સોડમાં બોલાવો; પાપનું પ્રક્ષાલન થાઓ. અમંગલ દૂર થાઓ. મનુષ્યને મનુષ્યનું ગૌરવ આપી આપણે પોતે મનુષ્યત્વનો અધિકાર મેળવીએ. | ગાંધીજીની ભાષા સામે કવિને પોતાની વાણી જોર વિનાની જણાય છે; કારણ કે ગાંધીજીની ભાષા મનુષ્યની અંતિમ ભાષા છે, તે કાને સાંભળવાની નથી, તે પ્રાણે સાંભળવાની છે. ઈસુના ગીરી પ્રવચનની યાદ આપે તે ભાષામાં તેમણે દેશને કહ્યું; ‘‘આપણું પરમ સૌભાગ્ય સમજવું જેને પારકા માન્યાં છે તેને પાછાં પોતાનાં કરી શકીએ તો. સૌનું મોટું દુર્ભાગ્ય જો આપણાં છે તે પારકા થઈ બેસે. જાણીબૂજીને જેને આપણે ગુમાવી બેઠા છીએ, જાણીબૂજીને તેને આજે પાછા સોડમાં બોલાવો; પાપનું પ્રક્ષાલન થાઓ. અમંગલ દૂર થાઓ. મનુષ્યને મનુષ્યનું ગૌરવ આપી આપણે પોતે મનુષ્યત્વનો અધિકાર મેળવીએ.’’<ref>એજન, P. 127</ref> | ||
કવિને આ બે મહાન અંજલિથી સંતોષ ન થયો. તેમણે 22 સપ્ટેમ્બરે દેશવાસીઓને અપીલ કરી કે પોતાના જીવન અને આસપાસથી અસ્પૃશ્યતા દરેક સ્વરૂપમાં નાબૂદ કરવા સૌ કટીબદ્ધ થાય. ‘‘આપણામાંથી જે કોઈ આ મહાન કટોકટીની ક્ષણે હિંદ પર આવેલી આફતને દૂર કરવામાં નિષ્ફળ નીવડશે તે આપણી અને દુનિયાની સૌથી શોકમય, કરુણ ઘટના માટે જવાબદાર ગણાશે. | કવિને આ બે મહાન અંજલિથી સંતોષ ન થયો. તેમણે 22 સપ્ટેમ્બરે દેશવાસીઓને અપીલ કરી કે પોતાના જીવન અને આસપાસથી અસ્પૃશ્યતા દરેક સ્વરૂપમાં નાબૂદ કરવા સૌ કટીબદ્ધ થાય. ‘‘આપણામાંથી જે કોઈ આ મહાન કટોકટીની ક્ષણે હિંદ પર આવેલી આફતને દૂર કરવામાં નિષ્ફળ નીવડશે તે આપણી અને દુનિયાની સૌથી શોકમય, કરુણ ઘટના માટે જવાબદાર ગણાશે.’’<ref>The English Writings of Rabindranath Tagore (સંપાદક) શિશિરકુમાર દાસ, Vol. 3, P. 328</ref> શાંતિનિકેતનમાં આનો અમલ થયો. ઉપવાસ દરમિયાન પરંપરાગત રીતે નિમ્ન અને અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિની વ્યક્તિઓનું સંસ્કૃતના પ્રકાંડ પંડિત વિદુશેખર શાસ્ત્રીએ હાર આપી સન્માન કર્યું અને હાર સ્વીકાર્યો; અને સહભોજનનું પણ આયોજન થયું.<ref>Selected Letters of Rabindranath Tagore, P. 417, પાદટીપ-1.</ref> | ||
કવિનું હૃદય ગાંધીજી પાસે હતું. શાંતિનિકેતનમાં બેચેન ગુરુદેવે મહાદેવ દેસાઈને સંદેશો મોકલાવ્યો કે જો ગાંધીજીની પરવાનગી હોય તો તેઓ યરવડા પહોંચવા ઉત્સુક છે. ગુરુદેવના સચિવ અમિયા ચક્રવર્તીનો તાર પહોંચ્યો નહીં હોય ત્યાં જ ગુરુદેવે જાતે મહાદેવભાઈને તાર કર્યો; ‘‘એક મહાન જીવનનો ભોગ આપી સત્યનો અંતે વિજય થશે, એ શ્રદ્ધા રાખવા હું મથી રહ્યો છું. પણ આપણા દેશને એની શું કિંમત ચૂકવવી પડશે એ વિચાર માત્રથી મારું હૃદય ચિરાઈ જાય છે. મારી તમામ શક્તિઓ વડે હું જાતને સમજાવવા મથું છું કે હિંદ આ સ્વાર્પણને, કટોકટીની આ ક્ષણે જીરવી શકશે. | કવિનું હૃદય ગાંધીજી પાસે હતું. શાંતિનિકેતનમાં બેચેન ગુરુદેવે મહાદેવ દેસાઈને સંદેશો મોકલાવ્યો કે જો ગાંધીજીની પરવાનગી હોય તો તેઓ યરવડા પહોંચવા ઉત્સુક છે. ગુરુદેવના સચિવ અમિયા ચક્રવર્તીનો તાર પહોંચ્યો નહીં હોય ત્યાં જ ગુરુદેવે જાતે મહાદેવભાઈને તાર કર્યો; ‘‘એક મહાન જીવનનો ભોગ આપી સત્યનો અંતે વિજય થશે, એ શ્રદ્ધા રાખવા હું મથી રહ્યો છું. પણ આપણા દેશને એની શું કિંમત ચૂકવવી પડશે એ વિચાર માત્રથી મારું હૃદય ચિરાઈ જાય છે. મારી તમામ શક્તિઓ વડે હું જાતને સમજાવવા મથું છું કે હિંદ આ સ્વાર્પણને, કટોકટીની આ ક્ષણે જીરવી શકશે.’’<ref>The English Writings of Rabindranath Tagore, Vol. 3, P. 329</ref> | ||
ગાંધીજીએ જાતે પ્રત્યુત્તર આપ્યો; કહ્યું કે તમારા સંદેશાથી નવું જોમ મળ્યું છે, પ્રાણનો સંચાર થયો છે અને તબિયત મુસાફરી જીરવી શકે તેમ હોય તો અવશ્ય આવો. | ગાંધીજીએ જાતે પ્રત્યુત્તર આપ્યો; કહ્યું કે તમારા સંદેશાથી નવું જોમ મળ્યું છે, પ્રાણનો સંચાર થયો છે અને તબિયત મુસાફરી જીરવી શકે તેમ હોય તો અવશ્ય આવો. | ||
પૂનાથી સતીષચંદ્ર દાસગુપ્તાનો પણ કવિને તાર ગયો કે પ્રકાશ અને તિમિર વચ્ચેની આ લડાઈમાં એમની હાજરી હશે તો તમામને પ્રેરણા મળશે અને ઘાવ પર મલમ પણ લાગશે. કવિ 24 સપ્ટેમ્બરના રોજ ‘બૉમ્બે મેલ’થી સુરેન્દ્રનાથ કર અને અમિયા ચક્રવર્તી સાથે પૂના જવા નીકળ્યા. તે દિવસે તેમણે અંગ્રેજ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડને અંગત પત્ર લખ્યો. આ પત્ર કવિના પૌત્ર નીતિન્દ્રનાથ ગાંગુલીના અવસાન અંગે દિલસોજી આપતા પ્રધાનમંત્રીના પત્રનો જવાબ હતો. આ પત્રને અંતે ‘તાજા કલમ’ ઉમેરી કવિએ લખ્યું; ‘‘આ તકનો લાભ લઈ મારે આપને કહેવું જોઈએ કે સામાન્ય રીતે હું રાજકીય બાબતોથી અળગો રહું છું છતાં આપણા બે દેશ વચ્ચેની વાટાઘાટોએ અંતે જે વળાંક લીધો છે તેથી મને અત્યંત ઉદાસી થઈ છે. હું સમગ્ર માનવતાનાં હિત ખાતર આપને અરજ કરું છું કે અમારો દેશ આપના દેશથી હજુ વધારે દૂર જાય અને આપણા સંબંધની સ્મૃતિ કાયમને માટે કડવી થાય તેવું આપ કશું ન કરશો. | પૂનાથી સતીષચંદ્ર દાસગુપ્તાનો પણ કવિને તાર ગયો કે પ્રકાશ અને તિમિર વચ્ચેની આ લડાઈમાં એમની હાજરી હશે તો તમામને પ્રેરણા મળશે અને ઘાવ પર મલમ પણ લાગશે. કવિ 24 સપ્ટેમ્બરના રોજ ‘બૉમ્બે મેલ’થી સુરેન્દ્રનાથ કર અને અમિયા ચક્રવર્તી સાથે પૂના જવા નીકળ્યા. તે દિવસે તેમણે અંગ્રેજ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડને અંગત પત્ર લખ્યો. આ પત્ર કવિના પૌત્ર નીતિન્દ્રનાથ ગાંગુલીના અવસાન અંગે દિલસોજી આપતા પ્રધાનમંત્રીના પત્રનો જવાબ હતો. આ પત્રને અંતે ‘તાજા કલમ’ ઉમેરી કવિએ લખ્યું; ‘‘આ તકનો લાભ લઈ મારે આપને કહેવું જોઈએ કે સામાન્ય રીતે હું રાજકીય બાબતોથી અળગો રહું છું છતાં આપણા બે દેશ વચ્ચેની વાટાઘાટોએ અંતે જે વળાંક લીધો છે તેથી મને અત્યંત ઉદાસી થઈ છે. હું સમગ્ર માનવતાનાં હિત ખાતર આપને અરજ કરું છું કે અમારો દેશ આપના દેશથી હજુ વધારે દૂર જાય અને આપણા સંબંધની સ્મૃતિ કાયમને માટે કડવી થાય તેવું આપ કશું ન કરશો.’’<ref>Selected Letters of Rabindranath Tagore P. 416</ref> | ||
મુસાફરી દરમિયાન દરેક નાનાં-મોટાં સ્ટેશન ઉપર કવિના સાથીઓ અખબાર ખરીદતા, મહાત્માના કથળી રહેલાં સ્વાસ્થ્યના સમાચારથી ભય, આશંકા અને અંદેશા સાથે તેમણે મુસાફરી પૂરી કરી. આશા અને આશંકા વચ્ચે ઝોલાં ખાતા કવિ 26 સપ્ટેમ્બરની સવારે કલ્યાણ પહોંચ્યા અને મોટરમાર્ગે પૂના લેડી ઠાકરસીના ‘’પર્ણકુટિ’’ બંગલે પહોંચ્યા. | મુસાફરી દરમિયાન દરેક નાનાં-મોટાં સ્ટેશન ઉપર કવિના સાથીઓ અખબાર ખરીદતા, મહાત્માના કથળી રહેલાં સ્વાસ્થ્યના સમાચારથી ભય, આશંકા અને અંદેશા સાથે તેમણે મુસાફરી પૂરી કરી. આશા અને આશંકા વચ્ચે ઝોલાં ખાતા કવિ 26 સપ્ટેમ્બરની સવારે કલ્યાણ પહોંચ્યા અને મોટરમાર્ગે પૂના લેડી ઠાકરસીના ‘’પર્ણકુટિ’’ બંગલે પહોંચ્યા. | ||
‘‘ઘરે પહોંચતાં જ આશંકાનું વાતાવરણ જણાયું, દરેક ચહેરા ઉપર પ્રશ્નાર્થ હતો. પૃચ્છા કરતાં જણાયું કે મહાત્માજીની હાલત અત્યંત નાજુક હતી. લંડનથી કોઈ જવાબ મળ્યો ન હતો. મેં પ્રધાનમંત્રીને તાકીદે તાર કર્યો. | ‘‘ઘરે પહોંચતાં જ આશંકાનું વાતાવરણ જણાયું, દરેક ચહેરા ઉપર પ્રશ્નાર્થ હતો. પૃચ્છા કરતાં જણાયું કે મહાત્માજીની હાલત અત્યંત નાજુક હતી. લંડનથી કોઈ જવાબ મળ્યો ન હતો. મેં પ્રધાનમંત્રીને તાકીદે તાર કર્યો.’’<ref>પૂનાથી પરત આવ્યા બાદ શાંતિનિકેતનના રહેવાસીઓ સમક્ષ કવિને પ્રવચન ‘With Mahatmaji in Poona’, The English Writings of Rabindranath Tagore. Vol. 3, P. 330</ref> | ||
તે દિવસે ગાંધીજીનો મૌનવાર હતો. તેમણે મૌન કવિની હાજરીમાં એક વાગે તોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કવિ આથી તુરત યરવડા જેલ જવા રવાના થયા. જેલના મંત્રીઓએ કવિ જેમાં મુસાફરી કરી રહ્યા હતા તે વાહન રોક્યું, કારણ તેમની પાસે જેલમાં પ્રવેશ કરવાનો પરવાનો ન હતો. પરવાનો મેળવવાની મથામણ ચાલતી હતી ત્યાં દેવદાસ ગાંધી કવિ અને સાથીઓ માટે પરવાનો લઈને હાજર થયા. કવિએ બાદમાં કહ્યું કે ગાંધીજીને લાગ્યું હતું કે જે વાહન દ્વારા કવિ મુસાફરી કરી રહ્યા હતા તેને જેલના દરવાજે રોકવામાં આવશે આથી તેમણે દેવદાસ ગાંધીને પરવાના સાથે મોકલ્યા હતા. | તે દિવસે ગાંધીજીનો મૌનવાર હતો. તેમણે મૌન કવિની હાજરીમાં એક વાગે તોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કવિ આથી તુરત યરવડા જેલ જવા રવાના થયા. જેલના મંત્રીઓએ કવિ જેમાં મુસાફરી કરી રહ્યા હતા તે વાહન રોક્યું, કારણ તેમની પાસે જેલમાં પ્રવેશ કરવાનો પરવાનો ન હતો. પરવાનો મેળવવાની મથામણ ચાલતી હતી ત્યાં દેવદાસ ગાંધી કવિ અને સાથીઓ માટે પરવાનો લઈને હાજર થયા. કવિએ બાદમાં કહ્યું કે ગાંધીજીને લાગ્યું હતું કે જે વાહન દ્વારા કવિ મુસાફરી કરી રહ્યા હતા તેને જેલના દરવાજે રોકવામાં આવશે આથી તેમણે દેવદાસ ગાંધીને પરવાના સાથે મોકલ્યા હતા. | ||
કવિ જેલનો દરવાજો પસાર કરી તુરંગમાં દાખલ થયા. તેમના માટે આ પહેલી ‘જેલયાત્રા’ હતી. જેલના ચોગાનમાં આંબાના વૃક્ષ નીચે પથારીમાં ગાંધીજી સૂતા હતા. ગુરુદેવ અને ગાંધીજી એકબીજાને ભેટ્યા, ઘણો વખત ભેટી રહ્યા. સરકારે પૂના કરાર માન્ય રાખ્યા છે તેવી અન-અધિકૃત માહિતી ચારે તરફ ફેલાઈ ગઈ હતી. સ્થાનિક સરકાર કે જેલ અધિકારીઓ પાસે કોઈ સમાચાર ન હતા. બધા ઊંચા શ્વાસે સરકાર તરફી સમાચારની પ્રતીક્ષા કરતા બેઠા. કવિએ જોયું કે ચોગાન મિત્રો અને પરિચિત ચહેરાઓથી ભરાઈ રહ્યું હતું. પ્રતીક્ષા કરતી વ્યક્તિઓમાં કસ્તૂરબા, મહાદેવભાઈ, સરદાર, રાજાજી, રાજેન્દ્રપ્રસાદ, સરોજિની નાયડુ અને કમલા નહેરુ પણ હતાં. પથારીમાં પડેલા કૃષ શરીરને જોતાં કવિને તેમાં આત્માની અદમ્ય શક્તિનાં દર્શન થયાં. | કવિ જેલનો દરવાજો પસાર કરી તુરંગમાં દાખલ થયા. તેમના માટે આ પહેલી ‘જેલયાત્રા’ હતી. જેલના ચોગાનમાં આંબાના વૃક્ષ નીચે પથારીમાં ગાંધીજી સૂતા હતા. ગુરુદેવ અને ગાંધીજી એકબીજાને ભેટ્યા, ઘણો વખત ભેટી રહ્યા. સરકારે પૂના કરાર માન્ય રાખ્યા છે તેવી અન-અધિકૃત માહિતી ચારે તરફ ફેલાઈ ગઈ હતી. સ્થાનિક સરકાર કે જેલ અધિકારીઓ પાસે કોઈ સમાચાર ન હતા. બધા ઊંચા શ્વાસે સરકાર તરફી સમાચારની પ્રતીક્ષા કરતા બેઠા. કવિએ જોયું કે ચોગાન મિત્રો અને પરિચિત ચહેરાઓથી ભરાઈ રહ્યું હતું. પ્રતીક્ષા કરતી વ્યક્તિઓમાં કસ્તૂરબા, મહાદેવભાઈ, સરદાર, રાજાજી, રાજેન્દ્રપ્રસાદ, સરોજિની નાયડુ અને કમલા નહેરુ પણ હતાં. પથારીમાં પડેલા કૃષ શરીરને જોતાં કવિને તેમાં આત્માની અદમ્ય શક્તિનાં દર્શન થયાં. | ||
‘‘મહાત્માજીનું પાતળું શરીર કૃષ જણાતું હતું, તેમનો અવાજ સાંભળી ન શકાય તેટલો ક્ષીણ હતો... આમ છતાં તેમની આંતરિક તાકાતમાં કોઈ કમી ન હતી, તેમની બૌદ્ધિક શક્તિ ચપળ હતી, તેમની તેજસ્વી ક્રાંતિ પહેલા જેવી ઉજ્જ્વળ હતી... આપણે જાણીએ છીએ તેમ ઉપવાસ દરમિયાન પણ ભિન્ન પક્ષો સાથેની વાટાઘાટોમાંથી તેઓ અળગા નહોતા રહ્યા. આમ છતાં માનસિક થાકનું એક પણ ચિહન ન હતું; એમના વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ પર કોઈ ઓછાયો ન હતો. શરીરની અત્યંત વિકટ પીડાને અતિક્રમીને તેમની આત્માની અદમ્ય શક્તિ પ્રકાશી રહી હતી અને અમે સૌ તેનાથી મુગ્ધ હતા. આ કૃષકાય વ્યક્તિમાં કેટલી તાકાત છે તેનો અંદાજો જો હું તેમની પાસે ન હોત તો મને ક્યારેય ન આવ્યો હોત. | ‘‘મહાત્માજીનું પાતળું શરીર કૃષ જણાતું હતું, તેમનો અવાજ સાંભળી ન શકાય તેટલો ક્ષીણ હતો... આમ છતાં તેમની આંતરિક તાકાતમાં કોઈ કમી ન હતી, તેમની બૌદ્ધિક શક્તિ ચપળ હતી, તેમની તેજસ્વી ક્રાંતિ પહેલા જેવી ઉજ્જ્વળ હતી... આપણે જાણીએ છીએ તેમ ઉપવાસ દરમિયાન પણ ભિન્ન પક્ષો સાથેની વાટાઘાટોમાંથી તેઓ અળગા નહોતા રહ્યા. આમ છતાં માનસિક થાકનું એક પણ ચિહન ન હતું; એમના વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ પર કોઈ ઓછાયો ન હતો. શરીરની અત્યંત વિકટ પીડાને અતિક્રમીને તેમની આત્માની અદમ્ય શક્તિ પ્રકાશી રહી હતી અને અમે સૌ તેનાથી મુગ્ધ હતા. આ કૃષકાય વ્યક્તિમાં કેટલી તાકાત છે તેનો અંદાજો જો હું તેમની પાસે ન હોત તો મને ક્યારેય ન આવ્યો હોત.’’<ref>એજન, P. 331</ref> | ||
કવિ દોઢ કે બે વાગ્યે આવ્યા હતા. ચાર વાગ્યા સુધી સરકાર તરફથી કોઈ જવાબ ન આવ્યો. ઘડીઓ અને મિનિટો કલાક જેવડી લાગતી હતી. કવિ આસપાસ ભેગા થયેલાં સફેદ ખાદીધારી મંડળ તરફ નજર ફેરવે છે. તેમની શિસ્ત, આત્મસંયમથી કવિ પ્રભાવિત થયા. જેલના સત્તાવાળાઓએ આપેલી છૂટનો કોઈ દૂરઉપયોગ કરતા જણાયા નહીં. આ એ જ લોકો હતા જેમના શિરે હિંદના સ્વરાજની જવાબદારી હતી. ‘‘આત્મસન્માન અને આત્મસંયમ તો એમનો જ. તરત જ જણાઈ આવે કે સત્યનિષ્ઠા દ્વારા હિંદને સ્વરાજ અપાવવાની જવાબદારી તેમના ઉપર છે, તેનાં તેઓ સાચા હકદાર છે. | કવિ દોઢ કે બે વાગ્યે આવ્યા હતા. ચાર વાગ્યા સુધી સરકાર તરફથી કોઈ જવાબ ન આવ્યો. ઘડીઓ અને મિનિટો કલાક જેવડી લાગતી હતી. કવિ આસપાસ ભેગા થયેલાં સફેદ ખાદીધારી મંડળ તરફ નજર ફેરવે છે. તેમની શિસ્ત, આત્મસંયમથી કવિ પ્રભાવિત થયા. જેલના સત્તાવાળાઓએ આપેલી છૂટનો કોઈ દૂરઉપયોગ કરતા જણાયા નહીં. આ એ જ લોકો હતા જેમના શિરે હિંદના સ્વરાજની જવાબદારી હતી. ‘‘આત્મસન્માન અને આત્મસંયમ તો એમનો જ. તરત જ જણાઈ આવે કે સત્યનિષ્ઠા દ્વારા હિંદને સ્વરાજ અપાવવાની જવાબદારી તેમના ઉપર છે, તેનાં તેઓ સાચા હકદાર છે.’’<ref>એજન, P. 332</ref> | ||
સવા ચાર વાગે સરકારનું નિવેદન આવ્યું. નિવેદન ગાંધીજીએ વાંચ્યું. વાંચ્યા પછી હૃદયનાથ કુંઝરું, રાજાજી, સરદાર, મહાદેવભાઈ અને કવિએ આ નિવેદન વાંચ્યું. પંડિત કુંઝરુંએ આની કલમોની સ્પષ્ટ છણાવટ કરી. કોઈ શંકાનું કારણ ન હતું. ગાંધીજીએ જેલ-અધિકારીઓની પાસે અસ્પૃશ્યતાનું કામ કરવા તેઓને જે છૂટ મળી હતી, તે ચાલુ રાખવા જણાવ્યું. અધિકારીઓએ સરકાર પાસેથી રજા મેળવી આપવાની આશા વ્યક્ત કરી. આ સાથે ગાંધીજીના તપની પૂર્ણાહુતિ થઈ. કમલા નહેરુએ લીંબુનો રસ બનાવ્યો અને ગાંધીજીને પારણાં કરાવવા માટે કસ્તૂરબાને આપ્યો. | સવા ચાર વાગે સરકારનું નિવેદન આવ્યું. નિવેદન ગાંધીજીએ વાંચ્યું. વાંચ્યા પછી હૃદયનાથ કુંઝરું, રાજાજી, સરદાર, મહાદેવભાઈ અને કવિએ આ નિવેદન વાંચ્યું. પંડિત કુંઝરુંએ આની કલમોની સ્પષ્ટ છણાવટ કરી. કોઈ શંકાનું કારણ ન હતું. ગાંધીજીએ જેલ-અધિકારીઓની પાસે અસ્પૃશ્યતાનું કામ કરવા તેઓને જે છૂટ મળી હતી, તે ચાલુ રાખવા જણાવ્યું. અધિકારીઓએ સરકાર પાસેથી રજા મેળવી આપવાની આશા વ્યક્ત કરી. આ સાથે ગાંધીજીના તપની પૂર્ણાહુતિ થઈ. કમલા નહેરુએ લીંબુનો રસ બનાવ્યો અને ગાંધીજીને પારણાં કરાવવા માટે કસ્તૂરબાને આપ્યો. | ||
‘‘બાપુએ કહ્યું; ‘મારે પરચૂરે શાસ્ત્રીની જરૂર છે.’ શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. બાપુની જમણી બાજુએ ખુરશી પર કવિ બેઠા, ડાબી બાજુએ પરચૂરે શાસ્ત્રી કામળી નાખી બેઠા. સામે આખું આશ્રમ મંડળ બેઠું. પાછળ જેલર, મેજર ભંડારી અને મહેતા બેઠા. | ‘‘બાપુએ કહ્યું; ‘મારે પરચૂરે શાસ્ત્રીની જરૂર છે.’ શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. બાપુની જમણી બાજુએ ખુરશી પર કવિ બેઠા, ડાબી બાજુએ પરચૂરે શાસ્ત્રી કામળી નાખી બેઠા. સામે આખું આશ્રમ મંડળ બેઠું. પાછળ જેલર, મેજર ભંડારી અને મહેતા બેઠા.’’<ref>મ. દે.ની ડાયરી, પુ. 2, PP. 86-87</ref> | ||
ગાંધીજીએ કવિને ગીતાંજલિમાંથી ‘‘જીવન જખન સુકાયે જાય’’ ગાવા વિનંતી કરી. કવિને ન તો કાવ્ય કે ન રાગ કંઠસ્થ હતાં. સદભાગ્યે કાવ્ય મહાદેવભાઈ પાસે લખેલું હતું. કવિએ નવા ઢાળમાં તે ગાયું. આજ પછી ગાંધીજીના તમામ ઉપવાસના અંતે આ ગીત ગાવાની પરંપરા શરૂ થઈ. પરચૂરે શાસ્ત્રીએ ઉપનિષદના મંત્રોનો પાઠ કર્યો; ‘વૈષ્ણવજન’ ગવાયું, સૌને ફળ વહેંચાયાં, જેલ મંડળે પણ તે લીધાં. સર્વત્ર આનંદ છવાયો. | ગાંધીજીએ કવિને ગીતાંજલિમાંથી ‘‘જીવન જખન સુકાયે જાય’’ ગાવા વિનંતી કરી. કવિને ન તો કાવ્ય કે ન રાગ કંઠસ્થ હતાં. સદભાગ્યે કાવ્ય મહાદેવભાઈ પાસે લખેલું હતું. કવિએ નવા ઢાળમાં તે ગાયું. આજ પછી ગાંધીજીના તમામ ઉપવાસના અંતે આ ગીત ગાવાની પરંપરા શરૂ થઈ. પરચૂરે શાસ્ત્રીએ ઉપનિષદના મંત્રોનો પાઠ કર્યો; ‘વૈષ્ણવજન’ ગવાયું, સૌને ફળ વહેંચાયાં, જેલ મંડળે પણ તે લીધાં. સર્વત્ર આનંદ છવાયો. | ||
26 સપ્ટેમ્બર, 1932ના છાપાજોગ નિવેદનમાં ગાંધીજીએ કહ્યું; ‘‘ઈશ્વરને નામે શરૂ કરેલ ઉપવાસનાં પારણાં એને જ નામે, અને ગુરુદેવ તથા તેમની સામે બેઠેલા રક્તપિત્તના દર્દી અને વિદ્વાન પંડિત શ્રી પરચૂરે શાસ્ત્રી, તેમજ મારી આસપાસ વીંટળાઈ વળેલાં અનેક પ્રિયજનોની હાજરીમાં મેં કર્યાં છે. પારણાં કરતાં પહેલાં કવિએ પોતાનું એક બંગાળી ભજન ગાયું, પછી પરચૂરે શાસ્ત્રી ઉપનિષદના મંત્રો બોલ્યા અને પછી મારું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ગવાયું.’’58 | 26 સપ્ટેમ્બર, 1932ના છાપાજોગ નિવેદનમાં ગાંધીજીએ કહ્યું; ‘‘ઈશ્વરને નામે શરૂ કરેલ ઉપવાસનાં પારણાં એને જ નામે, અને ગુરુદેવ તથા તેમની સામે બેઠેલા રક્તપિત્તના દર્દી અને વિદ્વાન પંડિત શ્રી પરચૂરે શાસ્ત્રી, તેમજ મારી આસપાસ વીંટળાઈ વળેલાં અનેક પ્રિયજનોની હાજરીમાં મેં કર્યાં છે. પારણાં કરતાં પહેલાં કવિએ પોતાનું એક બંગાળી ભજન ગાયું, પછી પરચૂરે શાસ્ત્રી ઉપનિષદના મંત્રો બોલ્યા અને પછી મારું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ગવાયું.’’58 |
edits