સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/અણનમ માથાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 69: Line 69:
મોરલા જેવા બાર ભાઈબંધોનાં મૉતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે “ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લા! મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઊગરવાનો ઈલાજ બતાવે?”
મોરલા જેવા બાર ભાઈબંધોનાં મૉતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે “ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બાર નિરપરાધી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લા! મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઊગરવાનો ઈલાજ બતાવે?”
“ઈલાજ છે ખુદાવંદ,” વજીર બોલ્યો : “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઈ જઈએ. વીસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ, એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.”
“ઈલાજ છે ખુદાવંદ,” વજીર બોલ્યો : “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઈ જઈએ. વીસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ, એને આપણે સંભળાવી દેશું કે અમને તે પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.”
સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. અગિયારેય ભાઈબંધો સગાંવહાલાંને જીવ્યા-મૂઆના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો : “વીસળભા! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વીસળે ભારથમાં પારોઠનાં  પગલાં ભર્યાં કહેવાશે, હો!”
સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. અગિયારેય ભાઈબંધો સગાંવહાલાંને જીવ્યા-મૂઆના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો : “વીસળભા! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વીસળે ભારથમાં પારોઠનાં<ref>પીઠનાં</ref> પગલાં ભર્યાં કહેવાશે, હો!”
“પારોઠનાં પગલાં! વીહળો ભરશે?” વીસળભાની આંખોમાં તેજ વધ્યાં : “ધાનરવ ભા! નાગાજણ ભા! રવિયા! લખમણ! ખીમરવ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બા’ર નીકળીએ.”
“પારોઠનાં પગલાં! વીહળો ભરશે?” વીસળભાની આંખોમાં તેજ વધ્યાં : “ધાનરવ ભા! નાગાજણ ભા! રવિયા! લખમણ! ખીમરવ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી છાતીએ બા’ર નીકળીએ.”
પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા, બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તદારોને દેખ્યા.
પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા, બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તદારોને દેખ્યા.
Line 80: Line 80:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સાંભળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તેં નિહાળ્યું છે?]
'''[અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સાંભળ, હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તેં નિહાળ્યું છે?]'''
અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે૰કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે૰ વીહળભા!૰ —  
અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે૰કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે૰ વીહળભા!૰ —  
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 90: Line 90:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[વીહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મૉતમાંથી એકેય મૉતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વીહળ!]
'''[વીહળભા, કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવ-જપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મૉતમાંથી એકેય મૉતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વીહળ!]'''
સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈને કૂંડાળું કાઢ્યું.
સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈને કૂંડાળું કાઢ્યું.
“જુવાનો!” વીસળે વાણીનો ટંકાર કર્યો : “જુવાનો! આજ આપણાં અમરાપુરનાં ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યાં એટલા કેડામાંથી ‘કૂંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકનાં પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઈબંધો! આજ ભાઈબંધીના પારખાં થાશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મૉતની સેજડીએ એક સંગાથે સૂવા આ કૂંડાળે સહુ આવી પહોંચજો. કહો, કબૂલ છે?”
“જુવાનો!” વીસળે વાણીનો ટંકાર કર્યો : “જુવાનો! આજ આપણાં અમરાપુરનાં ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યાં એટલા કેડામાંથી ‘કૂંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકનાં પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઈબંધો! આજ ભાઈબંધીના પારખાં થાશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મૉતની સેજડીએ એક સંગાથે સૂવા આ કૂંડાળે સહુ આવી પહોંચજો. કહો, કબૂલ છે?”
Line 139: Line 139:
આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે “આ કોણ? આ કોણ?”
આંગળી ચીંધાડીને પાતશાહ પૂછતો જાય છે કે “આ કોણ? આ કોણ?”
અને ભાલાની અણી અડાડી અડાડીને કૂકડિયો ઓળખાણ દેતો જાય છે કે “આ વીસળ! આ ધાનરવ! આ લખમણ.”
અને ભાલાની અણી અડાડી અડાડીને કૂકડિયો ઓળખાણ દેતો જાય છે કે “આ વીસળ! આ ધાનરવ! આ લખમણ.”
“મારા પીટ્યા!” માંજૂડીએ કાળવચન કાઢ્યું : “તને વાગે મારા વાશિયાંગનાં ભાલાં! મારા સૂતેલા સાવઝને શીદ જગાડછ? જીવતા હતા તે ટાણે ઓળખાવવા આવવું’તું ને?”  
“મારા પીટ્યા!” માંજૂડીએ કાળવચન કાઢ્યું : “તને વાગે મારા વાશિયાંગનાં ભાલાં! મારા સૂતેલા સાવઝને શીદ જગાડછ? જીવતા હતા તે ટાણે ઓળખાવવા આવવું’તું ને?” <ref>અને રબારણની વાણી સાચી પડી. વીસળનો દીકરો વાશિયાંગ, જે આ યુદ્ધને ટાણે પારણામાં ઝૂલતો હતો, તેણે જુવાનીમાં અમદાવાદની ભરબજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર ચારણને ભાલે વીંધ્યો હતો.</ref>
માંજૂડીની આંખમાં આંસુ આવ્યા. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો.
માંજૂડીની આંખમાં આંસુ આવ્યા. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો.
ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નીકો ભાળી. એને આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એકસામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે! તેજરવ આપા! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પડો.”
ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાગમ નથી. પાદર આવીને એણે લોહીની નીકો ભાળી. એને આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો. માથે ફાળિયું ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી અગિયાર શૂરાઓની એકસામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સહુએ તેજરવના હાથ ઝાલી લીધા. “હશે! તેજરવ આપા! હરિને ગમ્યું તે સાચું. હવે ટાઢા પડો.”
Line 152: Line 152:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[તેજરવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વીસળની સાથે મૃત્યુસટોસટના કોલ દીધા હતા.]
'''[તેજરવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વીસળની સાથે મૃત્યુસટોસટના કોલ દીધા હતા.]'''
અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.
અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.
<center>*</center>
<center>*</center>
આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કૂંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વીસા રાબાએ હાથીના દંતૂશળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મહોબતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા’ છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વીસળ રાબો ચોર્યાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુની તરવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.
'''આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કૂંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વીસા રાબાએ હાથીના દંતૂશળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મહોબતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા’ છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વીસળ રાબો ચોર્યાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુની તરવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.'''
‘અણનમ માથાં’નું કથાગીત
<br>
[આ ઘટનાની સાક્ષી પૂરતું જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું ‘નિશાણી’ નામક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.]
<center>‘અણનમ માથાં’નું કથાગીત</center>
'''[આ ઘટનાની સાક્ષી પૂરતું જામનગર તાબે જાંબુડા ગામના મીર કરમણ કૃષ્ણા ચોટાળાનું રચેલું ‘નિશાણી’ નામક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 174: Line 175:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[બે કર જોડીને, હે શારદા, હું વાણીમાં વર્ણવું છું. તું જગજ્જનની જોગણી છો; પરમ (પ્રભુ)થીયે મોટી છો. હે તું કોયલા ડુંગરની દેવી (હર્ષદી), હે રવરાઈ, દૈત્યોને વિદારનારી હે દેવી, હે સ્વર્ગીય, સાંભળ. હે હંસવાહિની વિદ્યાદેવી, તું મને વેદક વાણી દે. એટલે હું પોતાના કુળને પાણી ચડાવનાર વીસળ નામના નરા કુળના ચારણને વર્ણવું.]
'''[બે કર જોડીને, હે શારદા, હું વાણીમાં વર્ણવું છું. તું જગજ્જનની જોગણી છો; પરમ (પ્રભુ)થીયે મોટી છો. હે તું કોયલા ડુંગરની દેવી (હર્ષદી), હે રવરાઈ, દૈત્યોને વિદારનારી હે દેવી, હે સ્વર્ગીય, સાંભળ. હે હંસવાહિની વિદ્યાદેવી, તું મને વેદક વાણી દે. એટલે હું પોતાના કુળને પાણી ચડાવનાર વીસળ નામના નરા કુળના ચારણને વર્ણવું.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 186: Line 187:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.]
'''[જેને એક પક્ષે (પિતૃપક્ષે) મહાદેવ દાદો છે, અને બીજે પક્ષે (માતૃપક્ષે) શેષનાગ પૂર્વજ છે, એવા નવે ગદરના અને ચોરાસી ગામના ગઢવીઓ; જેને વેદરૂપી વાહન છે, જેનાં બન્ને કુળો મોટાં છે; એવા ક્ષત્રિયોને તારનારા ચારણો; વેદને વિચારનારા; એવા ભલા એ ચારણોને વર્ણવું છું; એ દાતા છે; સુવિચારી છે; અને તંબર નાગ, ઇત્યાદિ એ નરા ચારણના વડવાઓ છે.]'''
<center>નિશાણી 3</center>
<center>નિશાણી 3</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 197: Line 198:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છે : પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.]
'''[એ નવેય નગરના ચારણોમાં નરહા કુળના ચારણો ચાર જુગ સુધી મોટા છે : પોઠિયાનું વાહન ફેરવે છે; સ્વર્ગલોકના કામી છે. સાતેય દ્વીપમાં એનું શુદ્ધ કુળ છે. યુદ્ધ મચે ત્યારે નિર્ભય મન રાખે છે. એટલા માટે હું એને વર્ણવું છું.]'''
<center>નિશાણી 4</center>
<center>નિશાણી 4</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 233: Line 234:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[શત્રુઓએ સૈન્ય સજ્યું. સબળ સુલતાન એ પાંચાળના રાજવી ઉપર ચડ્યો. એની સેનાના ભારથી શેષનાગ સળવળ્યા. કાચબો કચકચી ગયો. ધરતી, આકાશ અને રાત્રિ ધૂંધળાં બન્યાં, વીસળના થાનકમાં વાત થઈ, એટલે એ ડાડાવળે (વીસળે) યુદ્ધના નિર્ભય નિશાનો સામે દેખાડ્યાં.]
'''[શત્રુઓએ સૈન્ય સજ્યું. સબળ સુલતાન એ પાંચાળના રાજવી ઉપર ચડ્યો. એની સેનાના ભારથી શેષનાગ સળવળ્યા. કાચબો કચકચી ગયો. ધરતી, આકાશ અને રાત્રિ ધૂંધળાં બન્યાં, વીસળના થાનકમાં વાત થઈ, એટલે એ ડાડાવળે (વીસળે) યુદ્ધના નિર્ભય નિશાનો સામે દેખાડ્યાં.]'''
<center>નિશાણી 7</center>
<center>નિશાણી 7</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 253: Line 254:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[વીસળ (કેશવગરને) પૂછે છે, કે હે બ્રાહ્મણ, સાંભળ. હે શૂરવીર કેશવ, કયે પગલે સ્વર્ગ પમાય એવું કોઈ પુસ્તક નિહાળ્યું છે તેં? (કેશવ કહે છે :) કૂંડાળે મરણ કરે, હિમાલયમાં ગાત્રો ગાળે, કાશીએ કરવત મુકાવે, ગિરનાર પર ભૈરવજપ ખાય, સિંહની સામે લડી મરે, અબળા, ગાય કે પોતાના ગરાસ માટે જે હઠીલાઓ મરે, તે બધા સ્વર્ગે જાય, હે વરદાયી વીસળ!]
'''[વીસળ (કેશવગરને) પૂછે છે, કે હે બ્રાહ્મણ, સાંભળ. હે શૂરવીર કેશવ, કયે પગલે સ્વર્ગ પમાય એવું કોઈ પુસ્તક નિહાળ્યું છે તેં? (કેશવ કહે છે :) કૂંડાળે મરણ કરે, હિમાલયમાં ગાત્રો ગાળે, કાશીએ કરવત મુકાવે, ગિરનાર પર ભૈરવજપ ખાય, સિંહની સામે લડી મરે, અબળા, ગાય કે પોતાના ગરાસ માટે જે હઠીલાઓ મરે, તે બધા સ્વર્ગે જાય, હે વરદાયી વીસળ!]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>નિશાણી 9</center>
<center>નિશાણી 9</center>
Line 267: Line 268:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[એક વીસળ રાબો, બીજો ધાનરવ રાબો, ત્રીજો શૂરવીર સાજણગર, ચોથો નાગાજણ, પાંચમો રવિયો, છઠ્ઠો લખમણ, ત્રણેય મૂળિયા ચારણ : સાતમો તેજરવ સોયો, સામસામાં બાણ સાંધે તેવો તીરંદાજ; આઠમો ખીમરવ, મરવા માટે એકલો લડનારો : નવમો આલગો, નિર્ભય મનવાળો; પાલો અને વેરસલ, જે બંને કેસરિયા કહેવાતા, અને બારમો કેશવગર બ્રાહ્મણ, જેને ઘણાં ઘણાં બિરુદો હતાં. તે બધાએ આંબરડી ગામની આડે ઊભા રહીને રણસંગ્રામ માંડ્યો.]
'''[એક વીસળ રાબો, બીજો ધાનરવ રાબો, ત્રીજો શૂરવીર સાજણગર, ચોથો નાગાજણ, પાંચમો રવિયો, છઠ્ઠો લખમણ, ત્રણેય મૂળિયા ચારણ : સાતમો તેજરવ સોયો, સામસામાં બાણ સાંધે તેવો તીરંદાજ; આઠમો ખીમરવ, મરવા માટે એકલો લડનારો : નવમો આલગો, નિર્ભય મનવાળો; પાલો અને વેરસલ, જે બંને કેસરિયા કહેવાતા, અને બારમો કેશવગર બ્રાહ્મણ, જેને ઘણાં ઘણાં બિરુદો હતાં. તે બધાએ આંબરડી ગામની આડે ઊભા રહીને રણસંગ્રામ માંડ્યો.]'''
<center>નિશાણી 10</center>
<center>નિશાણી 10</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 280: Line 281:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[ચાળ બાંધીને એ લૂંવડ જાતના બારેય હઠીલા ચારણો ચાલ્યા. સામે મુગલો અને મોહમેદો છે, જેઓ સાદા રહેમાનનાં વ્રત રહેનાર છે. પરસ્ત્રીના ભોગી છે, પરાઙમુખ છે, વૈરાગ્યવિહીન છે. હાથી જેવા અંગોવાળા ગઝનીઓ છે. લંકાના યોદ્ધા જેવા છે : એવા તમામ સરખા યવનોએ દેખાવ દીધો.]
'''[ચાળ બાંધીને એ લૂંવડ જાતના બારેય હઠીલા ચારણો ચાલ્યા. સામે મુગલો અને મોહમેદો છે, જેઓ સાદા રહેમાનનાં વ્રત રહેનાર છે. પરસ્ત્રીના ભોગી છે, પરાઙમુખ છે, વૈરાગ્યવિહીન છે. હાથી જેવા અંગોવાળા ગઝનીઓ છે. લંકાના યોદ્ધા જેવા છે : એવા તમામ સરખા યવનોએ દેખાવ દીધો.]'''
<center>નિશાણી 11</center>
<center>નિશાણી 11</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 292: Line 293:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[તામસી, સર્વભક્ષી, મોં પર દાઢી રાખનાર, અશ્વ જેવા મોંવાળા મુગલો; ધીંગા અને ધોમચખ આંખોવાળા, જેની વાણી વસમી છે એવા અસંખ્ય સુલતાનો : અઢાર આયુધ બાંધનારા, તીર રાખનારા, એવા તમામ વીસળની સામે લડવા આવ્યા.]
'''[તામસી, સર્વભક્ષી, મોં પર દાઢી રાખનાર, અશ્વ જેવા મોંવાળા મુગલો; ધીંગા અને ધોમચખ આંખોવાળા, જેની વાણી વસમી છે એવા અસંખ્ય સુલતાનો : અઢાર આયુધ બાંધનારા, તીર રાખનારા, એવા તમામ વીસળની સામે લડવા આવ્યા.]'''
<center>નિશાણી 12</center>
<center>નિશાણી 12</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 319: Line 320:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[જલંગા ઘોડા, હંસલા ઘોડા, મારવાડી, અરબ્બી, ક્યાડા રંગના, માંકડા રંગના અને ખોરાસાની ઘોડા : ગિરિવર ઉપર ચડી જાય તેવી જાંઘોવાળા; પાણીપંથા; તે સહુની ઉપર પાદશાહી પલાણો માંડ્યાં છે. જેવા રેવંતો(ઘોડા) છે, તેવા જ એના રાવતો (અશ્વપાળો) છે. મખમલનાં પલાણ માંડ્યાં છે એવા ઘોડા ઉપર પઠાણો ચડ્યા છે.]
'''[જલંગા ઘોડા, હંસલા ઘોડા, મારવાડી, અરબ્બી, ક્યાડા રંગના, માંકડા રંગના અને ખોરાસાની ઘોડા : ગિરિવર ઉપર ચડી જાય તેવી જાંઘોવાળા; પાણીપંથા; તે સહુની ઉપર પાદશાહી પલાણો માંડ્યાં છે. જેવા રેવંતો(ઘોડા) છે, તેવા જ એના રાવતો (અશ્વપાળો) છે. મખમલનાં પલાણ માંડ્યાં છે એવા ઘોડા ઉપર પઠાણો ચડ્યા છે.]'''
<center>નિશાણી 15</center>
<center>નિશાણી 15</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 337: Line 338:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[નતાળ (તાળ વિનાનાં નગારાં) વાગ્યાં, તરવારો બંધાણી, ભાલાં ઝબૂક્યાં, ત્રંબાળ વાગ્યાં, બાણો વછૂટ્યાં, હાથનાળો (બંદૂકો) ગાજી.]
'''[નતાળ (તાળ વિનાનાં નગારાં) વાગ્યાં, તરવારો બંધાણી, ભાલાં ઝબૂક્યાં, ત્રંબાળ વાગ્યાં, બાણો વછૂટ્યાં, હાથનાળો (બંદૂકો) ગાજી.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}


18,450

edits