Line 1: |
Line 1: |
| {{SetTitle}}
| | <poem> |
| {{Heading|3|}}
| | પહોંચવાનું ગેબી અણસારા સુધી, |
| | આવવું સહેલું નથી મારા સુધી. |

| <poem>
| | શોધવો છે એ તો નક્કી વાત છે, |
| દોસ્ત ! ઓછા, તોય ખાસંખાસ છે,
| | હાથ લંબાવીશ અંધારાં સુધી. |
| ખૂબ ખુશબોદાર મારા શ્વાસ છે.

| અંત વેળાની આ એકલતા સઘન,
| | મોરની બોલાશ ક્યાં પહોંચી ગઈ? |
| તું કહે છે કે ઘણાં ચોપાસ છે.
| | વીજળીના એક ઝબકારા સુધી? |

| ખોટકાવી નાંખજો ઘડિયાળ સૌ,
| | તુચ્છ છે, કેવળ તણખલું છે સમજ, |
| રોજની ટકટક, સમયનો ત્રાસ છે.
| | તું ધસી ક્યાં જાય અંગારા સુધી? |

| સ્પર્શતામાં લોહીના ટશિયા ફૂટે,
| | આંખ સામે કૈંક રસ્તાઓ હતા, |
| આ હથેળીમાં ઊગેલું ઘાસ છે.
| | એક રસ્તો જાય છે તારા સુધી. |

| મોકળું મન રાખ, માડી સરસતી!
| | {{Right|૧૦-૮-૨૦૦૭}}

| આ ચિનુ મોદી તમારો દાસ છે.

| {{Right|૨૨-૧૦-૨૦૦૭}} | |
| </poem> | | </poem> |

| {{SetTitle}}

| {{Heading|4| }}

| <poem> | | <poem> |
| શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું?
| | જોઈએ, વહેલી પરોઢે એક તારો જોઈશે, |
| તેજ ઓળંગતું એક પંખી હતું.
| | દૂરનો તો દૂરનો તારો સહારો જોઈશે. |

| છેક ઊંડે હતો ક્યાંય કુક્કુટ ધ્વનિ,

| તેજ ખંખેરતું એક પંખી હતું.

| ક્યાં ગયું ? ક્યાં ગયું ? ક્યાં ગયું એ પછી ?

| તેજ ફંફોસતું એક પંખી હતું.

| સૌ દિશ મૂઢ છે, વાયુ નભ જળ, ધરા,

| તેજ ફંગોળતું એક પંખી હતું.

| સાચવ્યું કેમ સચવાય એ પિંજરે?

| તેજ તગતગ થતું એક પંખી હતું.

| {{Right|૫-૩-૨૦૦૭}}

| </poem>

| {{SetTitle}}
| | સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ, |
| {{Heading|5|}}
| | વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. |

| <poem>
| | સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી, |
| એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ, | | છો થવાનું થાય; પણ અશ્રુ વધારો જોઈશે. |
| જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

| ઢીંક મારીને મને આગળ નીકળતો હોય છે,
| | ચાલવા ને ચાલવામાં માર્ગ લંબાતો ગયો, |
| એ છિંકોટા મારતો ઉદ્રેક હોવો જોઈએ.
| | આર્તસ્વરમાં હુંય કહેતો કે ઉતારો જોઈશે. |

| ભાર પીંછાનો વધ્યો જો હોય તો ખંખેરને,
| | સાંજ ટાણે હાટડી જો ખોલશો ‘ઈર્શાદ’ તો, |
| આપણી મિલકતમાં ટહુકો એક હોવો જોઈએ.
| | આપ પાસે સ્વપ્નના વિધવિધ પ્રકારો જોઈશે. |

| માત્ર મારી સારપોથી કૈં જ વળવાનું નથી,
| | {{Right|૧૪-૯-૨૦૦૭}}

| દોસ્ત ! તારો પણ ઈરાદો નેક હોવો જોઈએ.

| {{Right|૨૬-૧૦-૨૦૦૭}} | |
| </poem> | | </poem> |

| {{SetTitle}}

| {{Heading|6|}}

| <poem> | | <poem> |
| માંડ થયું છે મન મળવાનું,
| | હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું, |
| આ ટાણું એમ જ ટળવાનું?
| | એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે. |

| આંખ મીંચી દો પરથમ પહેલાં,
| | જેને કહો છો મિથ્યા એ તો જગત છે મિત્રો, |
| સ્વપ્ન પછી આંખે પળવાનું.
| | કેવી રીતે કહું કે નશ્વર બની ગયું છે? |

| રોજ કુહાડા થડ પર પડતા,
| | આંસુનો મારો વાગ્યો અમને રહીરહીને, |
| બોલ, હવે ક્યારે ઢળવાનું?
| | પાણી હતું તે આજે પથ્થર બની ગયું છે. |

| કેમ મને મૂંઝવવા ઈચ્છે?
| | વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ, |
| દરિયામાં ક્યાં દૂધ ભળવાનું?
| | તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે. |

| બે આંખે ‘ઈર્શાદે’ છે આંસુ,
| | ‘ઈર્શાદ’ કેમ લાંબું જીવી જશે ખબર છે? |
| ઊને-પાણીએ ઘર બળવાનું?
| | તારું સ્મરણ પધારી બખ્તર બની ગયું છે. |
| | {{Right|૨૩-૫-૨૦૦૯}}

| </poem> | | </poem> |

| {{Right|૧૭-૮-૨૦૦૭}}

| {{SetTitle}}

| {{Heading|7|}}

| <poem> | | <poem> |
| આમ તો બરદાસ્તની પણ બહાર છે,
| | એવી કેવી વાત છે, |
| જી, હૃદય પર એવા એવા ભાર છે.
| | કે મિશ્ર પ્રત્યાઘાત છે? |

| સત્ય છે પણ તું તરત બોલી ન દે,

| એ સમજદારીની તીણી ધાર છે.

| ખાસ ટાણે માંડ આવે આંસુઓ,

| ઓરમાયો, મેઘનો, વહેવાર છે.

| વૃક્ષ એ આખુંય ક્યારે વન નથી,

| પાંદડાનો એ ફક્ત વિસ્તાર છે.

| આપનો ‘ઈર્શાદ’, ખાસ્સો છે ઋણી,

| આ બધા ઘા કેવા નકશીદાર છે.

| </poem>

| {{Right|૧૩-૮-૨૦૦૭}}
| | છે પ્રબળ જિજીવિષા, |
| | મોત પણ ઉદ્દાત્ત છે. |

| {{SetTitle}}
| | જીવ માટે દેહ એ, |
| {{Heading|8|}}
| | પારકી પંચાત છે. |

| <poem>
| | હાથ ઊંચા કર નહીં, |
| ખૂબ ઊડયા, તો બળીને ખાક છે,
| | આભ બહુ કમજાત છે. |
| વ્યોમમાં એવી તો કોની ધાક છે?

| જાગીને જોશો પછીથી લાગશે,
| | હંસનાં વાહન મળ્યાં, |
| ઊંઘમાં ચાલ્યાનો કેવો થાક છે.
| | (ને) કાગડાની નાત છે. |

| ચંદ્રની દાનત ન ચોખ્ખી લાગતી,
| | જે નજરની બહાર છે, |
| આપનો પણ ક્યાં ઈરાદો પાક છે?
| | એય ક્યાં બાકાત છે. |

| રંગ, કોમળતા, સુગંધી, તાજગી,
| | જે નથી ‘ઈર્શાદ’ તે, |
| પુષ્પને ક્યાં કૈં કશાનો છાક છે.
| | ચોતરફ સાક્ષાત છે. |

| એ કહે છે : ‘હું અહીં છું, છું અહીં’,
| | {{Right|૨૭-૫-૨૦૦૯}}

| ને બધા લોકોને કાને ધાક છે.

| </poem> | | </poem> |

| {{Right|૨૧-૧૧-૨૦૦૭}}

| {{SetTitle}}

| {{Heading|9|}}

| <poem> | | <poem> |
| યાદ આવે તું જ વારંવાર, હોં,
| | સૌ સમસ્યા જેવી છે એવી જ છે, |
| છે બધું મારી સમજની બ્હાર, હોં.
| | એ કદી ક્યાં કોઈના જેવી જ છે? |

| એક પડછાયો લઇ સંબંધનો,
| | વ્યર્થ ખેતી જાય એ ચાલે નહીં, |
| હું તવંગર થાઉં બારોબાર, હોં.
| | આંખની બધી નીપજ લેવી જ છે. |

| ક્યાંક ઝાકળને પવન અડકી જશે,
| | વેદના એમ જ નથી મોટી થઇ, |
| તું ખરેખર ખૂબ બેદરકાર, હોં.
| | મેં જનેતા જેમ એ સેવી જ છે. |

| તું જુએ છે ને બનું છું બાગ બાગ,
| | શ્વાસ જેવા દીકરે ભેગી કરી, |
| શુષ્ક પુષ્પો થાય ખુશબોદાર, હોં.
| | માલમિલકત વારસે દેવી જ છે. |

| જીવવાનો આ તરીકો છોડી દે,
| | શું મરણની બાદ દુનિયા હોય છે? |
| સૌ નિયમ છે લાગણી લાચાર, હોં.
| | હોય છે, તો બોલને, કેવી જ છે? |

| વય વધે છે એમ વધતી જાય છે,
| | {{Right|૨૯-૫-૨૦૦૯}}

| તન અને મનની જૂની તકરાર, હોં.

| શું કર્યું? જલસા કર્યા; ગઝલો લખી,

| આપણો આ આખરી અવતાર, હોં.

| </poem> | | </poem> |

| | <poem> |
| | ઊંઘમાંથી જાગ, બાળક, |
| | મુઠ્ઠી વાળી ભાગ, બાળક. |

| {{Right|૨૨-૫-૨૦૦૭}}
| | બંધ આંખો ખોલ ઝટપટ, |
| | | ચોતરફ છે આગ, બાળક. |
| {{SetTitle}}

| {{Heading|10|}}

| <poem>

| નામ તારું કોઈ વારંવાર લે,

| તું ખરો છે કે તરત અવતાર લે.

| આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
| | પૂછશે આવી વિધાત્રી : |
| તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.
| | ‘રાગ કે વૈરાગ, બાળક?’ |

| તું નિમંત્રણની જુએ છે વાટ ક્યાં?
| | જળકમળ જો છાંડવાં છે, |
| તું મરણ છે, હાથમાં તલવાર લે.
| | પ્રાપ્ત પળ પણ ત્યાગ, બાળક? |

| હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું?
| | ખૂબ ઊંચે ઊડવું છે? |
| તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.
| | ખૂબ ઊંડું તાગ, બાળક. |

| શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
| | એમને છટકી જવું છે, |
| તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.
| | શ્વાસ શોધે લાગ, બાળક. |

| બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
| | મોત મોભારે જણાતું, |
| આ ફરી પાછો કર્યો હુંકાર, લે.
| | શું ઉડાડે કાગ, બાળક? |

| એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
| | {{Right|૨૦-૬-૨૦૦૯}}

| ને હતો હું કેવો બેદરકાર, લે.

| </poem> | | </poem> |

| {{Right|૨૪-૪-૨૦૦૭}}
| | <poem> |
| | હાશ, અંતે જીવને ઝોબો ચડ્યો, |
| | બાપડો આ દેહ ઠેકાણે પડ્યો. |

| {{SetTitle}}
| | શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા, |
| {{Heading|11| }}
| | પણ, મને આ એક પડછાયો નડ્યો. |

| <poem>

| તડકો છાંયો સરખો તોળું,

| આંખો પર ક્યાં અશ્રુ ઢોળું?

| દરવાજા પર સન્નાટો છે,
| | કોઈ સાંભળતું નથી મારી બૂમો : |
| ક્યાંથી ઘરમાં પેઠું ટોળું?
| | ‘ભીંત પર લટકાવવા ફોટો જડ્યો?’ |

| જળ છે ને છે અહીં ઝાંઝવું,
| | સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી, |
| જે ચાખું એ લાગે મોળું.
| | છેક છેલ્લી વાર તું ક્યારે રડ્યો? |

| આખા જગમાં ક્યાંય જડે ના,
| | એમ લાગે છે મને ‘ઈર્શાદ’ કે, |
| ઈર્શાદ સરીખું માણસ ભોળું.
| | કોઈએ કાચો મુસદ્દો છે ઘડ્યો. |
| | {{Right|૨૭-૬-૨૦૦૯}}

| </poem> | | </poem> |

| {{Right|૧૬-૨-૨૦૦૮}}

| {{SetTitle}}

| {{Heading|12|}}

| <poem> | | <poem> |
| સાચું છે કે ખોટું છે?
| | ‘આવું’, ‘આવું’ કહી ના આવે, |
| આંસુથી શું મોટું છે?
| | ખોરંભે એ કામ ચડાવે. |

| હોય અહીં વિસ્તરતું રણ,
| | લગાતાર ઈચ્છા જન્માવે, |
| ખાલી ખોટી દોટું છું.
| | જીવતેજીવત મન ચણાવે. |

| યાદ રહે ક્યારે અમથું?
| | જોઈ તપાસી શ્વાસો લો, |
| ઘેરી ઘેરી ચોટું છે.
| | એ ખોટા સિક્કા પધરાવે. |

| પંખીએ જળમાં જોયું,
| | સામે પાર મને મોકલવા, |
| ‘માળું, મારું ફોટું છે.’
| | અણજાણ્યાને કાર ભળાવે. |

| સ્વપ્ન નથી આવ્યાં પરબારાં,
| | જાત ઉપર નિર્ભર ‘ઈર્શાદ’, |
| પાંપણ પર પરપોટું છે.
| | ખોદી કબર ને પગ લંબાવે. |

| | {{Right|૧૬-૭-૨૦૦૯}}

| </poem> | | </poem> |

| {{Right|૧૮-૨-૨૦૦૮}}

| {{SetTitle}}
| | <poem> |
| {{Heading|13| }}
| | હતો ત્યારે હતો આજે હવે એ દબદબો ક્યાં છે? |
| | હવે ખુશબો નથી એનો ફૂલોને વસવસો ક્યાં છે? |

| <poem>
| | સમયસર બોલવું પડશે, નહીં ચાલે મૂંગા રહેવું, |
| હોઈએ શું હોઈએ તારા વગર?
| | ગગનને હોય છે એવી; ધરા! તારે તકો ક્યાં છે? |
| વાત માંડું કેમ હોંકારા વગર?

| માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
| | બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ, |
| દેહ શણગારું શું ધબકાર વગર?
| | મરણના દેવ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે? |

| તારી જેમ જ ઊંઘવું છે, ઊંઘવું,
| | ટપાલી જેમ રખડ્યો છું તને હું શોધવા માટે, |
| ઊંઘવું છે મારે અંધારાં વગર.
| | મળે તું નામ સરનામે મને, એ અવસરો ક્યાં છે? |

| એક નબળી ક્ષણ હવે તો જોઈએ,
| | ઘણીયે વાર પૂછું છું મને ‘ઈર્શાદ’ સાંજકના, |
| છોડું હું મેદાન, અણસારા વગર.
| | તમારા દુશ્મનો ક્યાં છે ને એની ખટપટો છે? |

| હું નહીં હોઉં પછી તું શું કરીશ?
| | {{Right|૨૧-૭-૨૦૦૯}}

| યાદ કરશે કોણ કહે, મારા વગર?

| </poem> | | </poem> |

| {{Right|૨-૩-૨૦૦૮}}

| {{SetTitle}}

| {{Heading|14|}}

| <poem> | | <poem> |
| બાળપણમાં ડોકિયું કરવું નથી,
| | ભોંયે પડેલું પાંદડું મોઢું બગાડતું, |
| આ કળીને પુષ્પ થૈ ખરવું નથી.
| | ‘આ જીર્ણ ઝાડ આજ પણ પંખી ઉગાડતું’. |

| જાય છે, એ જાય છે, ક્યાં જાય છે?

| આ બધું જાણ્યા વગર મરવું નથી.

| હાથ-પગ તો ક્યારના તું વીંઝતો,

| પાણી છે ને પાણીમાં તરવું નથી?

| સૌ ક્ષણો હાજરજવાબી હોય છે,

| તોય સંચિત મૌન વાપરવું નથી.

| સાવ ખાલીખમ થયો ‘ઈર્શાદ’ તું,

| ખાલીને એકાંતથી ભરવું નથી.

| </poem>

| {{Right|૧૪-૩-૨૦૦૮}}

| {{SetTitle}}

| {{Heading|15| }}

| <poem>
| | કેવું બિચારું બાપડું જૂનું જગત હતું? |
| તોડી ફોડી નાંખેલી કશ્તી જુઓ,
| | મારા ગુનાઓનું જૂનું વાજું વગાડતું. |
| ઝાંઝવાની આ જબરદસ્તી જુઓ.

| રુ-બ-રૂ એ થાય એવી છે વકી,
| | મારા મરણનાં કારણો શોધ્યાં નહીં જડે, |
| આ બગીચે પુષ્પની વસ્તી જુઓ.
| | પાણી ઊંઘાડતું અને પાણી જગાડતું. |

| આપ પાછે પગ જરા ચાલી જુઓ,
| | ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને, |
| માત્ર છાપાં ન જુઓ, પસ્તી જુઓ.
| | ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું. |

| મન-મગજની રોજની તકરારમાં, | | આ કેવી અવસ્થાએ મન પહોંચી ગયું હતું? |
| થાય છે મોંઘી ક્ષણો સસ્તી, જુઓ.
| | ‘ઈર્શાદ’ વાતે વાતે એ ખોટું લગાડતું. |

| રેતની ગરમી અને ખારો પવન,
| | {{Right|૨-૮-૨૦૦૯}}

| એ છતાં ‘ઈર્શાદ’ની મસ્તી જુઓ.

| </poem> | | </poem> |

| {{Right|૨૨-૩-૨૦૦૮}}

| {{SetTitle}}

| {{Heading|16|}}

| <poem> | | <poem> |
| રણઝણ રણકતા કાન છે,
| | ઝીણી ઝાણી છાંટ છે વરસાદની, |
| વૃક્ષો ઉપર ક્યાં પાન છે?
| | વ્હાલની આ રીત છે ઈર્શાદની. |

| સૂરજ ઉઘાડે બારણું :

| ઘરમાં ઘણા મહેમાન છે.

| તું યાદ આવે એ ક્ષણો,
| | જન્મ લીધો ત્યારથી જીવ માંગતો, |
| નમણી છે, ભીને વાન છે.
| | જીવ લેશે જિદ્દ આ જલ્લાદની. |

| બિંબાય જળમાં આભથી,
| | હું ગઝલમાં વાત મન સાથે કરું, |
| ક્યાં ચંદ્ર કમ શેતાન છે?
| | ક્યાં જરૂરી મારે તારી દાદની? |

| જોયું ન જોયું થાય છે?
| | પાંપણો પર બોજ વધતો જાય છે, |
| એ ક્યારનો બેભાન છે.
| | કમ કરો વાતો પુરાણી યાદની. |

| જે જે હતું ભરચક બધું,
| | કમ કરો વાતો પુરાણી યાદની, |
| તું છે છતાં વેરાન છે.
| | વ્હાલની આ રીત છે ‘ઈર્શાદ’ની. |

| આ પ્રેમ બીજું કંઈ નથી,
| | {{Right|૪-૮-૨૦૦૯}}

| ‘ઈર્શાદ’ કાચું ધાન છે.

| </poem> | | </poem> |

| {{Right|૨-૪-૨૦૦૮}}

| {{SetTitle}}

| {{Heading|17|}}

| <poem> | | <poem> |
| તું કહે છે કે હવે હું જાઉં છું,
| | શ્વાસ થાક્યા દોડીને હદ બહારનું, |
| હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું.
| | શોધ સરનામું હવે અંધારનું. |

| તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
| | આંખ શું મસળી રહ્યો છે, આંધળા? |
| જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.
| | રૂપ અપરંપાર મારા યારનું. |

| સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
| | રૂ-બ-રૂ મળવાની મારી જિદ્દ છે, |
| એક પડછાયો બની ફેલાઉં છું.
| | એ જ કારણ આપણી તકરારનું. |

| વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
| | ચાડિયા ઊભા કરો છો ખેતરે? |
| ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.
| | કૈં વિચાર્યું પંખીના ધબકારનું? |

| કોઈ છે ‘ઈર્શાદ’ કે જેને લીધે,
| | હોય હિંમત, થા પ્રગટ ‘ઈર્શાદ’માં- |
| છૂટવા ઈચ્છું અને બંધાઉં છું.
| | ને પછી જો દ્રશ્ય આ સંસારનું. |
| | {{Right|૧૫-૮-૨૦૦૯}}

| </poem> | | </poem> |

| {{Right|૨૫-૫-૨૦૦૭}}
| | <poem> |
| | છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં, |
| | વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં. |

| {{SetTitle}}
| | કૈંક એ જોઈ ગયો છે ત્યારથી, |
| {{Heading|18|}}
| | ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં. |

| <poem>

| કિનારે જઉં કે નદીમાં તરું?

| કશો એક નિર્ણય હવે તો કરું.

| હવે લહેરખી હચમચાવે મને,
| | જેમ જળમાં અન્નનો દાણો ફૂલે, |
| અને ડાળ પરથી હું ખરખર ખરું.
| | વૃત્તિનું આવું હતું વૃતાંત, હોં. |

| ઘડામાં તસુભાર જગ્યા નથી,
| | માપસરની વેદના ખપતી નથી, |
| હવે કેમનું દોસ્ત ! પાણી ભરું?
| | એ વધે અનહદ તો છે વેદાંત, હોં. |

| ચડે હાંફ, લોહી અટકતું વહે,
| | કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં? |
| ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું.
| | છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં. |

| થઇ શ્વાસની કેવી લાંબી શરત?
| | {{Right|૧૮-૮-૨૦૦૯}}

| ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું.

| </poem> | | </poem> |

| {{Right|૫-૪-૨૦૦૮}}