18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 88: | Line 88: | ||
<br> | <br> | ||
<br> | <br> | ||
<center>ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના</center> | <center>'''ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના'''</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે ઉંમરે શરીરની અશક્તિ અને ધ્યાનશક્તિના સ્વાભાવિક શૈથિલ્યને કારણે સાધારણ સુપરિચિત વિષયની આલોચનામાં પણ સ્ખલન થાય છે તે ઉંમરે જ અલ્પપરિચિત વિષયની રચનામાં હસ્તક્ષેપ કર્યો હતો. તેનું એક માત્ર કારણ સહેલી ભાષામાં વિજ્ઞાનની સમજૂતીનું એક બીજું તૈયાર કરી આપવાની મારા મનમાં ઇચ્છા હતી. મને આશા હતી કે વિષયવસ્તુની ત્રુટિઓ તદ્વિદોની મદદથી સુધરી જશે. થોડા દિવસ રાહ જોયા પછી મારી તે આશા પૂર્ણ થઈ છે. કૃષ્ણનગર કૉલેજના અધ્યાપક શ્રીયુત વિભૂતિભૂષણ સેને અને મુંબઈથી શ્રીયુત ઈન્દ્રમોહન સોમે ખાસ મહેનત લઈને ભૂલ બતાવવાથી તે બધી સુધારવાની તક મળી. તેમણે વગરમાગ્યે એ ઉપકાર કર્યો તે માટે હું તેમને અત્યંત કૃતજ્ઞ છું. સાથે સાથે આગલી આવૃત્તિઓના વાચકોની હું ક્ષમા યાચું છું. | જે ઉંમરે શરીરની અશક્તિ અને ધ્યાનશક્તિના સ્વાભાવિક શૈથિલ્યને કારણે સાધારણ સુપરિચિત વિષયની આલોચનામાં પણ સ્ખલન થાય છે તે ઉંમરે જ અલ્પપરિચિત વિષયની રચનામાં હસ્તક્ષેપ કર્યો હતો. તેનું એક માત્ર કારણ સહેલી ભાષામાં વિજ્ઞાનની સમજૂતીનું એક બીજું તૈયાર કરી આપવાની મારા મનમાં ઇચ્છા હતી. મને આશા હતી કે વિષયવસ્તુની ત્રુટિઓ તદ્વિદોની મદદથી સુધરી જશે. થોડા દિવસ રાહ જોયા પછી મારી તે આશા પૂર્ણ થઈ છે. કૃષ્ણનગર કૉલેજના અધ્યાપક શ્રીયુત વિભૂતિભૂષણ સેને અને મુંબઈથી શ્રીયુત ઈન્દ્રમોહન સોમે ખાસ મહેનત લઈને ભૂલ બતાવવાથી તે બધી સુધારવાની તક મળી. તેમણે વગરમાગ્યે એ ઉપકાર કર્યો તે માટે હું તેમને અત્યંત કૃતજ્ઞ છું. સાથે સાથે આગલી આવૃત્તિઓના વાચકોની હું ક્ષમા યાચું છું. |
edits