8,009
edits
(→) |
(→) |
||
Line 167: | Line 167: | ||
પુસ્તકમાંથી શીખવા જેવા બોધપાઠ | '''પુસ્તકમાંથી શીખવા જેવા બોધપાઠ''' | ||
૧ વિચારોમાં બદલાવ લાવો. આર્થિક સ્વતંત્રતા અને સંપત્તિનું સર્જન કરવા વિશે લેખક પ્રકાશ પાડે છે. પરંપરાગત વિચારસરણીથી વિપરિત રીતે વિચાર કરવા માટે વાચકોને ઉત્તેજન આપે છે. | ૧. વિચારોમાં બદલાવ લાવો. આર્થિક સ્વતંત્રતા અને સંપત્તિનું સર્જન કરવા વિશે લેખક પ્રકાશ પાડે છે. પરંપરાગત વિચારસરણીથી વિપરિત રીતે વિચાર કરવા માટે વાચકોને ઉત્તેજન આપે છે. | ||
૨ નફાકારક રોકાણ અને ખોટના ધંધા વચ્ચેનો તફાવત સમજો. પૈસો કમાવા માટે નફો કમાવી આપે એવાં રોકાણ કરવાની અને ખિસ્સામાંથી પૈસા તાણી જાય એવાં ખોટનાં રોકાણથી દૂર રહેવાની લેખક સલાહ આપે છે. | ૨. નફાકારક રોકાણ અને ખોટના ધંધા વચ્ચેનો તફાવત સમજો. પૈસો કમાવા માટે નફો કમાવી આપે એવાં રોકાણ કરવાની અને ખિસ્સામાંથી પૈસા તાણી જાય એવાં ખોટનાં રોકાણથી દૂર રહેવાની લેખક સલાહ આપે છે. | ||
૩ આર્થિક બાબતો વિશે ઊંડી સમજણ કેળવવાની જરૂર ઉપર લેખક ભાર આપે છે. એમનું કહેવું છે કે પરંપરાગત શિક્ષણ આ વિષય ઉપર મૌન જ રહે છે, એટલે આ જાણકારી મેળવવા માટે તમારે જાતે જ પ્રયત્ન કરવો રહ્યો. | ૩. આર્થિક બાબતો વિશે ઊંડી સમજણ કેળવવાની જરૂર ઉપર લેખક ભાર આપે છે. એમનું કહેવું છે કે પરંપરાગત શિક્ષણ આ વિષય ઉપર મૌન જ રહે છે, એટલે આ જાણકારી મેળવવા માટે તમારે જાતે જ પ્રયત્ન કરવો રહ્યો. | ||
૪ સંપત્તિનું સર્જન કરો. લેખકની સલાહ છે કે સંપત્તિનું સર્જન કરવા એકથી વધારે ક્ષેત્રોમાં રોકાણ કરવું જોઈએ, જેમ કે રીયલ ઍસ્ટેટ અને શેરબજારમાં ઝંપલાવવું અને પોતાનો ધંધો ચાલુ કરવો. તમે કામ કરતા ન હો ત્યારે પણ તમારા કમાયેલા પૈસા તમારે માટે વધુ કમાણી કરે એ પ્રકારના રોકાણ કરવાની પણ લેખક સલાહ આપે છે. | ૪. સંપત્તિનું સર્જન કરો. લેખકની સલાહ છે કે સંપત્તિનું સર્જન કરવા એકથી વધારે ક્ષેત્રોમાં રોકાણ કરવું જોઈએ, જેમ કે રીયલ ઍસ્ટેટ અને શેરબજારમાં ઝંપલાવવું અને પોતાનો ધંધો ચાલુ કરવો. તમે કામ કરતા ન હો ત્યારે પણ તમારા કમાયેલા પૈસા તમારે માટે વધુ કમાણી કરે એ પ્રકારના રોકાણ કરવાની પણ લેખક સલાહ આપે છે. | ||
૫ ડર ઉપર કાબુ મેળવીને જોખમ લેતા શીખો. લેખક કહે છે કે મનમાંથી ડર કાઢીને ગણતરીપૂર્વકનાં જોખમ લેવાથી જ પૈસા કમાઈ શકાય છે. એ માટે વિષયની જાણકારી જરૂરી છે અને સાથે સાથે કોઈ વાર નુકસાન વેઠવાની માનસિક તૈયારી રાખવી પણ જરૂરી છે. | ૫. ડર ઉપર કાબુ મેળવીને જોખમ લેતા શીખો. લેખક કહે છે કે મનમાંથી ડર કાઢીને ગણતરીપૂર્વકનાં જોખમ લેવાથી જ પૈસા કમાઈ શકાય છે. એ માટે વિષયની જાણકારી જરૂરી છે અને સાથે સાથે કોઈ વાર નુકસાન વેઠવાની માનસિક તૈયારી રાખવી પણ જરૂરી છે. | ||
૬ સાહસવૃત્તિનું મહત્ત્વ સમજો. કિઓસાકીની દલીલ છે કે નોકરી કરવાને બદલે પોતાનો ધંધો કરવાથી તમારી આર્થિક બાબતોની લગામ તમારા પોતાના હાથમાં રહે છે. તક ઝડપીને ધંધો કરવાની અને નફો રળવાની લેખક સલાહ આપે છે. | ૬. સાહસવૃત્તિનું મહત્ત્વ સમજો. કિઓસાકીની દલીલ છે કે નોકરી કરવાને બદલે પોતાનો ધંધો કરવાથી તમારી આર્થિક બાબતોની લગામ તમારા પોતાના હાથમાં રહે છે. તક ઝડપીને ધંધો કરવાની અને નફો રળવાની લેખક સલાહ આપે છે. | ||
૭ રૅટ રેસથી દૂર રહો. રોજરોજના ખર્ચા કાઢવા માટે, પગાર માટે મજૂરી કરતા રહેવાની ઘટમાળથી દૂર રહેવાની અને પોતાનો સ્વતંત્ર કારોબાર શરૂ કરવાની લેખક સલાહ આપે છે. | ૭. રૅટ રેસથી દૂર રહો. રોજરોજના ખર્ચા કાઢવા માટે, પગાર માટે મજૂરી કરતા રહેવાની ઘટમાળથી દૂર રહેવાની અને પોતાનો સ્વતંત્ર કારોબાર શરૂ કરવાની લેખક સલાહ આપે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||