8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મધુરાં સપનાં | ઈશ્વર પેટલીકર}} | {{Heading|મધુરાં સપનાં | ઈશ્વર પેટલીકર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/9/98/Madhrua_sapna-petlikar-Ajoshi.mp3 | |||
}} | |||
<br> | |||
મધુરાં સપનાં • ઈશ્વર પેટલીકર • ઑડિયો પઠન: અલ્પા જોશી | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
વિનોદ ઉપર પ્રથમ દૃષ્ટિ પડતાં જ સુશીલાના મનમાં એવી છાપ પડી ગઈ કે જાણે એ એનો વર ના હોય! વરને તો એણે લગ્નવેદી આગળ પાનેતરમાં સંતાયેલી આંખે એક જ વખત સ્પષ્ટ જોયો હતો. છતાં એ વખતની જે સ્મૃતિ એના હૃદયપટ પર કોતરાઈ હતી એ સર્વ વિનોદમાં મૂર્તિમંત થતી એને લાગી. અધૂરામાં પૂરું એના વરનું નામ પણ વિનોદ જ હતું. એટલે વિનોદને પ્રથમ જોતાં જ સુશીલાના હૃદયમાં, જેમ શ્વસુરગૃહથી અનભિજ્ઞ કન્યા વરને દેખીને શરમાઈ જાય – સંકોચાઈ જાય – લજ્જાની લાલી મોં ઉપર ઊપસી આવે અને હૃદય ધડકી ઊઠે, તેમ એ સર્વ ભાવો સહજ જાગ્યા. | વિનોદ ઉપર પ્રથમ દૃષ્ટિ પડતાં જ સુશીલાના મનમાં એવી છાપ પડી ગઈ કે જાણે એ એનો વર ના હોય! વરને તો એણે લગ્નવેદી આગળ પાનેતરમાં સંતાયેલી આંખે એક જ વખત સ્પષ્ટ જોયો હતો. છતાં એ વખતની જે સ્મૃતિ એના હૃદયપટ પર કોતરાઈ હતી એ સર્વ વિનોદમાં મૂર્તિમંત થતી એને લાગી. અધૂરામાં પૂરું એના વરનું નામ પણ વિનોદ જ હતું. એટલે વિનોદને પ્રથમ જોતાં જ સુશીલાના હૃદયમાં, જેમ શ્વસુરગૃહથી અનભિજ્ઞ કન્યા વરને દેખીને શરમાઈ જાય – સંકોચાઈ જાય – લજ્જાની લાલી મોં ઉપર ઊપસી આવે અને હૃદય ધડકી ઊઠે, તેમ એ સર્વ ભાવો સહજ જાગ્યા. |