26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
શોભે કેવો, પુરુષ જાણે કેડયેથી પાતળિયો! | શોભે કેવો, પુરુષ જાણે કેડયેથી પાતળિયો! | ||
આ તડકો જો વાદળિયો… | આ તડકો જો વાદળિયો… | ||
અહીં પડી આ ધીંગી ધરતી, ત્યાં ઘૂઘવે છે દરિયો, | અહીં પડી આ ધીંગી ધરતી, ત્યાં ઘૂઘવે છે દરિયો, | ||
કાજળકાળા કચરા-ઢગ શો, છાંયો છે પાથરિયો, | કાજળકાળા કચરા-ઢગ શો, છાંયો છે પાથરિયો, | ||
શત શત કિરણે વાળે સોનલ સાવરણાની સળીઓ. | શત શત કિરણે વાળે સોનલ સાવરણાની સળીઓ. | ||
આ તડકો જો વાદળિયો… | આ તડકો જો વાદળિયો… | ||
મેલાં થઈને સાવ મસોતાં વાદળ નભને લૂછે, | મેલાં થઈને સાવ મસોતાં વાદળ નભને લૂછે, | ||
સાફ થયું કે? ડોકું કાઢી સૂરજ સહુને પૂછે; | સાફ થયું કે? ડોકું કાઢી સૂરજ સહુને પૂછે; | ||
થાકી ત્યારે હાશ કરીને ધરતી-હૈયે ઢળિયો. | થાકી ત્યારે હાશ કરીને ધરતી-હૈયે ઢળિયો. | ||
આ તડકો જો વાદળિયો… | આ તડકો જો વાદળિયો… | ||
વિશ્વાત્માના વદન ઉપર કોઈ વિષાદ આવી વસિયો, | વિશ્વાત્માના વદન ઉપર કોઈ વિષાદ આવી વસિયો, | ||
એમાં જાણે હોય અચાનક હૈયું ખોલી હસિયો; | એમાં જાણે હોય અચાનક હૈયું ખોલી હસિયો; |
edits