કવિની ચોકી/3: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 95: Line 95:
‘‘બાપુએ કહ્યું; ‘મારે પરચૂરે શાસ્ત્રીની જરૂર છે.’ શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. બાપુની જમણી બાજુએ ખુરશી પર કવિ બેઠા, ડાબી બાજુએ પરચૂરે શાસ્ત્રી કામળી નાખી બેઠા. સામે આખું આશ્રમ મંડળ બેઠું. પાછળ જેલર, મેજર ભંડારી અને મહેતા બેઠા.’’<ref>મ. દે.ની ડાયરી, પુ. 2, PP. 86-87</ref>
‘‘બાપુએ કહ્યું; ‘મારે પરચૂરે શાસ્ત્રીની જરૂર છે.’ શાસ્ત્રીને બોલાવવામાં આવ્યા. બાપુની જમણી બાજુએ ખુરશી પર કવિ બેઠા, ડાબી બાજુએ પરચૂરે શાસ્ત્રી કામળી નાખી બેઠા. સામે આખું આશ્રમ મંડળ બેઠું. પાછળ જેલર, મેજર ભંડારી અને મહેતા બેઠા.’’<ref>મ. દે.ની ડાયરી, પુ. 2, PP. 86-87</ref>
ગાંધીજીએ કવિને ગીતાંજલિમાંથી ‘‘જીવન જખન સુકાયે જાય’’ ગાવા વિનંતી કરી. કવિને ન તો કાવ્ય કે ન રાગ કંઠસ્થ હતાં. સદભાગ્યે કાવ્ય મહાદેવભાઈ પાસે લખેલું હતું. કવિએ નવા ઢાળમાં તે ગાયું. આજ પછી ગાંધીજીના તમામ ઉપવાસના અંતે આ ગીત ગાવાની પરંપરા શરૂ થઈ. પરચૂરે શાસ્ત્રીએ ઉપનિષદના મંત્રોનો પાઠ કર્યો; ‘વૈષ્ણવજન’ ગવાયું, સૌને ફળ વહેંચાયાં, જેલ મંડળે પણ તે લીધાં. સર્વત્ર આનંદ છવાયો.
ગાંધીજીએ કવિને ગીતાંજલિમાંથી ‘‘જીવન જખન સુકાયે જાય’’ ગાવા વિનંતી કરી. કવિને ન તો કાવ્ય કે ન રાગ કંઠસ્થ હતાં. સદભાગ્યે કાવ્ય મહાદેવભાઈ પાસે લખેલું હતું. કવિએ નવા ઢાળમાં તે ગાયું. આજ પછી ગાંધીજીના તમામ ઉપવાસના અંતે આ ગીત ગાવાની પરંપરા શરૂ થઈ. પરચૂરે શાસ્ત્રીએ ઉપનિષદના મંત્રોનો પાઠ કર્યો; ‘વૈષ્ણવજન’ ગવાયું, સૌને ફળ વહેંચાયાં, જેલ મંડળે પણ તે લીધાં. સર્વત્ર આનંદ છવાયો.
26 સપ્ટેમ્બર, 1932ના છાપાજોગ નિવેદનમાં ગાંધીજીએ કહ્યું; ‘‘ઈશ્વરને નામે શરૂ કરેલ ઉપવાસનાં પારણાં એને જ નામે, અને ગુરુદેવ તથા તેમની સામે બેઠેલા રક્તપિત્તના દર્દી અને વિદ્વાન પંડિત શ્રી પરચૂરે શાસ્ત્રી, તેમજ મારી આસપાસ વીંટળાઈ વળેલાં અનેક પ્રિયજનોની હાજરીમાં મેં કર્યાં છે. પારણાં કરતાં પહેલાં કવિએ પોતાનું એક બંગાળી ભજન ગાયું, પછી પરચૂરે શાસ્ત્રી ઉપનિષદના મંત્રો બોલ્યા અને પછી મારું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ગવાયું.’’58
26 સપ્ટેમ્બર, 1932ના છાપાજોગ નિવેદનમાં ગાંધીજીએ કહ્યું; ‘‘ઈશ્વરને નામે શરૂ કરેલ ઉપવાસનાં પારણાં એને જ નામે, અને ગુરુદેવ તથા તેમની સામે બેઠેલા રક્તપિત્તના દર્દી અને વિદ્વાન પંડિત શ્રી પરચૂરે શાસ્ત્રી, તેમજ મારી આસપાસ વીંટળાઈ વળેલાં અનેક પ્રિયજનોની હાજરીમાં મેં કર્યાં છે. પારણાં કરતાં પહેલાં કવિએ પોતાનું એક બંગાળી ભજન ગાયું, પછી પરચૂરે શાસ્ત્રી ઉપનિષદના મંત્રો બોલ્યા અને પછી મારું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ ગવાયું.’’<ref>અ. દે., ર્ફઙ્મ. 51, P. 141</ref>
ગાંધીજીએ આ નિવેદનમાં ચેતવણી પણ આપી કે અત્યારે છોડેલા ઉપવાસની શરતો મર્યાદિત સમયમાં પાર ન આવે તો તેઓ ફરી ઉપવાસ કરશે. ‘‘આ વસ્તુ જરાયે મચક આપ્યા વિના હાથ ન ધરવામાં આવે અને મર્યાદિત સમયમાં પાર પાડવામાં ન આવે તો, અત્યારે છોડેલા ઉપવાસ ફરી કરવાની મારી પ્રતિજ્ઞા તેમાં રહેલી છે. એ ચેતવણી સાથી સુધારકોને અને સામાન્યત: સઘળા સવર્ણ હિંદુઓને હું ન આપું તો વિશ્વાસભંગ કર્યાનો દોષિત હું ઠરું.’’59
ગાંધીજીએ આ નિવેદનમાં ચેતવણી પણ આપી કે અત્યારે છોડેલા ઉપવાસની શરતો મર્યાદિત સમયમાં પાર ન આવે તો તેઓ ફરી ઉપવાસ કરશે. ‘‘આ વસ્તુ જરાયે મચક આપ્યા વિના હાથ ન ધરવામાં આવે અને મર્યાદિત સમયમાં પાર પાડવામાં ન આવે તો, અત્યારે છોડેલા ઉપવાસ ફરી કરવાની મારી પ્રતિજ્ઞા તેમાં રહેલી છે. એ ચેતવણી સાથી સુધારકોને અને સામાન્યત: સઘળા સવર્ણ હિંદુઓને હું ન આપું તો વિશ્વાસભંગ કર્યાનો દોષિત હું ઠરું.’’<ref>એજન, P. 142</ref>
બીજે દિવસે રેંટિયા બારસ હતી. પૂનાના શિવજી મંદિરના પ્રાંગણમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું. કવિ ટાગોરને તેની અધ્યક્ષતા સ્વીકારવાનું કહેવાયું; પરંતુ તેમણે પંડિત માલવિયાજીનું નામ સૂચવ્યું. કવિએ હાજરી આપી, થોડા શબ્દો બોલ્યા, બાકીનું પ્રવચન પંડિત માલવિયાજીના પુત્ર શ્રીમન ગોવિંદ નારાયણે વાંચી સંભળાવ્યું. કવિએ કહ્યું; ‘‘આપણું સદભાગ્ય કે આવી વ્યક્તિ આપણી વચમાં છે, એથી પણ અનેરી વાત તો એ છે કે આપણે તેઓને ત્યજ્ય ન ગણ્યાં; કારણ કે આવું તો આપણે અનેક વાર મુક્તિ અને સત્યના મસિહા સાથે કરતા આવ્યા છીએ.’’60 તેમણે સભાને મહાત્મા શબ્દનો અર્થ સમજાવતા કહ્યું; ‘‘આપણે જાણીએ છીએ કે ઉપનિષદમાં સર્વ માનવના હૃદયમાં વસતા ઈશ્વરને મહાત્મા કહેવામાં આવે છે. આપણે જે વ્યક્તિનું અર્ચન કરવા એકઠા થયા છીએ તે ઈશ્વરના બંદાને મહાત્માનું પદ આપણે આપ્યું છે તે સર્વથા યોગ્ય છે, કારણ કે તેમનો નિવાસ વ્યક્તિગત ચેતનાના બંધિયારવાડામાં નહીં પણ હિંદમાં આજે જન્મેલા અને હવે પછી આવનારી પેઢીઓના હૃદયમાં છે.’’61
બીજે દિવસે રેંટિયા બારસ હતી. પૂનાના શિવજી મંદિરના પ્રાંગણમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું. કવિ ટાગોરને તેની અધ્યક્ષતા સ્વીકારવાનું કહેવાયું; પરંતુ તેમણે પંડિત માલવિયાજીનું નામ સૂચવ્યું. કવિએ હાજરી આપી, થોડા શબ્દો બોલ્યા, બાકીનું પ્રવચન પંડિત માલવિયાજીના પુત્ર શ્રીમન ગોવિંદ નારાયણે વાંચી સંભળાવ્યું. કવિએ કહ્યું; ‘‘આપણું સદભાગ્ય કે આવી વ્યક્તિ આપણી વચમાં છે, એથી પણ અનેરી વાત તો એ છે કે આપણે તેઓને ત્યજ્ય ન ગણ્યાં; કારણ કે આવું તો આપણે અનેક વાર મુક્તિ અને સત્યના મસિહા સાથે કરતા આવ્યા છીએ.’’<ref>The English Writings of Rabindranath Tagore. Vol. 3, P. 335</ref> તેમણે સભાને મહાત્મા શબ્દનો અર્થ સમજાવતા કહ્યું; ‘‘આપણે જાણીએ છીએ કે ઉપનિષદમાં સર્વ માનવના હૃદયમાં વસતા ઈશ્વરને મહાત્મા કહેવામાં આવે છે. આપણે જે વ્યક્તિનું અર્ચન કરવા એકઠા થયા છીએ તે ઈશ્વરના બંદાને મહાત્માનું પદ આપણે આપ્યું છે તે સર્વથા યોગ્ય છે, કારણ કે તેમનો નિવાસ વ્યક્તિગત ચેતનાના બંધિયારવાડામાં નહીં પણ હિંદમાં આજે જન્મેલા અને હવે પછી આવનારી પેઢીઓના હૃદયમાં છે.’’<ref>એજન.</ref>
28 સપ્ટેમ્બરના રોજ પણ કવિ અને ગાંધીજીની યરવડા જેલમાં મુલાકાત થઈ. મહાદેવભાઈએ નોંધ્યું; ‘‘કવિએ ખૂબ વાતો કરી –પોતાની યોજના વિશે.’’62 આ મુલાકાત પછી કવિ શાંતિનિકેતન જવા રવાના થયા. 30મીએ ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવની મુલાકાત આશીર્વાદરૂપ નીવડી. અમે પહેલાં કરતાં એકબીજાની વધારે નજીક આવ્યા છીએ. ઉપવાસના આરંભ વખતે જ તેમને લખેલો મારો કાગળ અને ઉપવાસને આશીર્વાદ આપતો તેમનો તાર સામસામા ભટકાયા, અને ત્યાર પછી શાસ્ત્રીનો બહુ પ્રેમભર્યો તાર આવ્યો.’’63 ગુરુદેવની હાજરી અને તેમનો ટેકો ગાંધીજી માટે મહત્વનો હતો. તેમણે મીરાબહેનને લખ્યું; ‘‘ગુરુદેવનું આગમન ભારે આશ્વાસનરૂપ થઈ પડ્યું હતું અને હજી પણ છે. તે સંપૂર્ણપણે મારા ટેકામાં રહ્યા છે.’’64 ઍન્ડ્રૂઝના પત્રોમાં ગાંધીજીએ વારંવાર ગુરુદેવની હાજરી અને ટેકાની વાત કરી. ‘‘આ બાબતમાં ગુરુદેવ ખૂબ જ ભળેલા છે એ જાણીને પણ તમે ટકી શક્યા હશો. ઉપવાસના પહેલા જ દિવસે તેમણે આપેલા ભાષણમાંથી એકનો તરજુમો કરી મહાદેવે મને વાંચી સંભળાવ્યો. ભારે ઉત્તેજક ચીજ હતી.’’65
28 સપ્ટેમ્બરના રોજ પણ કવિ અને ગાંધીજીની યરવડા જેલમાં મુલાકાત થઈ. મહાદેવભાઈએ નોંધ્યું; ‘‘કવિએ ખૂબ વાતો કરી –પોતાની યોજના વિશે.’’<ref>મ. દે.ની ડાયરી પુ.2, P. 87</ref> આ મુલાકાત પછી કવિ શાંતિનિકેતન જવા રવાના થયા. 30મીએ ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવની મુલાકાત આશીર્વાદરૂપ નીવડી. અમે પહેલાં કરતાં એકબીજાની વધારે નજીક આવ્યા છીએ. ઉપવાસના આરંભ વખતે જ તેમને લખેલો મારો કાગળ અને ઉપવાસને આશીર્વાદ આપતો તેમનો તાર સામસામા ભટકાયા, અને ત્યાર પછી શાસ્ત્રીનો બહુ પ્રેમભર્યો તાર આવ્યો.’’<ref>અ. દે., Vol. 51, PP. 152-153</ref> ગુરુદેવની હાજરી અને તેમનો ટેકો ગાંધીજી માટે મહત્વનો હતો. તેમણે મીરાબહેનને લખ્યું; ‘‘ગુરુદેવનું આગમન ભારે આશ્વાસનરૂપ થઈ પડ્યું હતું અને હજી પણ છે. તે સંપૂર્ણપણે મારા ટેકામાં રહ્યા છે.’’<ref>એજન, P. 147</ref> ઍન્ડ્રૂઝના પત્રોમાં ગાંધીજીએ વારંવાર ગુરુદેવની હાજરી અને ટેકાની વાત કરી. ‘‘આ બાબતમાં ગુરુદેવ ખૂબ જ ભળેલા છે એ જાણીને પણ તમે ટકી શક્યા હશો. ઉપવાસના પહેલા જ દિવસે તેમણે આપેલા ભાષણમાંથી એકનો તરજુમો કરી મહાદેવે મને વાંચી સંભળાવ્યો. ભારે ઉત્તેજક ચીજ હતી.’’<ref>એજન, P. 189</ref>
કવિએ શાંતિનિકેતન પહોંચતાંની સાથે 30 સપ્ટેમ્બર, 1932ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો :
કવિએ શાંતિનિકેતન પહોંચતાંની સાથે 30 સપ્ટેમ્બર, 1932ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો :
‘‘મહાત્માજી,
‘‘મહાત્માજી,
Line 104: Line 104:
આપ શારીરિક તાકાતનો સંચય કરી રહ્યા હશો અને આપની આસપાસ હર પળે શક્તિ અને આશાનો સંચાર કરી રહ્યા હશો તેમાં મને કોઈ શંકા નથી.
આપ શારીરિક તાકાતનો સંચય કરી રહ્યા હશો અને આપની આસપાસ હર પળે શક્તિ અને આશાનો સંચાર કરી રહ્યા હશો તેમાં મને કોઈ શંકા નથી.
સાદર પ્રેમ.
સાદર પ્રેમ.
આપનો રવીન્દ્રનાથ ટાગોર.’’66
આપનો રવીન્દ્રનાથ ટાગોર.’’<ref>The Mahatma and The Poet, P. 135</ref>
ગાંધીજીએ 9 ઑક્ટોબરના રોજ જવાબમાં લખ્યું; ‘‘તમારો સુંદર કાગળ મને મળ્યો. હું પ્રકાશને માટે નિત્ય પ્રાર્થના કરી રહ્યો છું. હિંદુ-મુસલમાનની એકતા એ પણ એક જીવનકાર્ય છે. અંતરાયો મારી આડે આવે છે પણ હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે ત્યારે એ બધા અંતરાયોને ભેદીને પાર જશે. દરમિયાન હું પ્રાર્થના કરી રહ્યો છું. જોકે ઉપવાસ કરતો નથી... ગઈ 20મી તારીખે ગ્રામવાસીઓ આગળ તમે જે સુંદર પ્રવચન કર્યું તેનો અનુવાદ મહાદેવને અમને કહી સંભળાવ્યો હતો.’’67
ગાંધીજીએ 9 ઑક્ટોબરના રોજ જવાબમાં લખ્યું; ‘‘તમારો સુંદર કાગળ મને મળ્યો. હું પ્રકાશને માટે નિત્ય પ્રાર્થના કરી રહ્યો છું. હિંદુ-મુસલમાનની એકતા એ પણ એક જીવનકાર્ય છે. અંતરાયો મારી આડે આવે છે પણ હું જાણું છું કે જ્યારે મને પ્રકાશ મળશે ત્યારે એ બધા અંતરાયોને ભેદીને પાર જશે. દરમિયાન હું પ્રાર્થના કરી રહ્યો છું. જોકે ઉપવાસ કરતો નથી... ગઈ 20મી તારીખે ગ્રામવાસીઓ આગળ તમે જે સુંદર પ્રવચન કર્યું તેનો અનુવાદ મહાદેવને અમને કહી સંભળાવ્યો હતો.’’<ref>અ. દે., Vol. 51, P. 214</ref>
ગાંધીજીને લાગ્યું કે ઉપવાસને કારણે તેમને ગુરુદેવના હૃદયમાં એક ખૂણો મળ્યો. ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવ હજી પ્રેમ વરસાવી રહ્યા છે. પેલા નાના ઉપવાસથી સ્વપ્નેય નહીં ધારેલા એવા ધનના ખજાના હું પામ્યો છું. તેમાં મોટામાં મોટો ખજાનો ગુરુદેવ છે. કોઈએ મને કહ્યું હોત કે ‘ગુરુદેવને પામવા ઉપવાસ કરો’ તો બીજો કશો પણ વિચાર કર્યા વગર મેં તેમ કર્યું હોત. તેમના હૃદયમાં એક ખૂણો મેળવવા હું ઝંખતો હતો. હું ઈશ્વરનો આભાર માનું છું, ઉપવાસ દ્વારા એ ખૂણો મેં પ્રાપ્ત કર્યો.’’68
ગાંધીજીને લાગ્યું કે ઉપવાસને કારણે તેમને ગુરુદેવના હૃદયમાં એક ખૂણો મળ્યો. ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવ હજી પ્રેમ વરસાવી રહ્યા છે. પેલા નાના ઉપવાસથી સ્વપ્નેય નહીં ધારેલા એવા ધનના ખજાના હું પામ્યો છું. તેમાં મોટામાં મોટો ખજાનો ગુરુદેવ છે. કોઈએ મને કહ્યું હોત કે ‘ગુરુદેવને પામવા ઉપવાસ કરો’ તો બીજો કશો પણ વિચાર કર્યા વગર મેં તેમ કર્યું હોત. તેમના હૃદયમાં એક ખૂણો મેળવવા હું ઝંખતો હતો. હું ઈશ્વરનો આભાર માનું છું, ઉપવાસ દ્વારા એ ખૂણો મેં પ્રાપ્ત કર્યો.’’<ref>એજન, PP. 337-338</ref>
4 નવેમ્બરના રોજ ગાંધીજીએ ‘અસ્પૃશ્યતા વિશે નિવેદન’ બહાર પાડ્યું. તેમાં ઉપવાસનો અર્થ, પોતાની પ્રતિજ્ઞા અને નવા ઉપવાસની શક્યતા વિશે ચર્ચા કરી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ઉપવાસ તોડ્યા તે ‘‘યજ્ઞની પૂર્ણાહુતિ નહોતી, પણ તેનો આરંભ હતો.’’69 તેઓએ કહ્યું કે સરકારની હવે આ પ્રશ્નમાં કોઈ ભૂમિકા રહી નથી.
4 નવેમ્બરના રોજ ગાંધીજીએ ‘અસ્પૃશ્યતા વિશે નિવેદન’ બહાર પાડ્યું. તેમાં ઉપવાસનો અર્થ, પોતાની પ્રતિજ્ઞા અને નવા ઉપવાસની શક્યતા વિશે ચર્ચા કરી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ઉપવાસ તોડ્યા તે ‘‘યજ્ઞની પૂર્ણાહુતિ નહોતી, પણ તેનો આરંભ હતો.’’<ref>એજન, P. 334</ref> તેઓએ કહ્યું કે સરકારની હવે આ પ્રશ્નમાં કોઈ ભૂમિકા રહી નથી.
ડૉ. આંબેડકર, રાવબહાદુર રાજા અને દલિત આગેવાનોને વિનંતી કરી કે કરારની શરતોનું પાલન ન થાય તો ‘‘તમે મારી જિંદગીની ખોળાધરી માનજો.’’70 તેમણે નવા ઉપવાસની શક્યતા વિશે કહ્યું; ‘‘હવે જો ઉપવાસ કરવા પડશે તો તે આ સુધારાના વિરોધીઓને દબાવવા માટે નહીં હોય, પણ મારા સાથી બનેલાઓને અથવા અસ્પૃશ્યતાનિવારણની પ્રતિજ્ઞા લેનારાઓને સતેજ કરી કર્તવ્યપરાયણ કરવા માટે હશે.’’71
ડૉ. આંબેડકર, રાવબહાદુર રાજા અને દલિત આગેવાનોને વિનંતી કરી કે કરારની શરતોનું પાલન ન થાય તો ‘‘તમે મારી જિંદગીની ખોળાધરી માનજો.’’<ref>એજન</ref> તેમણે નવા ઉપવાસની શક્યતા વિશે કહ્યું; ‘‘હવે જો ઉપવાસ કરવા પડશે તો તે આ સુધારાના વિરોધીઓને દબાવવા માટે નહીં હોય, પણ મારા સાથી બનેલાઓને અથવા અસ્પૃશ્યતાનિવારણની પ્રતિજ્ઞા લેનારાઓને સતેજ કરી કર્તવ્યપરાયણ કરવા માટે હશે.’’71
તેમણે કેરળમાં ગુરુવાયુરનું મંદિર દલિતો માટે ખોલવાના કેલપ્પનના અનશનના સમર્થનમાં પોતે પણ ઉપવાસ કરશે એવી તાકીદ કરી હતી. ગાંધીજીએ 10 નવેમ્બર, 1932ના રોજ કવિ પાસેથી નવા ઉપવાસ માટે આશીર્વાદ માંગ્યા. ‘‘મારા આ વિશેષ પ્રયાસને આશીર્વાદ આપી શકો તો મારે જોઈએ છે. આ પ્રયાસ, જો શક્ય હોય તો, પહેલાંના કરતાં પણ વધારે પવિત્ર છે એમ તમને લાગે છે કે કેમ તે હું જાણતો નથી... તમને એ સ્મરણ હશે જ કે છેલ્લો ઉપવાસ મેં શક્ય તેટલી સ્પષ્ટ ચેતવણી આપીને જ તોડ્યો છે કે કહેવાતા સવર્ણ હિંદુઓ તરફથી કાંઈ પણ વચનભંગ થશે તો મારે ફરી ઉપવાસ આદરવા પડશે... મને લાગે છે એવું તમને પણ લાગતું હોય તો તમારો પૂરા હૃદયનો સહકાર હું ઇચ્છું છું.’’72
તેમણે કેરળમાં ગુરુવાયુરનું મંદિર દલિતો માટે ખોલવાના કેલપ્પનના અનશનના સમર્થનમાં પોતે પણ ઉપવાસ કરશે એવી તાકીદ કરી હતી. ગાંધીજીએ 10 નવેમ્બર, 1932ના રોજ કવિ પાસેથી નવા ઉપવાસ માટે આશીર્વાદ માંગ્યા. ‘‘મારા આ વિશેષ પ્રયાસને આશીર્વાદ આપી શકો તો મારે જોઈએ છે. આ પ્રયાસ, જો શક્ય હોય તો, પહેલાંના કરતાં પણ વધારે પવિત્ર છે એમ તમને લાગે છે કે કેમ તે હું જાણતો નથી... તમને એ સ્મરણ હશે જ કે છેલ્લો ઉપવાસ મેં શક્ય તેટલી સ્પષ્ટ ચેતવણી આપીને જ તોડ્યો છે કે કહેવાતા સવર્ણ હિંદુઓ તરફથી કાંઈ પણ વચનભંગ થશે તો મારે ફરી ઉપવાસ આદરવા પડશે... મને લાગે છે એવું તમને પણ લાગતું હોય તો તમારો પૂરા હૃદયનો સહકાર હું ઇચ્છું છું.’’72
15 નવેમ્બર, 1932ના રોજ લખેલા પત્રમાં કવિએ પોતાની શંકા વ્યક્ત કરી. તેમણે લખ્યું; ‘‘આપે કેલપ્પનને આપેલા વચનની પવિત્રતા હું સમજું છું અને તમારા સત્યબોધને અનુસરી કરેલા કોઈ પણ કાર્યની ટીકા કરવાનો કોઈ ત્રાહિતને અધિકાર ન હોય. પણ મને ભય છે કે આપના તાજેતરના ઉપવાસની અમારી ચેતના ઉપરની અદભુત અસર હજુ વર્તાઈ રહી છે તે સમયે તેનું પુનરાવર્તન અમારા માટે માનસિક રીતે જીરવવું અને તેનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કરી માનવતાના ઉત્થાન માટે તેનો ઉપયોગ કરવો કપરું બનશે.’’73
15 નવેમ્બર, 1932ના રોજ લખેલા પત્રમાં કવિએ પોતાની શંકા વ્યક્ત કરી. તેમણે લખ્યું; ‘‘આપે કેલપ્પનને આપેલા વચનની પવિત્રતા હું સમજું છું અને તમારા સત્યબોધને અનુસરી કરેલા કોઈ પણ કાર્યની ટીકા કરવાનો કોઈ ત્રાહિતને અધિકાર ન હોય. પણ મને ભય છે કે આપના તાજેતરના ઉપવાસની અમારી ચેતના ઉપરની અદભુત અસર હજુ વર્તાઈ રહી છે તે સમયે તેનું પુનરાવર્તન અમારા માટે માનસિક રીતે જીરવવું અને તેનું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કરી માનવતાના ઉત્થાન માટે તેનો ઉપયોગ કરવો કપરું બનશે.’’73
18,450

edits

Navigation menu