8,009
edits
No edit summary |
No edit summary |

Line 16: | Line 16: | ||

== લેખક પરિચય: == | |||
== લેખક પરિચય: == | |||
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]] | [[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 22: | Line 23: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પુસ્તક વિશે: == | == પુસ્તક વિશે: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું. | ‘સેપિયન્સ’ પુસ્તક (વર્ષ 2015), એક પ્રજાતિ તરીકે આપણા સૌથી પ્રાચીન પૂર્વજોથી લઈને આજના આધુનિક, ટેકનોલોજીના યુગ સુધી આપણો વિકાસ કેવો અને કેવી રીતે થયો તેનું પગેરું મેળવે છે. વાળ વગરના, પૂંછડી વગરના વાનરની પ્રજાતિના રૂપમાં, આપણે કેવી રીતે સમગ્ર પૃથ્વી ગ્રહ પર આપણું પ્રભુત્વ સાબિત કરી શક્યા, તેની વિસ્મયકારી વાર્તાની આપણે અહીં એક પછી એક ઝલક જોઈશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== આ પુસ્તક કોના માટે છે? == | == આ પુસ્તક કોના માટે છે? == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
• જે લોકોને જાણવાની જિજ્ઞાસા હોય કે આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની. | • જે લોકોને જાણવાની જિજ્ઞાસા હોય કે આપણી પ્રજાતિ - હોમો સેપિયન્સ - કેવી રીતે પૃથ્વી પર શાસન કરવા સક્ષમ બની. | ||
Line 34: | Line 35: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પૂર્વભૂમિકા: == | |||
== પૂર્વભૂમિકા: == | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પુસ્તકમાં માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે. | પુસ્તકમાં માનવજાતિની 300,000 વર્ષોની યાત્રાનું વર્ણન છે. | ||
Line 44: | Line 46: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અગત્યના મુદ્દાઓ: == | == અગત્યના મુદ્દાઓ:== | ||
=== ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. === | === ૧. આમ તો, હોમો સેપિયન્સ પહલાં મનુષ્યો નહોતાં, પરંતુ તેમની વિશેષતા એ હતી હતી કે તે તમામ માનવ પ્રજાતિઓ પર હાવી થઈ ગયાં. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 183: | Line 185: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અંતિમ સારાંશ == | == == અંતિમ સારાંશ ==== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે. | 300,000 વર્ષ પહેલાં, ઘણી બધી પ્રજાતિઓમાંથી હોમો સેપિઅન્સ એક પ્રજાતિ બનવા તરફ વિકસ્યા જેણે પૃથ્વી પર વર્ચસ્વ જમાવ્યું. સામાજિક તાણાવાણાને બાંધી રાખે તેવી ભાષા અને સમાન મિથના વિકાસથી શરુ કરીને માનવ સભ્યતા વધુને વધુ અદ્યતન બની રહી છે જે આજે આપણને એકબીજા સાથે જોડાયેલા એક ગ્લોબલ વિલેજ તરફ દોરી ગઈ છે. | ||
Line 197: | Line 199: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અવતરણો == | == == અવતરણો ==== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે: | અહીં યુવલ નોઆ હરારી લેખિત ’સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પુસ્તકનાં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે: |