8,009
edits
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ કોશા રાવલ ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''રૂપાન્તર —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} તરલે આંખો ખોલી. કશું સમજાયું નહીં, એ ક્યાં છે? તીણો તડકો આંખોને આંજી દેતો હતો. ઉપર ખુલ્લ...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તરલે આંખો ખોલી. કશું સમજાયું નહીં, એ ક્યાં છે? તીણો તડકો આંખોને આંજી દેતો હતો. ઉપર ખુલ્લું આકાશ દેખાતું હતું. દરિયાના મોજાંનો અવાજ આવતો હતો. એણે ઊઠવાનો પ્રયત્ન કર્યો. જોયું તો અત્યારે એ દરિયાકિનારાની રેતી વચ્ચે હતી. માનવરહિત પટ પર દૂર સુધી ફેલાયેલાં નારિયેળીનાં ઘટાદાર ઝુંડ જોયાં. પછી પાછળ જોયું અને ચોંકી ગઈ. ત્યાં અડાબીડ જંગલ ફેલાયેલું હતું. | |||
"કોઈ છે? કોઈ છે? મદદ કરો... હેલો... હેલો કોઈ છે?... હેલ્પ મીઇઇઇઇઇ...પ્લીઝ" | "કોઈ છે? કોઈ છે? મદદ કરો... હેલો... હેલો કોઈ છે?... હેલ્પ મીઇઇઇઇઇ...પ્લીઝ" | ||
સામેની ઝાડીઓમાં અવાજ ઓગળી જતો હોય એવું લાગ્યું. ''મદદ કરો... હેલ્પ...પ્લીઝ!" પોકારો પાડતાં પાડતાં એનો શ્વાસ ભરાઈ ગયો. સાવ નાની -નિઃસહાય બાળકીની જેમ એ ભક-ભક રડતાં બૂમો પડતી રહી. | સામેની ઝાડીઓમાં અવાજ ઓગળી જતો હોય એવું લાગ્યું. ''મદદ કરો... હેલ્પ...પ્લીઝ!" પોકારો પાડતાં પાડતાં એનો શ્વાસ ભરાઈ ગયો. સાવ નાની -નિઃસહાય બાળકીની જેમ એ ભક-ભક રડતાં બૂમો પડતી રહી. | ||
Line 61: | Line 61: | ||
“ટાપુથી બહાર નીકળવાનો રસ્તો શોધતો દૂર નીકળી ગયો હતો. "હાથમાંનાં હોકાયંત્રને પહેરણનાં ખિસ્સામાં મૂકતાં એ બોલ્યો. વરસાદ એકધારો પાડવા લાગ્યો. મોટાં મોટાં ટીપાંથી બચવા બોટમાંથી પ્લાસ્ટિકનું એક રેઇનકોટ જેવું નીકળ્યું હતું એ માથા પર ઢાંકી બંને બેસી રહ્યાં. વરસાદ બંધ થયો પછી પણ ભીનાં કપડાં અને ભેંકાર રાત એને લાંબાં લાગ્યાં. | “ટાપુથી બહાર નીકળવાનો રસ્તો શોધતો દૂર નીકળી ગયો હતો. "હાથમાંનાં હોકાયંત્રને પહેરણનાં ખિસ્સામાં મૂકતાં એ બોલ્યો. વરસાદ એકધારો પાડવા લાગ્યો. મોટાં મોટાં ટીપાંથી બચવા બોટમાંથી પ્લાસ્ટિકનું એક રેઇનકોટ જેવું નીકળ્યું હતું એ માથા પર ઢાંકી બંને બેસી રહ્યાં. વરસાદ બંધ થયો પછી પણ ભીનાં કપડાં અને ભેંકાર રાત એને લાંબાં લાગ્યાં. | ||
“નિયો કોઈ દવા હશે?" | |||
"કેમ?' | "કેમ?' | ||
"તાવ જેવું લાગે છે.'' | "તાવ જેવું લાગે છે.'' | ||
"સાચ્ચે, તમારો હાથ તો બહુ તપેલો છે." એ બાલટીમાં દરિયાનું પાણી ભરી લાવ્યો અને પહેરણ ફાડી એનાં પોતા તરલનાં માથા પર મૂકવા લાગ્યો. તરલ ચૂપચાપ પડી રહી. એ દિવસે અનુજે પાર્ટી ગોઠવી હતી. એને તાવ જેવું લાગતું હતું છતાં એ મેકઅપ વચ્ચે બધાંની સાથે ખોટું ખોટું હસતી રહી, પાર્ટી પૂરી થઈ પછી ઢગલો થઈ પડી ગઈ. ડૉક્ટર આવી તપાસી ગયા પણ એને એવું હતું કે અનુજ આવીને એનો હાથ પકડે, માથું દબાવી આપે, પણ અનુજ મિત્રો સાથે જતો રહ્યો હતો. તે રાત્રે પણ એ તાવમાં તરફડતી રહી હતી. આંખ ખોલી જોયું તો સાવ અજાણ્યો છોકરો રાત જાગી એની ચાકરી કરી રહ્યો હતો. | "સાચ્ચે, તમારો હાથ તો બહુ તપેલો છે." એ બાલટીમાં દરિયાનું પાણી ભરી લાવ્યો અને પહેરણ ફાડી એનાં પોતા તરલનાં માથા પર મૂકવા લાગ્યો. તરલ ચૂપચાપ પડી રહી. એ દિવસે અનુજે પાર્ટી ગોઠવી હતી. એને તાવ જેવું લાગતું હતું છતાં એ મેકઅપ વચ્ચે બધાંની સાથે ખોટું ખોટું હસતી રહી, પાર્ટી પૂરી થઈ પછી ઢગલો થઈ પડી ગઈ. ડૉક્ટર આવી તપાસી ગયા પણ એને એવું હતું કે અનુજ આવીને એનો હાથ પકડે, માથું દબાવી આપે, પણ અનુજ મિત્રો સાથે જતો રહ્યો હતો. તે રાત્રે પણ એ તાવમાં તરફડતી રહી હતી. આંખ ખોલી જોયું તો સાવ અજાણ્યો છોકરો રાત જાગી એની ચાકરી કરી રહ્યો હતો. | ||
‘’નિયો, સૂઈ જા. થાકી જઈશ.‘’ બે-ત્રણ વાર એ બોલી. પછી તાવ ઘટતાં સૂઈ ગઈ. | |||
‘’ગુડ મોર્નિંગ નિયો" | |||
‘’યસ ગુડ મોર્નિંગ. આજે સ્વસ્થ લાગો છો.” | ‘’યસ ગુડ મોર્નિંગ. આજે સ્વસ્થ લાગો છો.” | ||
"તારી આંખ તો જો લાલચોળ થઇ ગઈ છે, સૂતો નથી ને? તું તો મને ઓળખાતો પણ નથી છતાં આટલી કાળજી -" એનો અવાજ રુંધાઈ ગયો. | "તારી આંખ તો જો લાલચોળ થઇ ગઈ છે, સૂતો નથી ને? તું તો મને ઓળખાતો પણ નથી છતાં આટલી કાળજી -" એનો અવાજ રુંધાઈ ગયો. | ||
Line 96: | Line 96: | ||
"આ ખલાસ થઈ જશે પછી?" એક બટકું મોંમાં મૂકતાં સાવ નાની છોકરી પૂછતી હોય તેમ એણે પૂછ્યું. નિયોએ આંખ બંધ કરી આકાશ તરફ બે હાથ લંબાવ્યા પછી એ ઊભો થઈ કિનારા તરફ ચાલવા લાગ્યો. એ પણ ચૂપચાપ સાથે ચાલવા લાગી. કેટલીય વાર પછી નિયો તરલ સામે જોઈ બોલ્યો: "હું કાલે ગયો હતો ને એ ઝરણું, ચાલો, તમને દેખાડું. | "આ ખલાસ થઈ જશે પછી?" એક બટકું મોંમાં મૂકતાં સાવ નાની છોકરી પૂછતી હોય તેમ એણે પૂછ્યું. નિયોએ આંખ બંધ કરી આકાશ તરફ બે હાથ લંબાવ્યા પછી એ ઊભો થઈ કિનારા તરફ ચાલવા લાગ્યો. એ પણ ચૂપચાપ સાથે ચાલવા લાગી. કેટલીય વાર પછી નિયો તરલ સામે જોઈ બોલ્યો: "હું કાલે ગયો હતો ને એ ઝરણું, ચાલો, તમને દેખાડું. | ||
"અચ્છા, કઈ બાજુ જવાનું છે?'' | "અચ્છા, કઈ બાજુ જવાનું છે?'' | ||
"આમ નાકની દાંડીએ ઝાડવાં છે ને ત્યાં અંદર, પછી ત્યાંથી ડાબી તરફ - ત્યાંથી જમણી તરફ- ફરી ડાબી, પછી સીધા જઈ ....'' | |||
'ઓકે ઓકે સમજાઈ ગયું'' પોતાના જ માથા પર ટપલી મારતાં એનાથી હસી પડાયું. | 'ઓકે ઓકે સમજાઈ ગયું'' પોતાના જ માથા પર ટપલી મારતાં એનાથી હસી પડાયું. | ||
Line 116: | Line 116: | ||
“મૅમસા’બ ખાવામાં શું લેશો?" લાંબી શાંતિ તોડતાં નિયો બોલ્યો. | “મૅમસા’બ ખાવામાં શું લેશો?" લાંબી શાંતિ તોડતાં નિયો બોલ્યો. | ||
"તું જે ખવરાવ એ." | "તું જે ખવરાવ એ." | ||
''ત્રણ-ચાર માછલી પકડી છે, ખાશો?" | |||
"ના, હું વેગન છું, છેલ્લાં ત્રણ વર્ષથી." | "ના, હું વેગન છું, છેલ્લાં ત્રણ વર્ષથી." | ||
"શું?" | "શું?" |