સ્વરૂપસન્નિધાન/ઊર્મિકાવ્ય-ચિમનલાલ ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
આપણે ત્યાં ઊર્મિકાવ્ય કથનાત્મક ઊર્મિકાવ્ય તરીકે, નાટ્યાત્મક ઊર્મિકાવ્ય તરીકે અને ચિંતનાત્મક ઊર્મિકાવ્ય તરીકે વિકસ્યું છે અને વિસ્તર્યું છે. નીરખને ગગનમાં કે ‘અભિનવો આનંદ આજ જેવાં કાવ્યોમાં એણે ઊર્મિ અને વિચારની તેજસ્વિતા પ્રગટ કરી છે, ‘સાગર અને શશી'માં ‘ભણકારા’ કે ‘હરિનાં દર્શન’ અને ‘શરદપૂનમ'માં જુદી જુદી રીતે આનંદના-પ્રેમના કે ભક્તિના સંવેદનને સુભગતાથી ઝીલ્યું છે. ‘આરોહણમાં ચિંતનની ભાવપ્રબલતા નિરૂપી છે અને અદ્યતન કાળમાં માનવચિત્તની ગતિવિધિને એણે અનેક પ્રયુક્તિઓ દ્વારા નિરૂપવાનો પુરુષાર્થ કર્યો છે. અને એના વિકાસનાં દ્વાર ખોલી આપ્યાં છે. મોટા ગજાની કવિતા તરીકે એ સિદ્ધ થઈ ચૂકી છે. ઊર્મિકવિતાનું ગજું તો મોટું છે, જો કવિનું એવું ગજું હોય તો –

<center>'''=ઊર્મિકાવ્ય વિશેની અન્ય સામગ્રી='''</center>  

<center>ઊર્મિકાવ્ય : ભાવસહજતાનો આવિષ્કાર</center>
<center>'''ઊર્મિકાવ્ય : ભાવસહજતાનો આવિષ્કાર'''</center>
સંસ્કૃત પ્રજાઓની વાણીની કલાનો ઇતિહાસ જોઈએ તો તેમાં કાવ્યનું સ્થાન સમયની દૃષ્ટિએ પ્રથમ રહેલું જણાય. શું ભારતમાં કે શું ગ્રીસમાં, પ્રાચીન કાવ્યવૃક્ષ ત્રણ શાખાઓમાં વિકસેલું દેખાય છે. ઊર્મિકાવ્ય (Lyric), વીરકાવ્ય (Epic) અને નાટક (Drama). આ પ્રત્યેક પ્રકારનું કલાવ્યાકરણ જુદું; તેનાં કદ, બંધારણ, ભાવવિચારના પહેલુઓ આદિ જુદાં, માણસ પોતાના કે બીજાના સંવેદનને અકૃત્રિમ ને સહજ રીતે, ભાવાવેગની તીવ્રતામાંથી જ નીપજેલા કોઈ રાગ, ઢાળ કે લયમાં, વાણીમાં ઉદ્ગારતો થયો તે ક્ષણ તે લિરિકની જન્મક્ષણ.

‘લિરિક' શબ્દ ગ્રીક તંતુવાદ્ય લાયર (Lyre)માંથી વ્યુત્પન્ન થયો છે. વાદ્ય સાથે ગવાતાં ને ગાવા માટે રચાયેલાં કાવ્યો લિરિક નામથી ગળખાતાં કોઈ આનંદના કે શોકના પ્રસંગે, મેળામાં, સમારંભમાં કે દરબારમાં, ઇતિહાસનાં કે લોકકથાનાં પ્રચલિત ને પરિચિત પાત્રો કે પ્રસંગોનાં ગીત વાદ્ય સાથે ગવાતાં. એમાં સંગીતનું તત્ત્વ આરંભમાં પ્રધાન સ્થાને રહેતું. પણ ધીમે ધીમે કાવ્ય અને સંગીત બે નોખી કલાઓ સમજાતી જાય છે તેમ તેમ લિરિકની વિભાવના, તેનાં અનિવાર્ય ઘટકતત્ત્વો ને લક્ષણોના અનુલક્ષમાં બદલાતી જોવા મળે છે. કાવ્ય શબ્દની કલા છે, સૂરની નહિ, પછી ભલે શબ્દને સૂર ને સૂરને શબ્દ ઉપકારક-પોષક બનતા હોય. એવી સમજ પ્રવર્તતાં બે કલાઓ વચ્ચેના ભેદક અંશો સ્પષ્ટ થવા માંડે છે ને લિરિકમાં રાગ કે સંગીત નહીં પણ ઊમિ કે ભાવાવેગની અનિવાર્યતા સ્વીકારાય છે. લિરિકમાં ભાવનો આ આવેગ જ કવિના ઉદ્ગારને અનુકૂળ લયમાં ઢાળે છે ને ભાવનું એક આગવું સંગીત નિપજાવે છે. Encyclopaedia Britannica હેગલનો લિરિક વિશેનો ખ્યાલ સમજાવતાં નોંધે છે કે "Since as a rule, the lyric is short, its lines attain unusual speed and direction. It may be said that the lyric is a direct arrow-like flight, a spontaneous flash of emotion which makes its own music.” (Vol. ૧૪, ૧૯૪૭)

18,450

edits

Navigation menu