Homo Deus: Difference between revisions

Jump to navigation Jump to search
74 bytes removed ,  15:20, 26 August 2023
()
()
Line 53: Line 53:
{{Poem2Close}}
{{Poem2Close}}

=== ૩. ધર્મએ આપણને કિસ્સા-વાર્તાઓ આપી છે અને તેમાં નૈતિક દુવિધાઓ વ્યક્ત થાય છે. ===
=== ૩. ધર્મે આપણને કિસ્સા-વાર્તાઓ આપ્યાં છે અને તેમાં નૈતિક દુવિધાઓ વ્યક્ત થાય છે ===
{{Poem2Open}}
સહકાર સાધવાની ક્ષમતાએ આપણને અન્ય પ્રાણીઓ પર સ્પર્ધાત્મક સરસાઈ આપી છે એ તો દેખીતું છે, પરંતુ આપણે ખભેખભા મિલાવવા સુધી પહોંચ્યા કેવી રીતે?
સહકાર સાધવાની ક્ષમતાએ આપણને અન્ય પ્રાણીઓ પર સ્પર્ધાત્મક સરસાઈ આપી છે એ તો દેખીતું છે, પરંતુ આપણે ખભેખભા મિલાવવા સુધી પહોંચ્યા કેવી રીતે?
એક ઉદાહરણથી સમજીએ. બારમી સદીના અંતમાં યુરોપીયન નેતાઓ ત્રીજા ધર્મયુદ્ધ (Third Crusade) માટે એક થઈ ગયા હતાં. તેમનો હેતુ શું હતો? જેરુસલેમ પર ફરીથી કબજો કરવો. એમાં સમગ્ર યુરોપમાંથી લોકો સહયોગ કરવા આવ્યા હતાં. એમાં ફ્રેન્ચ અને ઇંગ્લીશ લોકો પણ તેમનું અંદરોઅંદરનું યુદ્ધ ખતમ કરીને ધર્મયુદ્ધમાં જોડાઈ ગયા હતાં. આ કેવી રીતે શક્ય બન્યું? સરળ રીતે કહીએ તો, તેઓ એક જ કેથોલિક ધાર્મિક કથામાં માનતા હતાં. પરિણામે, તેમને લાગ્યું કે ધર્મયુદ્ધમાં સહયોગ કરવાથી તેમને શાશ્વત મુક્તિ મળશે.  
એક ઉદાહરણથી સમજીએ. બારમી સદીના અંતમાં યુરોપિયન નેતાઓ ત્રીજા ધર્મયુદ્ધ (Third Crusade) માટે એક થઈ ગયા હતા. તેમનો હેતુ શું હતો? જેરુસલેમ પર ફરીથી કબજો કરવો. એમાં સમગ્ર યુરોપમાંથી લોકો સહયોગ કરવા આવ્યા હતા. એમાં ફ્રેન્ચ અને ઇંગ્લીશ લોકો પણ તેમનું અંદરોઅંદરનું યુદ્ધ ખતમ કરીને ધર્મયુદ્ધમાં જોડાઈ ગયા હતા. આ કેવી રીતે શક્ય બન્યું? સરળ રીતે કહીએ તો, તેઓ એક જ કેથોલિક ધાર્મિક કથામાં માનતા હતા. પરિણામે, તેમને લાગ્યું કે ધર્મયુદ્ધમાં સહયોગ કરવાથી તેમને શાશ્વત મુક્તિ મળશે.  
ધાર્મિક કથાઓ આજે પણ એટલી જ શક્તિશાળી છે, પરંતુ તે કેટલાંક આશ્ચર્યજનક સ્વરૂપોમાં રૂપાંતરિત થઈ ગઈ છે.  
ધાર્મિક કથાઓ આજે પણ એટલી જ શક્તિશાળી છે, પરંતુ તે કેટલાંક આશ્ચર્યજનક સ્વરૂપોમાં રૂપાંતરિત થઈ ગઈ છે.  
આજે કોઈ વ્યક્તિ પોપે કહ્યું છે એટલે બીજા દેશને જીતવાના અભિયાનમાં જોડાઈ ન જાય. એનો અર્થ એ નથી કે આપણી વચ્ચે ધર્મ રહ્યો નથી, બલ્કે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે.  
આજે કોઈ વ્યક્તિ પોપે કહ્યું છે એટલે બીજા દેશને જીતવાના અભિયાનમાં જોડાઈ ન જાય. એનો અર્થ એ નથી કે આપણી વચ્ચે ધર્મ રહ્યો નથી, બલ્કે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે.  
આપણે પાયામાંથી વાત કરીએ. ધર્મ એટલે શું? સમજવા માટે કહીએ કે ધર્મ શું નથી. જવાબ છે: અંધશ્રદ્ધા. ધર્મનો અર્થ અલૌકિક જીવોમાં વિશ્વાસ નથી. ધર્મ એટલે માનવીય વ્યવહારોને નિયંત્રિત કરવા. તેને દિશા બતાવવા માટેના નિયમોની સંહિતામાં મને વિશ્વાસ છે.
આપણે પાયામાંથી વાત કરીએ. ધર્મ એટલે શું? સમજવા માટે કહીએ કે ધર્મ શું નથી. જવાબ છે: અંધશ્રદ્ધા. ધર્મનો અર્થ અલૌકિક જીવોમાં વિશ્વાસ નથી. ધર્મ એટલે માનવીય વ્યવહારોને નિયંત્રિત કરવા, તેને દિશા બતાવવા માટેના નિયમોની સંહિતામાં મને વિશ્વાસ છે.
એનો અર્થ એ થયો કે માણસોને ઉદારવાદમાં વિશ્વાસ હોય કે રાષ્ટ્રવાદમાં, તેઓ ખ્રિસ્તીઓ અથવા મુસ્લિમોની જેમ ધાર્મિક જ કહેવાય. એ લોકો પણ, ધાર્મિક લોકો જેમ પ્રાકૃતિક નિયમોમાં માને છે, તેવી રીતે નૈતિક નિયમોમાં માને છે. આ નિયમો ભગવાને આપેલા નથી, પરંતુ તેની ઉત્પત્તિ મનુષ્યો દ્વારા પણ થઈ નથી. તેથી તેઓ પણ ધાર્મિક છે.

આપણને હજુ પણ ધર્મની જરૂર છે. વિજ્ઞાન દરેક વસ્તુનો જવાબ આપી શકતું નથી, અને તે આપણી નૈતિક દુવિધાઓનો જવાબ પણ આપી શકતું નથી.
આપણને હજુ પણ ધર્મની જરૂર છે. વિજ્ઞાન દરેક વસ્તુનો જવાબ આપી શકતું નથી, અને તે આપણી નૈતિક દુવિધાઓનો જવાબ પણ આપી શકતું નથી.
ધારો કે તમારે નદી પર ડેમ બાંધવો છે. તેનાથી હજારો લોકોને વીજળી મળવાની સંભાવના છે, પરંતુ તેના બાંધકામથી અનેક પરિવારો વિસ્થાપિત થઈ જવાના છે. વિજ્ઞાન તમને એ કહી શકે કે અસરકારક રીતે ડેમ કેવી રીતે બનાવાયા, પરંતુ એમાં જે નૈતિક પ્રશ્નો છે તેનો જવાબ તેની પાસે નથી. જેમ કે, શું ડેમ બાંધવો જોઈએ કે નહીં? શું તે પરિવારોને ભોગવવા દેવું જોઈએ?
ધારો કે તમારે નદી પર ડેમ બાંધવો છે. તેનાથી હજારો લોકોને વીજળી મળવાની સંભાવના છે, પરંતુ તેના બાંધકામથી અનેક પરિવારો વિસ્થાપિત થઈ જવાના છે. વિજ્ઞાન તમને એ કહી શકે કે અસરકારક રીતે ડેમ કેવી રીતે બનાવાય, પરંતુ એમાં જે નૈતિક પ્રશ્નો છે તેનો જવાબ તેની પાસે નથી. જેમ કે, શું ડેમ બાંધવો જોઈએ કે નહીં?  
આવા પ્રશ્નોના જવાબ માટે આપણી પાસે નૈતિક નિયમો હોવા જોઈએ. એટલા માટે જ આપણને હજુ પણ ધર્મની જરૂર છે.
આવા પ્રશ્નના જવાબ માટે આપણી પાસે નૈતિક નિયમો હોવા જોઈએ. એટલા માટે જ આપણને હજુ પણ ધર્મની જરૂર છે.
{{Poem2Close}}

૪. આધુનિકતા એટલે આપણા જીવનને આકાર આપવાની આપણી ક્ષમતા, પણ આપણે અર્થ ગુમાવી દીધો છે?
૪. આધુનિકતા એટલે આપણા જીવનને આકાર આપવાની આપણી ક્ષમતા, પણ આપણે અર્થ ગુમાવી દીધો છે?

Navigation menu