18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 601: | Line 601: | ||
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ | અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ | ||
</poem> | </poem> | ||
== ૨૦. વ્હેલનું શરીર == | |||
<poem> | |||
સિનેમાના પડદા પર | |||
સમુદ્રમાં આવેલા તોફાનનું દૃશ્ય હતું. | |||
હું એકીશ્વાસે જોઈ રહી હતી, | |||
ત્યાં અચાનક, મોટી વ્હેલ માછલીએ | |||
મોઢું ખોલ્યું અને મને ખેંચી લીધી. | |||
હું મારા રૂમમાં હોત તેના કરતાં | |||
વધુ સુરક્ષિત છું, એના શરીરમાં. | |||
એના શરીરમાં મારા શરીરની કોઈ વૃદ્ધિ નથી, | |||
એ મને સૌથી વિશેષ ગમે છે. | |||
જોકે, આ વ્હેલ હવે વૃદ્ધ થવા આવી છે. | |||
સમુદ્ર તટે આવતાં સહેલાણીઓને રીઝવવા | |||
અગાઉની જેમ એ પાણીમાંથી બહાર આવી | |||
ઊંચે ઊંચે ઉછાળા નથી મારતી. | |||
વ્હેલ મરી જશે ત્યારે મારે | |||
ફરીથી મારા રૂમમાં આવી જવું પડશે. | |||
મને ખરેખર ડર લાગે છે, | |||
હવા-ઉજાસનો. | |||
મારા રૂમમાં મને નથી જોઈતો સૂર્યપ્રકાશ. | |||
જીવનથી ભાગીને | |||
હું ક્યાં જઈને રહું? | |||
</poem> | |||
== ૨૧. ત્રિતાલ == |
edits