Sapiens: Difference between revisions

1 byte removed ,  19:40, 2 September 2023
No edit summary
()
Line 179: Line 179:
મશીન સાથે માનવનું વિલીનીકરણ કરતા બાયોનિક્સ ક્ષેત્રની અંદર વૈજ્ઞાનિકોએ પ્રભાવશાળી પ્રગતિ કરી છે. ઉદાહરણ તરીકે, જેસી સુલિવન નામના એક અમેરિકન ઇલેક્ટ્રિશિયને જયારે તેના બંને હાથ ગુમાવ્યા, ત્યારે વૈજ્ઞાનિકો તેને નવા બાયોનિક હાથ આપી શક્યા હતા. એ હાથ વિચાર માત્રથી સંચાલિત થતા હતા!

એન્ટી-એજિંગના ક્ષેત્રમાં પણ વૈજ્ઞાનિકો ઝડપથી આગળ વધી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ તેની આનુવંશિકતા (genetics)માં ફેરફાર કરીને ચોક્કસ કૃમિઓનું આયુષ્ય બમણું કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે, અને તેઓ ઉંદરો સાથે પણ તેવું જ કરવાની નજીકમાં છે. વૈજ્ઞાનિકો માણસમાંથી વૃદ્ધત્વનાં જનીન કાઢી નાખે તેને હવે બહુ વાર નથી.  

વૃદ્ધત્વને રોકવાની અને બાયોનિક ટેકનોલોજી વિકસાવવાની બંને યોજનાઓ એક એવા ગિલગામેશ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે અમરત્વ માટેની એક વિશાળ વૈજ્ઞાનિક શોધ છે.

તો, આપણને કોણ અટકાવે છે? આ ક્ષણે તો નૈતિક ચિંતાઓના કારણે આ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અભ્યાસ કરવા પર વિવિધ કાયદાકીય પ્રતિબંધ છે.

પરંતુ આ અવરોધો કાયમ ટકી શકવાના નથી. જો માનવજાતને અનિશ્ચિત સમય સુધી જીવવાની થોડી પણ તક મળશે, તો નિશ્ચિતપણે ત્યાં પહોંચવાની આપણી ઇચ્છા તમામ અવરોધોને ઠોકરો મારીને દૂર કરશે.