સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/મરશિયાની મોજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
</poem>
</poem>
'''[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.]'''

<poem>
ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,  
ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,  
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.
રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.
</poem>
</poem>
'''[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.]'''

સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,  
સૂતો સૌ સંસાર, સાયર-જળ સૂવે નહિ,  
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા!
ઘટમાં ઘૂઘરમાળ, નાખીને હાલ્યો નાગાજણા!
</poem>
</poem>
'''[સૃષ્ટિના તમામ જીવ રોજ થોડી થોડી વાર જંપી જાય, પણ દરિયાનાં નીરને જંપ ક્યાં? દિવસ અને રાત એ રુદન કરે છે. મારા અંતરના સમુદ્રની પણ તું મરતાં એવી જ ગતિ થઈ ગઈ છે. હૃદયમાં કલ્પાંતની ઘૂઘરમાળા પહેરાવીને, હે નાગાજણ, તું ચાલ્યો ગયો.]'''

ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,  
ગઢવી બીજે ગામ, અધઘડી આહેરતું નહિ,  
નાગાજણનું નામ, દુર્લભ થ્યું દાત્રાણા-ધણી!  

Line 28: Line 31:
(એનો) માલમી ગ્યો મરે, સફરી શણગારેલ રિયું.

'''[હે નાગાજણ, જીવતરની નૌકાના સઢ ચડાવ્યા, મુસાફરી માટે બધી તૈયારી કરી, પણ ત્યાં તો તું — નાવિક — ચાલ્યો ગયો અને વહાણ શણગારેલું જ રહી ગયું.]'''

સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,  
સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,  
હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.
હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.
'''[હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?]'''

મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,  
મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,  
ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!
ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!
'''[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.]'''

ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,  
ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,  
આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!
આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!
18,450

edits

Navigation menu