18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
<center>*</center> | <center>*</center> | ||
રચનાની સમગ્ર ભાષાને આવી સર્જકતાનો લાભ ફૂટેલો છે, ને પરિણામે કથા ચીલાચાલુ વસ્તુમાંથી એક રચના-સુન્દર કલાકૃતિ બની રહે છે. પૂર્ણભાવે હાસ્યરસની જ નવલકથા, હજી આપણે ત્યાં અધકચરારૂપે જ લખાઈ છે. પણ જ્યારે લખાશે ત્યારે આ રચનાનું ભારઝલ્લ કાઠું જે તે લેખક માટે માર્ગદર્શક બનશે એમાં શંકા નથી. ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ એટલા માટે પૂર્ણરૂપની હાસ્યરસની નવલકથા નથી, કે એમાં અજયની મૃત્યુ-સભાનતા અને એના આધુનિક વિચારજગતને objectify કરવાનો લેખકનો મૂળ ઈરાદો સફળ થયો છે, સાકાર થયો છે; ‘નાટક’નું જૂઠ પચાવીને, ‘સંસ્કાર’ ધોઈને, હસમુખલાલ પ્લીન્થ સુધી પહોંચ્યા છે, ને એઓશ્રી અજયનું ‘પાત્ર’ તો હતા જ, જ્યોતિષે એમનામાં નવવિચારને દાખલ કર્યાનો, મૂર્ત કર્યાનો સંતોષ લીધો છે. આધુનિક યુગચેતનાનું વિશ્વ અજય જેવા વ્યક્તિવાદી બૌદ્ધિકોની વિમાસણ બને, રુગ્ણતા બને, કે એ યાતનાઓની શબ્દકૃતિઓ રચાય, એવી સર્જકતાના પહેલા વર્તુળમાંથી નીચે ઊતરી જ્યોતિષે સર્જકતાની cellમાંના નાયક અજયનો છૂટકારો કર્યો ને વિસ્ફોટની અસરો એક typeમાં તપાસી અને એ રીતે બીજા વર્તુળને charge કર્યું તે એમનું પ્રદાન’ છે, એમણે સર્જક રહીને કરેલી ‘સેવા’ છે. | રચનાની સમગ્ર ભાષાને આવી સર્જકતાનો લાભ ફૂટેલો છે, ને પરિણામે કથા ચીલાચાલુ વસ્તુમાંથી એક રચના-સુન્દર કલાકૃતિ બની રહે છે. પૂર્ણભાવે હાસ્યરસની જ નવલકથા, હજી આપણે ત્યાં અધકચરારૂપે જ લખાઈ છે. પણ જ્યારે લખાશે ત્યારે આ રચનાનું ભારઝલ્લ કાઠું જે તે લેખક માટે માર્ગદર્શક બનશે એમાં શંકા નથી. ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ એટલા માટે પૂર્ણરૂપની હાસ્યરસની નવલકથા નથી, કે એમાં અજયની મૃત્યુ-સભાનતા અને એના આધુનિક વિચારજગતને objectify કરવાનો લેખકનો મૂળ ઈરાદો સફળ થયો છે, સાકાર થયો છે; ‘નાટક’નું જૂઠ પચાવીને, ‘સંસ્કાર’ ધોઈને, હસમુખલાલ પ્લીન્થ સુધી પહોંચ્યા છે, ને એઓશ્રી અજયનું ‘પાત્ર’ તો હતા જ, જ્યોતિષે એમનામાં નવવિચારને દાખલ કર્યાનો, મૂર્ત કર્યાનો સંતોષ લીધો છે. આધુનિક યુગચેતનાનું વિશ્વ અજય જેવા વ્યક્તિવાદી બૌદ્ધિકોની વિમાસણ બને, રુગ્ણતા બને, કે એ યાતનાઓની શબ્દકૃતિઓ રચાય, એવી સર્જકતાના પહેલા વર્તુળમાંથી નીચે ઊતરી જ્યોતિષે સર્જકતાની cellમાંના નાયક અજયનો છૂટકારો કર્યો ને વિસ્ફોટની અસરો એક typeમાં તપાસી અને એ રીતે બીજા વર્તુળને charge કર્યું તે એમનું પ્રદાન’ છે, એમણે સર્જક રહીને કરેલી ‘સેવા’ છે. | ||
<center>***</center> | |||
{{reflist}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits