2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભૂમિકા | {{x-larger|'''ભૂમિકા'''}} | ||
જયંત કોઠારીનું સંપાદન ‘સરસ્વીચંદ્રનાં વિસરાયેલાં વિવેચનો’, (પ્ર. આ. ૧૯૮૭) ઉમાશંકર જોશી સંપાદિત ‘ક્લાન્ત કવિ’ની પ્રસ્તાવના (પ્ર. આ. ૧૯૪૨) આ બે ગ્રંથોનું ઐતિહાસિક અભિગમની ભૂમિકાએ નહિ, પણ નવ્યઇતિહાસવાદની ભૂમિકાએથી વાચન કરવામાં આવે તો તેના વાચન અને અર્થઘટનને અંતે કેવા નિષ્કર્ષો મળે તે જાણવામાં જે કોઈ જિજ્ઞાસુને રસ જાગે તેમણે નવ્યઇતિહાસવાદની ભૂમિકા જાણવી જરૂરી છે. એ જ રીતે, ‘કરણઘેલો’ કે ‘ભારેલો અગ્નિ’ નવલકથાઓનું નવ્યઇતિહાસવાદની દૃષ્ટિથી વાચન કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતાં અર્થઘટનો અન્ય કોઈ અભિગમથી પ્રાપ્ત થયેલાં અર્થઘટનો કરતાં મૂળથી ભિન્ન હોવાનાં. નવ્યઇતિહાસવાદની ભૂમિકાએ દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય કે વિભાજનકેન્દ્રી સાહિત્યનું વાચન કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતાં અર્થઘટનોનું સ્વરૂપ વિશિષ્ટ હોવાનું. | જયંત કોઠારીનું સંપાદન ‘સરસ્વીચંદ્રનાં વિસરાયેલાં વિવેચનો’, (પ્ર. આ. ૧૯૮૭) ઉમાશંકર જોશી સંપાદિત ‘ક્લાન્ત કવિ’ની પ્રસ્તાવના (પ્ર. આ. ૧૯૪૨) આ બે ગ્રંથોનું ઐતિહાસિક અભિગમની ભૂમિકાએ નહિ, પણ નવ્યઇતિહાસવાદની ભૂમિકાએથી વાચન કરવામાં આવે તો તેના વાચન અને અર્થઘટનને અંતે કેવા નિષ્કર્ષો મળે તે જાણવામાં જે કોઈ જિજ્ઞાસુને રસ જાગે તેમણે નવ્યઇતિહાસવાદની ભૂમિકા જાણવી જરૂરી છે. એ જ રીતે, ‘કરણઘેલો’ કે ‘ભારેલો અગ્નિ’ નવલકથાઓનું નવ્યઇતિહાસવાદની દૃષ્ટિથી વાચન કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતાં અર્થઘટનો અન્ય કોઈ અભિગમથી પ્રાપ્ત થયેલાં અર્થઘટનો કરતાં મૂળથી ભિન્ન હોવાનાં. નવ્યઇતિહાસવાદની ભૂમિકાએ દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય કે વિભાજનકેન્દ્રી સાહિત્યનું વાચન કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતાં અર્થઘટનોનું સ્વરૂપ વિશિષ્ટ હોવાનું. | ||
નવ્યઇતિહાસવાદ, આ અર્થમાં, સાહિત્યકૃતિવાચનનો એક નૂતન અભિગમ છે. એક રીતે તો, સાહિત્યવિવેચનનો ઇતિહાસ કૃતિવાચનના વિવિધ અભિગમોની પરંપરાનો ઇતિહાસ જ છે. સાહિત્યવિવેચનના ઇતિહાસલેખનનું આયોજન કૃતિવાચનની વિવિધ પરંપરાઓની ભૂમિકાએ કરીએ તો કૃતિવાચનની બદલાતી સૈદ્ધાંતિક ભૂમિકાઓ પાછળનાં પરિબળોની સક્રિયતા દર્શાવી શકાશે. સ્થળ અને સમયના બિંદુએ સક્રિય થતી વાચનદૃષ્ટિનું નિર્માણ કરનારાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પરિબળોની સક્રિયતા વાંચી શકાશે. જેમ કે નવલરામ અને સુન્દરમ્ની ‘ક્લાન્ત કવિ’ની વાચનદૃષ્ટિમાં જોવા મળતી ભિન્નતા પાછળનાં વિવેચકનાં વલણો અને એ વલણોને ઘડનારાં પરિબળોની તપાસ શક્ય બને. ‘સરસ્વતીચંદ્ર’ કે ‘છિન્નપત્ર’ નવલકથાનાં થયેલાં વિવિધ વાચનોની ભૂમિકા પણ જાણી શકાશે, કૃતિવાચન માટે વિવેચકે કે ભાવકે પસંદ કરેલો અભિગમ ઉત્તમ છે કે નિમ્નસ્તરનો છે તેવા નૈતિક ચુકાદાઓને ધ્યાનમાં લીધા વિના નવ્યઇતિહાસવાદી અભિગમ કૃતિવાચનના વિવિધ નમૂનાઓથી પ્રાપ્ત થતાં કૃતિ વિશેનાં અર્થઘટનોનું અર્થઘટન કરશે, એ અર્થઘટનોની ભૂમિકાઓની શોધ કરશે ને એમ કૃતિવાચનની બહુવિધ દૃષ્ટિઓ વચ્ચે જોવા મળતાં આંતરભેદો અને આંતરસંબંધોનું વિશ્લેષણ કરશે. આનાથી કૃતિવાચન માટે કોઈ એક જ અભિગમ સર્વોપરી છે તેવી સત્તાનો અંત આવશે. | નવ્યઇતિહાસવાદ, આ અર્થમાં, સાહિત્યકૃતિવાચનનો એક નૂતન અભિગમ છે. એક રીતે તો, સાહિત્યવિવેચનનો ઇતિહાસ કૃતિવાચનના વિવિધ અભિગમોની પરંપરાનો ઇતિહાસ જ છે. સાહિત્યવિવેચનના ઇતિહાસલેખનનું આયોજન કૃતિવાચનની વિવિધ પરંપરાઓની ભૂમિકાએ કરીએ તો કૃતિવાચનની બદલાતી સૈદ્ધાંતિક ભૂમિકાઓ પાછળનાં પરિબળોની સક્રિયતા દર્શાવી શકાશે. સ્થળ અને સમયના બિંદુએ સક્રિય થતી વાચનદૃષ્ટિનું નિર્માણ કરનારાં સાહિત્યિક અને સાંસ્કૃતિક પરિબળોની સક્રિયતા વાંચી શકાશે. જેમ કે નવલરામ અને સુન્દરમ્ની ‘ક્લાન્ત કવિ’ની વાચનદૃષ્ટિમાં જોવા મળતી ભિન્નતા પાછળનાં વિવેચકનાં વલણો અને એ વલણોને ઘડનારાં પરિબળોની તપાસ શક્ય બને. ‘સરસ્વતીચંદ્ર’ કે ‘છિન્નપત્ર’ નવલકથાનાં થયેલાં વિવિધ વાચનોની ભૂમિકા પણ જાણી શકાશે, કૃતિવાચન માટે વિવેચકે કે ભાવકે પસંદ કરેલો અભિગમ ઉત્તમ છે કે નિમ્નસ્તરનો છે તેવા નૈતિક ચુકાદાઓને ધ્યાનમાં લીધા વિના નવ્યઇતિહાસવાદી અભિગમ કૃતિવાચનના વિવિધ નમૂનાઓથી પ્રાપ્ત થતાં કૃતિ વિશેનાં અર્થઘટનોનું અર્થઘટન કરશે, એ અર્થઘટનોની ભૂમિકાઓની શોધ કરશે ને એમ કૃતિવાચનની બહુવિધ દૃષ્ટિઓ વચ્ચે જોવા મળતાં આંતરભેદો અને આંતરસંબંધોનું વિશ્લેષણ કરશે. આનાથી કૃતિવાચન માટે કોઈ એક જ અભિગમ સર્વોપરી છે તેવી સત્તાનો અંત આવશે. |