17,546
edits
(ફોરમેટિંગ સુધારી) |
(પ્રૂફ) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧|}} | {{Heading|કડવું ૧|}} | ||
{{Color|Blue|[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના | {{Color|Blue|[[નારદ પાસેથી અર્જુન જાણે છે કે પોતાના અશ્વમેધના ઘોડાને ચંદ્રહાસનાં બાળકો લઈ ગયાં છે અને એ પોતાને પણ હરાવી દેવાની ક્ષમતા રાખે છે. એવું જાણ્યા પછી અર્જુનને આ બાળકોના પિતા ચંદ્રહાસની કથા સાંભળવાની ઇચ્છા થાય છે. એટલે નારદ ચંદ્રહાસની કથા અર્જુનને સંભળાવે છે. એમ પહેલા જ કડવામાં પ્રેમાનંદ આપણને વિષયપ્રવેશ કરાવી આપે છે.]}} | ||
{{c|'''રાગ : કેદારો'''}} | {{c|'''રાગ : કેદારો'''}} | ||
{{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | {{block center|<poem>પ્રથમ સમરું ગણપતિ, જયમ ટળે મારી દુર્મતિ; | ||
જેથી સરે મનોરથ મન તણો રે.{{space}} {{right|૧}} | |||
સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | સાહે કરો, માતા સરસ્વતી, હું બાળક કાંઇ લહેતો નથી; | ||
Line 26: | Line 26: | ||
‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|૭}} | ‘એ રાજ્યને માથે ધિક્ પડો, સ્વજન માર્યાનું શિર પાપ.’{{space}} {{right|૭}} | ||
એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો | એટલે આવ્યા વ્યાસમુનિ, પૂછ્યો પાપ ગયાનો ભેદ | ||
પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|૮}} | પછે મહામુનિએ મહીપતિને મંડાવ્યો અશ્વમેધ.{{space}} {{right|૮}} | ||
Line 33: | Line 33: | ||
વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ; | વાટમાં જાતાં નીલધ્વજ<ref>નીલધ્વજ – માહિષ્મતીનો રાજા</ref> ને હંસધ્વજ<ref>હંસધ્વજ – ચંપકપુરીનો રાજા</ref> ભૂપાળ; | ||
સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા | સુધન્વા ને સુરથ<ref>સુધન્વા અને સુરથ – હંસધ્વજના પુત્રો</ref> નામે, હણ્યા બન્યો બાળ.{{space}} {{right|૧૦}} | ||
મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>; | મણિપુર નગ્રે અશ્વ આવ્યો, રાજ્ય કરે બભ્રુવાહન<ref>બભ્રુવાહન – અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર</ref>; | ||
જેણે મહાબળિયા પારથનું, સામો | જેણે મહાબળિયા પારથનું, સામો મસ્તક કર્યું છેદન.{{space}} {{right|૧૧}} | ||
પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર; | પછે તુરી ત્યાં થકી પરવર્યો, સામો મળ્યો તુખાર; | ||
Line 44: | Line 44: | ||
પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}} | પછે વીરવર્માને દેશ આવી, સુભટ ઝૂઝ્યા ક્રોડ.{{space}} {{right|૧૩}} | ||
એક હૃદ આવ્યો જળ તણો, તે તરી | એક હૃદ આવ્યો જળ તણો, તે તરી ઊતર્યો વાજીન; | ||
ત્યાંહાં આગળ રમતા | ત્યાંહાં આગળ રમતા હતા, બે ચંદ્રહાસના તન.{{space}} {{right|૧૪}} | ||
વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ; | વડો પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એહવું નામ; | ||
Line 51: | Line 51: | ||
ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર; | ત્યાંહાં પાંડવની સેના વિષે હવો તે હાહાકાર; | ||
શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં | શ્રીકૃષ્ણ અર્જુન જ્યાં હતા, ત્યાંહાં લાવ્યા સમાચાર.{{space}} {{right|૧૬}} | ||
વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ; | વાત સાંભળી સવ્યસાચીને ઊપન્યો અતિ ક્રોધ; | ||
Line 69: | Line 69: | ||
એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}} | એવે સમે અંતરિક્ષ-મારગે અતિ હવું અજુવાળ.{{space}} {{right|૨૧}} | ||
હરિગુણ ગાતા વીણા | હરિગુણ ગાતા વીણા વાતા આવ્યા નારદ ભગવાન; | ||
નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}} | નર-નારાયણ ઊભા થયા, આદરે દીધું માન.{{space}} {{right|૨૨}} | ||
ત્યારે દેવર્ષિ એમ | ત્યારે દેવર્ષિ એમ બોલિયા, અર્જુન દીઠો દીન : | ||
‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}} | ‘હે સાધુ શા માટે સૂનમૂન છો? મુખ થયું કાં ખિન્ન?{{space}} {{right|૨૩}} | ||
પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ : | પછે ગદ્ગદ કંઠે થઈને બોલિયા તે પારથ : | ||
‘મારા અશ્વ | ‘મારા અશ્વ બન્યો ગયા, તેથી ઉપન્યો અનરથ.{{space}} {{right|૨૪}} | ||
સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય; | સ્વર્ગ મૃત્યુ પાતાળ સઘળે, તમે જાઓ છો મુનિરાય; |
edits