વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
proofreading completed till જીવનમુક્તિ (૨)
(પ્રૂફ રીડીંગ "ચ" સુધી પૂર્ણ)
(proofreading completed till જીવનમુક્તિ (૨))
Line 1,557: Line 1,557:




{{center|'''[ છ ]'''}}
{{center|'''[ છ ]'''}}


છંદ (૭)
છંદ (૭)
Line 1,565: Line 1,565:


છંદોત્પત્તિ (૭)  
છંદોત્પત્તિ (૭)  
:બ્રહ્માનારોમમાંથી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિમાંથી જગતી, મજ્જામાંથી. પંક્તિ, પ્રાણમાંથી બૃહતી.
:બ્રહ્માનારોમમાંથી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિમાંથી જગતી, મજ્જામાંથી પંક્તિ, પ્રાણમાંથી બૃહતી.


{{center|'''[  જ ]'''}}
{{center|'''[  જ ]'''}}
Line 1,594: Line 1,594:


જલરશ્મિદેવતા (૫૨)
જલરશ્મિદેવતા (૫૨)
:સદ્યોજાત, માયા, વામદેવ, શ્રી, અધોર, પદ્મા, તત્પુરુષ, અંબિકા, અનંત, નિવૃત્તિ, અનાથ, પ્રતિષ્ઠા, અનાશ્રિત, અવિદ્યા, અચિંત્ય, શાંતા, શશિશેખર, ઉમા, તીવ્ર, ગંગા, મણિવાહ, સરસ્વતી, અંબુવાહ, કમલા, તેજાધીશ, :પાર્વતી, વિદ્યાવાગીશ્વર, વ્રજ, ચતુર્વિધેશ્વર, સુકમલા, ઉમાગંગેશ્વર, મન્મથી, કૃષ્ણેશ્વર, સાશ્રયા, શ્રીકંઠ, લયા, અનંત, સતી, શંકર, રત્નમેખલા, પિંગલ, યશોવતી, સદાખ્ય, હંસનદા, પરિદિવ્યૌધ, વામા, મોદદિવ્યોધ, :જયેષ્ઠા, પીઠૌધ, રૌદ્રી, સર્વેશ્વર, સર્વમયી.
:સદ્યોજાત, માયા, વામદેવ, શ્રી, અઘોર, પદ્મા, તત્પુરુષ, અંબિકા, અનંત, નિવૃત્તિ, અનાથ, પ્રતિષ્ઠા, અનાશ્રિત, અવિદ્યા, અચિંત્ય, શાંતા, શશિશેખર, ઉમા, તીવ્ર, ગંગા, મણિવાહ, સરસ્વતી, અંબુવાહ, કમલા, તેજાધીશ, પાર્વતી, વિદ્યાવાગીશ્વર, વ્રજા, ચતુર્વિદ્યેશ્વર, સુકમલા, ઉમાગંગેશ્વર, મન્મથી, કૃષ્ણેશ્વર, સાશ્રયા, શ્રીકંઠ, લયા, અનંત, સતી, શંકર, રત્નમેખલા, પિંગલ, યશોવતી, સદાખ્ય, હંસનદા, પરિદિવ્યૌધ, વામા, મોદદિવ્યોધ, જ્યેષ્ઠા, પીઠૌધ, રૌદ્રી, સર્વેશ્વર, સર્વમયી.
:(ભ. ગો. મં.)
:(ભ. ગો. મં.)


જંબુદ્વીપક્ષેત્ર (૭) ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યકવર્ષ, હેરણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ.
જંબુદ્વીપક્ષેત્ર (૭) ભરતવર્ષ, હૈમવતવર્ષ, હરિવર્ષ, વિદેહવર્ષ, રમ્યકવર્ષ, હૈરણ્યવતવર્ષ, ઐરાવતવર્ષ.


જાતિ (૨૪)  
જાતિ (૨૪)  
:સાધર્મ્યસમ, વૈધર્મ્યસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વર્ણ્યસમ, અવર્ણ્યસમ, વિકલ્પસમ, સાધ્યસમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગસમ, પ્રતિન્તદૃષ્ટાન્તસમ, અનુત્પત્તિસમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થોત્પત્તિસમ, :અવિશેષસમ, ઉપપત્તિ સમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ, (ન્યાયમત).
:સાધર્મ્યસમ, વૈધર્મ્યસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વર્ણ્યસમ, અવર્ણ્યસમ, વિકલ્પસમ, સાધ્યસમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગસમ, પ્રતિન્તદૃષ્ટાન્તસમ, અનુત્પત્તિસમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થોત્પત્તિસમ, અવિશેષસમ, ઉપપત્તિસમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ, (ન્યાયમત).


જીવ (૨) (જૈનમત)
જીવ (૨) (જૈનમત)
Line 1,613: Line 1,613:
:ત્રિન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધવાળા, (કીડી, પતંગિયા વગેરે)
:ત્રિન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદ, ગંધવાળા, (કીડી, પતંગિયા વગેરે)
:દ્વીન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદવાળા, (કીડા, જળો વગેરે).
:દ્વીન્દ્રિયજીવઃ સ્પર્શ, સ્વાદવાળા, (કીડા, જળો વગેરે).
:એકેન્દ્રિયજીવઃ સ્પેશવાળા (માટી, કંદમૂળના) (જૈનમત)
:એકેન્દ્રિયજીવઃ સ્પર્શવાળા (માટી, કંદમૂળના) (જૈનમત)
:(૬) (જૈનમત) પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય,  
:(૬) (જૈનમત) પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય,  
:વનસ્પતિકાય, ત્રસકાય.
:વનસ્પતિકાય, ત્રસકાય.
Line 1,627: Line 1,627:
:સદ્યોમુક્તિ, વિદેહમુક્તિ (જુઓઃ મુક્તિ)
:સદ્યોમુક્તિ, વિદેહમુક્તિ (જુઓઃ મુક્તિ)
:(૩) (બૌદ્ધમત).  
:(૩) (બૌદ્ધમત).  
:શ્રાવકબોધિ પ્રત્યેકબુદ્ધબોધિ, સમ્યક્સંબોધિ.
:શ્રાવકબોધિ પ્રત્યેકબુદ્ધબોધિ, સમ્યક્‌સંબોધિ.


જીવજાતિ–જીવયોનિ (૧૩) (જૈનમત)
જીવજાતિ–જીવયોનિ (૧૩) (જૈનમત)

Navigation menu