Homo Deus: Difference between revisions

Jump to navigation Jump to search
571 bytes added ,  08:59, 28 October 2023
no edit summary

No edit summary

(20 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
[[File:Granthsar-logo.jpg|frameless|center]]

{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover
{{BookCover
|cover_image = File:Homo Deus title.jpg
|cover_image = File:Homo Deus title.jpg
|title =  Homo Deus: A Brief History of Tomorrow
|title =  Homo Deus: A Brief History of Tomorrow

Yuval Noah Harari
Yuval Noah Harari

{{larger| હોમો ડ્યુસ : આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ}}
{{color|red|'''હોમો ડ્યુસ '''}}

{{xx-smaller|યુવલ નોઆ હરારી}}
'''આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ'''

{{xx-smaller| સારાંશનો અનુવાદ: રાજ ગોસ્વામી}}

યુવલ નોઆ હરારી

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: રાજ ગોસ્વામી

== પુસ્તક વિશે: ==

==  લેખક પરિચય:==
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
યુવલ નોઆ હરારી જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કરે છે, અને વિશ્વ અને લશ્કરી ઇતિહાસમાં વિશેષતા ધરાવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ‘સેપિયન્સ : માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પણ લખ્યું  છે.
{{Poem2Close}}

==  પુસ્તક વિશે:==
{{Poem2Open}}
{{Poem2Open}}
2015માં પ્રકાશિત પુસ્તક ‘હોમો ડ્યુસ’ એ સમજાવે છે કે આપણે કેવી રીતે પૃથ્વી ગ્રહની પ્રબળ પ્રજાતિ બન્યા. પુસ્તક માનવજાતિના ભવિષ્યની પણ એક ઝાંખી કરાવે છે. તે આપણી વર્તમાન મનુષ્યવાદી અવસ્થા, વ્યક્તિગત પસંદગીની ધારણા અને આપણે કેવી રીતે વ્યક્તિને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું છે તેની છણાવટ કરે છે; તેમાં એ પણ અનુમાન છે કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી છેવટે માણસને કમ્પુટર અલ્ગોરિધમનો (ગાણિતીક નિયમોનો) ગુલામ બનાવશે.

== આ પુસ્તક કોના માટે છે? ==
==  આ પુસ્તક કોના માટે છે?==
{{Poem2Open}}
{{Poem2Open}}
• જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે.
• જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે.
Line 20: Line 39:
{{Poem2Close}}
{{Poem2Close}}

== પૂર્વભૂમિકા: ==
==  પૂર્વભૂમિકા:==
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું.

Line 29: Line 48:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અગત્યનાં મુદ્દાઓ: ==
==  અગત્યના મુદ્દાઓ:==
=== ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. ===
=== ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 143: Line 162:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અંતિમ સારાંશ ==
==  નિષ્કર્ષ:==

{{Poem2Open}}
{{Poem2Open}}
'''આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ:'''
'''આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ:'''
Line 160: Line 180:
{{Poem2Close}}
{{Poem2Close}}

== અવતરણો ==
==  અવતરણો ==
{{Poem2Open}}
{{Poem2Open}}
યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો:
યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો:
“ઉત્ક્રાંતિ એ એલ્ગોરિધમિક પ્રક્રિયા છે, ઈરાદાપૂર્વકની નહીં.
1. ઉત્ક્રાંતિ એ એલ્ગોરિધમિક પ્રક્રિયા છે, ઈરાદાપૂર્વકની નહીં.
2. “હોમો સેપિયન્સ માત્ર સંતોષ મેળવવા માટે બન્યા નથી. માનવ સુખ વસ્તુલક્ષી પરિસ્થિતિઓ પર ઓછું અને આપણી પોતાની અપેક્ષાઓ પર વધુ આધાર રાખે છે.
2. હોમો સેપિયન્સ માત્ર સંતોષ મેળવવા માટે બન્યા નથી. માનવ સુખ વસ્તુલક્ષી પરિસ્થિતિઓ પર ઓછું અને આપણી પોતાની અપેક્ષાઓ પર વધુ આધાર રાખે છે.
3. “આધુનિક સમય મનુષ્યોને તકો આપે છે અને સશક્ત બનાવે છે, પરંતુ સાથે તે અનેક પડકારો અને જોખમો પણ ધરે છે.
3. આધુનિક સમય મનુષ્યોને તકો આપે છે અને સશક્ત બનાવે છે, પરંતુ સાથે તે અનેક પડકારો અને જોખમો પણ ધરે છે.
4. “ચેતના અને બુદ્ધિ વચ્ચેની કડીને કેવી રીતે તોડવી તે આપણે ઝડપથી શીખી રહ્યાં છીએ.
4. ચેતના અને બુદ્ધિ વચ્ચેની કડીને કેવી રીતે તોડવી તે આપણે ઝડપથી શીખી રહ્યા છીએ.
5. “આગામી સદીમાં ટેકનોલોજીની પ્રગતિ ચાલુ રહેશે, પરંતુ માનવ કદાચ પીછેહઠ કરશે.
5. આગામી સદીમાં ટેકનોલોજીની પ્રગતિ ચાલુ રહેશે, પરંતુ માનવ કદાચ પીછેહઠ કરશે.
6. “મોટાભાગના માનવ ઇતિહાસની પાછળ એક સરળ અને વધુ સુખદ જીવનની શોધનું પ્રેરક બળ રહ્યું છે.
6. મોટાભાગના માનવ ઇતિહાસની પાછળ એક સરળ અને વધુ સુખદ જીવનની શોધનું પ્રેરક બળ રહ્યું છે.
7. જે લોકોના હાથમાં ડેટા છે તેઓ તેના હાથમાં છે.
7. જે લોકોના હાથમાં ડેટા છે તેના હાથમાં સર્વસ્વ છે.
8. “મનુષ્યો પોતે તાત્ત્વિક રીતે એલ્ગોરિધમ્સ છે, અને તેઓ ધીમે ધીમે નિર્ણય-શક્તિ પર તેમનો એકાધિકાર ગુમાવી રહ્યાં છે.
8. મનુષ્યો પોતે તાત્ત્વિક રીતે એલ્ગોરિધમ્સ છે, અને તેઓ ધીમે ધીમે નિર્ણય-શક્તિ પર તેમનો એકાધિકાર ગુમાવી રહ્યા છે.
9. “એકવીસમી સદીમાં આપણે કદાચ એક નવા વિશાળ વર્ગને જોઈશું: નિરર્થક વર્ગ (useless class).
9. એકવીસમી સદીમાં આપણે કદાચ એક નવા વિશાળ વર્ગને જોઈશું : નિરર્થક વર્ગ (useless class).
10. “સુખ એ અપ્રિય ક્ષણો પર સુખદ ક્ષણોની સરસાઈ નથી. તેના બદલે, સુખ વ્યક્તિના જીવનને તેની સમગ્રતામાં અર્થપૂર્ણ અને મૂલ્યવાન તરીકે જોવામાં છે.”
10. સુખ એ અપ્રિય ક્ષણો પર સુખદ ક્ષણોની સરસાઈ નથી. તેના બદલે, સુખ વ્યક્તિના જીવનને તેની સમગ્રતામાં અર્થપૂર્ણ અને મૂલ્યવાન તરીકે જોવામાં છે.
11. “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદયથી જોબ માર્કેટમાં પરિવર્તન આવશે અને ઘણા પ્રોફેશનલ્સને નકામા બનાવી દેશે.
11. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદયથી જોબ માર્કેટમાં પરિવર્તન આવશે અને ઘણા પ્રોફેશનલ્સને નકામા બનાવી દેશે.
12. “ઇન્ફોર્મેશન આધારિત અર્થતંત્ર તરફનો બદલાવ જૂના કામદાર વર્ગને અસ્તવ્યસ્ત કરી રહ્યો છે.
12. ઇન્ફોર્મેશન આધારિત અર્થતંત્ર તરફનો બદલાવ જૂના કામદાર વર્ગને અસ્તવ્યસ્ત કરી રહ્યો છે.
13. “એકવાર ટેકનોલોજી આપણને માનવ મગજનું પુનઃનિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે, તે પછી હોમો સેપિઅન્સ અદૃશ્ય થઈ જશે, માનવ ઇતિહાસનો અંત આવશે, અને સંપૂર્ણપણે એક એવી નવા પ્રકારની પ્રક્રિયા શરૂ થશે, જે તમારા અને મારા જેવા લોકોની સમજમાં નહીં આવે.
13. એકવાર ટેકનોલોજી આપણને માનવ મગજનું પુનઃનિર્માણ કરવા માટે સક્ષમ બનાવશે, તે પછી હોમો સેપિઅન્સ અદૃશ્ય થઈ જશે, માનવ ઇતિહાસનો અંત આવશે, અને સંપૂર્ણપણે એક એવી નવા પ્રકારની પ્રક્રિયા શરૂ થશે, જે તમારા અને મારા જેવા લોકોની સમજમાં નહીં આવે.
14. “માનવ મનની વાત છે ત્યાં સુધી તેના માટે 'ફેક ન્યૂઝ' જેવી કોઈ વસ્તુ નથી.
14. માનવ મનની વાત છે ત્યાં સુધી તેના માટે 'ફેક ન્યૂઝ' જેવી કોઈ વસ્તુ નથી.
15. “ટેકનોલોજી ક્યારેય નિયતિવાદી નથી હોતી. તે તકો ઊભી કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને જણાવતી નથી.
15. ટેકનોલોજી ક્યારેય નિયતિવાદી નથી હોતી. તે તકો ઊભી કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણને જણાવતી નથી.
આ અવતરણો "હોમો ડ્યુસ" માં ચર્ચા કરાયેલા કેટલાક ચાવીરૂપ વિચારો અને વિચારોત્તેજક ધારણાઓનો સાર વ્યક્ત કરે છે અને ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ ઉત્ક્રાંતિક માર્ગમાં સંભવિત પરિવર્તન વચ્ચે વાચકોને માનવજાતિના ભાવિ પર વિચાર કરવા માટે પ્રેરે છે.
આ અવતરણો ‘હોમો ડ્યુસ’ માં ચર્ચાયેલાં કેટલાંક ચાવીરૂપ વિચારો અને વિચારોત્તેજક ધારણાઓનો સાર વ્યક્ત કરે છે અને ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ ઉત્ક્રાંતિક માર્ગમાં સંભવિત પરિવર્તન વચ્ચે વાચકોને માનવજાતિના ભાવિ પર વિચાર કરવા માટે પ્રેરે છે.
{{Poem2Close}}

== લેખક વિશે: ==
{{Poem2Open}}
યુવલ નોઆ હરારી જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કરે છે, અને વિશ્વ અને લશ્કરી ઇતિહાસમાં વિશેષતા ધરાવે છે. તેમણે આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તક ‘સેપિયન્સ : માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પણ લખ્યું  છે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu