7,476
edits
No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|હર્ષદ ત્રિવેદી}} | |||
[[File:Harshad Trivedi 20.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|જાળિયું | હર્ષદ ત્રિવેદી}} | {{Heading|જાળિયું | હર્ષદ ત્રિવેદી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e9/PARTH_JAADIYUN.mp3 | |||
}} | |||
<br> | |||
જાળિયું • હર્ષદ ત્રિવેદી • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ, તારું ભાડું લેવાય? તને તો ભાળ્યો જ ચેટલાં વરહે! ચણ્યાના છોડ જેવડો હતો તે દી’ય તારું ભાડું નો’તું લીધું ને હમેં ચિમ કરીનું લેવાય?’ એમણે બંડીના ખિસ્સામાંથી બીડી કાઢીને સળગાવી. પર્ દઈને લાઇટર બંધ કર્યું ને બોલ્યા – ‘પાસો છે દિ’ વળવાનો સો?’ | ગુરુભાઈએ ભાડાના પૈસા ન લીધા. મને કહેઃ ‘ગાંડો થ્યો સો ભલામાણહ, તારું ભાડું લેવાય? તને તો ભાળ્યો જ ચેટલાં વરહે! ચણ્યાના છોડ જેવડો હતો તે દી’ય તારું ભાડું નો’તું લીધું ને હમેં ચિમ કરીનું લેવાય?’ એમણે બંડીના ખિસ્સામાંથી બીડી કાઢીને સળગાવી. પર્ દઈને લાઇટર બંધ કર્યું ને બોલ્યા – ‘પાસો છે દિ’ વળવાનો સો?’ | ||
Line 44: | Line 64: | ||
મેં ઊભા થઈ નવેળીમાં પેશાબ કર્યો ને લોટામાંથી પાણી પીધું | મેં ઊભા થઈ નવેળીમાં પેશાબ કર્યો ને લોટામાંથી પાણી પીધું | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નરેશ શુક્લ/ન કહેવાયેલી વાર્તા...!|ન કહેવાયેલી વાર્તા...!]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હર્ષદ ત્રિવેદી/આઢ|આઢ]] | |||
}} |