14
edits
Meghdhanu1 (talk | contribs) (proofreading completed upto ગૌણકર્મભેદ (૪)) |
Meghdhanu1 (talk | contribs) (પ્રૂફ રીડીંગ "ચ" સુધી પૂર્ણ) |
||
Line 1,371: | Line 1,371: | ||
ગૌણકર્મભેદ (૪) | ગૌણકર્મભેદ (૪) | ||
:કૃષ્ણકર્મ, શુક્લકર્મ, મિશ્રકર્મ, પુણ્યકમ (યોગસૂત્ર). | :કૃષ્ણકર્મ, શુક્લકર્મ, મિશ્રકર્મ, પુણ્યકમ (યોગસૂત્ર). | ||
ગૌરી (૯) | ગૌરી (૯) | ||
:પ્રજ્ઞાગૌરી, જયેષ્ઠાગૌરી, લક્ષ્મીગૌરી, લલિતાગૌરી, ભવાનીગૌરી, | :પ્રજ્ઞાગૌરી, જયેષ્ઠાગૌરી, લક્ષ્મીગૌરી, લલિતાગૌરી, ભવાનીગૌરી, | ||
વિશાલાગૌરી, શૃંગારગૌરી, કનિષ્કાગૌરી, મંગલાગૌરી. | |||
ગૌરીસ્વરૂપ (૨૪), | ગૌરીસ્વરૂપ (૨૪), | ||
:તોતલા, ત્રિપુરા, સૌભાગ્ય, વિજયા, ગૌરીપાર્વતી, | :તોતલા, ત્રિપુરા, સૌભાગ્ય, વિજયા, ગૌરીપાર્વતી, શૂલેશ્વરી, લલિતા, ઈશ્વરી, મનેશ્વરી, ઉમાપતિદેવી, વીણા, હસ્તિની, ત્રિનેત્રી, રમણા, ફૂલકથા, જંઘા, ત્રૈલોક્યવિજ્યા, કામેશ્વરી, રક્તક્ષેત્રા, ચંડી, જંમિની, જ્વાલપ્રભા, ભૈરવી. | ||
ગંગા (૫) | ગંગા (૫) | ||
Line 1,383: | Line 1,383: | ||
ગંધ (૮). | ગંધ (૮). | ||
:ચંદન, અગર, દેવદાર, | :ચંદન, અગર, દેવદાર, કોલીંજન, કુસુમશૈલજ, રતાંજળી, જટામાસી, ગોરોચન. | ||
:(૮) | :(૮) | ||
: | :કસ્તુરી, કેસર, કૃષ્ણાગર, ગોરૂચંદન, ચંદન, રક્તચંદન, ગોપીચંદન, મલયાગર. | ||
:(૮) | :(૮) | ||
:ગોરૂચંદન, ચંદન, દેવદાર, | :ગોરૂચંદન, ચંદન, દેવદાર, કર્પૂર, કૃષ્ણાગર, નાગરમોથ, કસ્તૂરી, કુંકુમ. | ||
:(૧૦) | :(૧૦) | ||
:ઇષ્ટ ( | :ઇષ્ટ (કસ્તૂરીમાં), અનિષ્ટ (વિષ્ટામાં), મધુર (ફલમાં), ખાટી (આમલીમાં), કડવી (મરચાંમાં), નિર્હારી (હિંગમાં), સંહત (કલ્કમાં), રૂક્ષ (સરસવ તેલમાં), સ્નિગ્ધ (ગરમ ઘીમાં) વિશદ, (ચોખામાં). | ||
ગંધક (૩) (વૈદક). | ગંધક (૩) (વૈદક). | ||
:તજ, | :તજ, એલાયચી, તમાલપત્ર, | ||
ગંધર્વ (૨) | ગંધર્વ (૨) | ||
Line 1,398: | Line 1,398: | ||
ગંધર્વકુળ (૧૧) | ગંધર્વકુળ (૧૧) | ||
:તુમ્બુરુ, નારદ, હાહા, હૂહૂ, વિશ્વાસુ, સુષેણ, ચિત્રસેન, સુરુચિ, પૂર્ણાયુ, સુવર્ચા, ધૃતરાષ્ટ્ર | :તુમ્બુરુ, નારદ, હાહા, હૂહૂ, વિશ્વાસુ, સુષેણ, ચિત્રસેન, સુરુચિ, પૂર્ણાયુ, સુવર્ચા, ધૃતરાષ્ટ્ર. | ||
ગાંગેય (૪) | ગાંગેય (૪) | ||
:ભીષ્મ, કાર્તિકેય. | :ભીષ્મ, કાર્તિકેય. | ||
ગ્રહ (૭) | ગ્રહ (૭) | ||
:સૂર્ય (આત્મતત્ત્વ), ચંદ્ર (મન), મંગળ (અગ્નિ), બુધ (પૃથ્વી), ગુરુ (આકાશ), શુક્ર (જલ), શનિ (વાયુ). (૯) (જ્યોતિષ પ્રમાણે) | :સૂર્ય (આત્મતત્ત્વ), ચંદ્ર (મન), મંગળ (અગ્નિ), બુધ (પૃથ્વી), ગુરુ (આકાશ), શુક્ર (જલ), શનિ (વાયુ). | ||
:સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કેતુ. (૯) (ખગોળ પ્રમાણે) બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો | (૯) (જ્યોતિષ પ્રમાણે) | ||
:સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કેતુ. | |||
(૯) (ખગોળ પ્રમાણે) | |||
:બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો | |||
:(૮૮) | :(૮૮) | ||
:અંગારક, વિકાલિક, લોહિતાંક, શનૈશ્વર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણકણક, કણક, વિતળીક, કણસંતાનક, સોણ, સહિત, આશ્વાસન, રુત, કાર્યોપિગ, કર્બુરક, અજરક, દુંદુભઠ, શંખ, શંખનાભ, શંખવર્ણાભ, કંસ, કંસનાભ, | :અંગારક, વિકાલિક, લોહિતાંક, શનૈશ્વર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણકણક, કણક, વિતળીક, કણસંતાનક, સોણ, સહિત, આશ્વાસન, રુત, કાર્યોપિગ, કર્બુરક, અજરક, દુંદુભઠ, શંખ, શંખનાભ, શંખવર્ણાભ, કંસ, કંસનાભ, કંસવર્ણાભ, નીલ, નીલાવભાસ, રુપ્ય, રુપ્યાવભાસ, ભસ્મક, ભસ્મરાશિ, તિલ, નિતપુષ્પવર્ણ, દક, દકવર્ણ, કાય, બંધ્ય, ઇન્દ્રાગ્નિ, ધૂમકેતુ, હરિ, પિંગલ, બુધ, બૃહસ્વતિ, શુક્ર, રાહુ, અગસ્તિ, પ્રાણપ, ધુર, કામસ્પર્શ, પ્રમુખ, વિકટ, વિરુંધિકલ્પ, પ્રકલ્પ, જટાલ, અરુણ, અગ્નિ, કાલ, મહાકાલ, સ્વસ્તિક, સૌવસ્તિક, વર્ધમાન, પ્રલંબ, નિત્યાલોક, નિત્યોદ્યોત, સ્વયંપ્રભુ, અવભાસ, શ્રેયસસ્કર, ક્ષેમંકર, આરંભકર, પ્રભંકર, અરજા, વિરજા, અશોક, વીતશોક, વિતપ્ત, વિવસ્મ, વિશાલ, શાલ, સુવ્રત, અનિવૃત્તિ, એકજટી, દ્વિજટી, કર, કરિક, રાજા, અર્ગળ, પુષ્પ, ભાવકેતુ. (ભ.ગો.મં. પૃ. ૨૯૬૩) | ||
ગ્રહધાન્ય (૯) | ગ્રહધાન્ય (૯) | ||
Line 1,429: | Line 1,432: | ||
ગ્રામ (૩) | ગ્રામ (૩) | ||
:ષડ્જ (ખરજ), મધ્યમ (પંચમ), ગાંધાર (અવસાન). | :ષડ્જ (ખરજ), મધ્યમ (પંચમ), ગાંધાર (અવસાન). | ||
:(૩) નંદ ગ્રામ, મહાગ્રામ, | :(૩) નંદ ગ્રામ, મહાગ્રામ, શંબલગ્રામ. | ||
ગૃહ (૪). | ગૃહ (૪). | ||
Line 1,465: | Line 1,468: | ||
:(૪) (જૈનમત.). | :(૪) (જૈનમત.). | ||
:અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ. | :અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ. | ||
:(૪) હાથી, રથ, અશ્વ, પાયદળ (સેનાના)). | :(૪) | ||
:હાથી, રથ, અશ્વ, પાયદળ (સેનાના)). | |||
:(૪). | :(૪). | ||
:ખ્યાલ, તરાના, સરગમ, ત્રિવટ. (સંગીત) | :ખ્યાલ, તરાના, સરગમ, ત્રિવટ. (સંગીત) | ||
Line 1,503: | Line 1,507: | ||
ચર્મવાદ્ય (૯) | ચર્મવાદ્ય (૯) | ||
:તબલાં, પખવાજ, ઢોલક, નગારાં, | :તબલાં, પખવાજ, ઢોલક, નગારાં, ઢોલ, ત્રાંસા, નગારી, ખંજરી, ડફ. | ||
ચાખડીવાળા દેવ (૨). | ચાખડીવાળા દેવ (૨). | ||
Line 1,527: | Line 1,531: | ||
ચિરંજીવી (૭). | ચિરંજીવી (૭). | ||
:અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ. | :અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ. | ||
:(૮). વ્યાસ, પરશુરામ, અશ્વત્થામા, કૃપાચાર્ય, બલિ, | :(૮). વ્યાસ, પરશુરામ, અશ્વત્થામા, કૃપાચાર્ય, બલિ, પ્રહ્લાદ, હનુમાન, વિભીષણ. | ||
ચિહ્ન. (૧૦). | ચિહ્ન. (૧૦). | ||
:પૂર્ણવિરામ, અર્ધવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ, | :પૂર્ણવિરામ, અર્ધવિરામ, અલ્પવિરામ, પ્રશ્નાર્થ, ઉદ્ગારવાચક ચિહ્ન, મહાવિરામ, લઘુરેખા, મહારેખા, કૌંસ, અવતરણચિહ્ન. | ||
:(વ્યાકરણ). | :(વ્યાકરણ). | ||
Line 1,537: | Line 1,541: | ||
ચૌટાં (૮૪) | ચૌટાં (૮૪) | ||
: | :સોનાફળીયું, નાણાવટ, ઝવેરીવાડ, સરૈયાવાડ, ફોફળીવાડ, સૂતરિયાવાડ, પડસૂતરિયાવાડ, ઘીયાવાડ, તેલીવાડ, દંતારાવાડ, વલિયારવાડ, મણિયારવાડ, દોશીવાડ, નેરતીવાડ, ગાંધીવાડ, કપાસીવાડ, ફડિયાવાડ, એરંડિયાવાડ, ફડીવાડ, રસાણિયાવાડ, પરવાડિયાવાડ, ત્રાંબાકાંટો, સંઘાડિયાવાડ, પિત્તળગળા, સોનારવગો (સોની–ફળિયું), સીસાડાવાડ, મોતી પ્રોયાવાડ, સાળવીવાડ, મીણારાવાડ, કુંતારાવાડ, ચુનારવાડો, તુનારવાડો, કૂતારવાડો, ગળિયારાવાડ, પરિયટવાડ, ઘાંચીવાડ, મોચીવાડ, સઈવાડ, લોહરિયાવાડ, લોઢારાવાડ, ચિતારવાડ, સતૂઆરાવાડ, કાગદીવાડ, દારૂડિયાવાડો, વેશ્યાવાડો, પણગોલાવાડ, ભાડભૂંજાવાડ, બીબાડાવાડ, ત્રાંબડિયાવાડ, ભેંસાયકવાડ, મલિનતાપિત્તવાડ, સ્વચ્છતાપિત્તવાડ, વાટીવણાવાડ, વૈતરાવાડ, કાટપીટીયાવાડ, ચોખાપીટિયાવાડ, સુખડિયાવાડ, સાથરિયાવાડ, તેરમાવાડ, વેગડિયાવાડ, વસાવાવાડ, સાંથિયાવાડ, પેરવાવાડ, આટિયાવાડ, દાળિયાવાડ, દોઢિયાવાડ, મુંજકૂટાવાડો, અરગરાવાડ, ભાથારાવાડ, પિત્તળકાંટો, કંસારાઓળ, પસ્તાત્રિયાવાડ, ખાખરિયાવાડ, મજિઠિયાવાડ, સાકરિયાવાડ, સાળુગરવાડ, લુહારવાડો, સુથારવાડો, વણકરવાડો, તંબોળીવાડ, કંદોઈવાડો, બુદ્ધિહાટ, કુંચિકાપણહાટ. | ||
ચંડ (૪) | ચંડ (૪) | ||
:જાતકચંડ, | :જાતકચંડ, વાજુચંડ, વિલાસગંભીરચંડ, વિગતચંડ. | ||
ચંદ્રકળા (૧૬), | ચંદ્રકળા (૧૬), | ||
:અમૃતા, | :અમૃતા, માનદા, પૂષા, તુષ્ટિ, રિતુ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાન્તિ, જ્યોત્સતા, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા, પૂર્ણામૃતા. | ||
:(૧૬) | :(૧૬) | ||
:શ્વેત, મારુત, સીતજ, કૃષ્ણ, | :શ્વેત, મારુત, સીતજ, કૃષ્ણ, રક્ત, પીત, શ્યામ, ધુમ્ર, કોમલ, તામસ, રાજસ, સત્ત્વ, સુપ્ત, વિદ્ય, અમૃત, જ્ઞાન. (વ. વૃ. દી.) | ||
:(૧૬) | :(૧૬) | ||
:શંખિની, પદ્મિની, લક્ષ્મણી, કામિની, પાષિણી, પુષ્ટવર્ધિની, આલ્હાદિની, અશ્વપદિની, વ્યાપિની, | :શંખિની, પદ્મિની, લક્ષ્મણી, કામિની, પાષિણી, પુષ્ટવર્ધિની, આલ્હાદિની, અશ્વપદિની, વ્યાપિની, પ્રમોદિની, મોહિની, પ્રભા, ક્ષીરવર્ધની, વેધવર્ધની, વિકાશિની, સૌદામિની. | ||
ચંદ્રપત્ની (૨). | ચંદ્રપત્ની (૨). |