18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 434: | Line 434: | ||
ઓળખી લે છે, | ઓળખી લે છે, | ||
દરેક લીલુંછમ વૃક્ષ. | દરેક લીલુંછમ વૃક્ષ. | ||
</poem> | |||
== ૧૫. તડકાના દાણા == | |||
<poem> | |||
સૂરજનો હૂંફાળો તડકો | |||
આસપાસ એમ વેરાયેલો છે, | |||
જાણે ચોખાના દાણા. | |||
નાનકડી ચકલીઓ જમીન પર કૂદાકૂદ કરી રહી છે. | |||
ચોખાના દાણા કેટલાક ચાંચમાં આવે, કેટલાક સરી જાય. | |||
તડકો હવે આકરો બની રહ્યો છે. | |||
અને ચકલીઓ | |||
ચાંચમાંથી સરી જતા | |||
આ ચોખાના દાણાને | |||
સાચા માનીને પકડવા | |||
મથામણ કરી રહી છે | |||
એટલી ઉગ્ર | |||
કે બાઝી પડે છે | |||
બીજી ચકલીઓ સાથે. | |||
એકબીજાના નાનકડા શરીરમાં | |||
ચાંચ ખૂંપાવીને લડી રહેલી | |||
આક્રમક ચકલીઓને | |||
પાગલ કરી દેશે આ તડકો. | |||
હું મુઠ્ઠી ભરીને ફેંકું છું | |||
થોડા સાચા ચોખાના દાણા. | |||
અને ચોંકી જઈને ઊડી જાય છે, | |||
સૌ ચકલીઓ. | |||
</poem> | </poem> |
edits