18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 358: | Line 358: | ||
ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે. | ન ભાવતા અન્નને થૂંકી નાખવું છે. | ||
આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ. | આવ, આપણે બંને એકબીજાંને મુક્ત કરીએ. | ||
</poem> | |||
== ૧૨. નરપિશાચ == | |||
<poem> | |||
કોઈ માણસખાઉ નરપિશાચ જેવી ભૂખ લાગી છે. | |||
ઝાડ પર બેઠેલા આ એકલવાયા ગીધની | |||
પ્રેયસી બની જવાનું મન થાય છે હવે તો. | |||
મોટી, જાજરમાન પાંખો ફેલાવીને | |||
એની સાથે અગોચર પ્રદેશોમાં ઊડતી રહું! | |||
જ્યાં પણ મૃત્યુ દેખાય ત્યાં રોકાઈ જવાનું! | |||
કેટલા બધાં, જાત જાતનાં શબનાં ભોજન. | |||
આ એક શબ મારા એ પ્રેમીનું પણ છે, | |||
જેને લાખ ચાહવા છતાં હું મેળવી નહોતી શકી. | |||
જીવનમાં ક્યારેય નહોતો ચાખ્યો એવો | |||
તૃપ્તિનો ઓડકાર મળ્યો છે મને | |||
આ ગીધની પ્રેયસી બનીને! | |||
</poem> | </poem> |
edits