સાહિત્યિક સંરસન — ૩/જયેશ રાષ્ટ્રકૂટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ જયેશ રાષ્ટ્રકૂટ ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''ગમછો —'''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} રમણિક ગોર રામજીમંદિરના ખૂણા પાસે લીમડાની નીચે સૌની વચ્ચે જોરજોરથી બૂમ પાડીપાડીને ક...")
 
No edit summary
Line 12: Line 12:
પોતાનાથી જ ગુસ્સામાં ખભે રખાયેલા ગમછાને સહેજ ત્રાંસી નજરે જોઇને ફરી સરખો કર્યો. ગમછો એ રમણિક ગોરનો જીવ, ઝાટક્યાં પછી અફસોસ થયો કે આવેગમાં ખોટો પછાડ્યો. ચાલુ વાતે જ એણે બેય કાનની બૂટને હળવેથી સ્પર્શ કર્યો ને મનમાં બોલ્યો, "શિવ, શિવ" એ જોઈ કોઈ જુવાન ઝીણું હસ્યો.

‘હાહરાવ મને ઉશ્કેરો છો! દાજી બાપુને કહીને જોજો આ લીમડો જ કપાવી નખાવરાવું...આખો દિ’ ઓટલો જ ભાંગતા હોવ છો! કંઈ કામકાજ છે કે નહીં? ઉભડિયા હોવ તો ય સમજયા. દાડી-દપાડી નહીં હોય પણ તમે તો ખેડૂના દીકરા શરમ કરો શરમ. આ તમાર ડોહો રાશવા ચડી ગયો...વાડીયે ગુડાવ...તમાર ડોહલા...રાહ જોતા હશે!’ એમ બોલતો બોલતો રમણિક ગોર ચાલતો થયો. ગઢનો ઢાળ ઊતરતાં ઊતરતાં સહેજ ઠેબું આવ્યું, રોજ ‘શિવ શિવ’ બોલતા રમણિક ગોરથી આજ ‘મરે...મરે’ બોલાઈ ગયું.

ડાબા હાથની હથેળી ખભા પર ચતી રાખીને જાણે પૂર્વજોના હકને વહન કરતો હોય એમ એ રામરોટીની ઢાંકેલી થાળી રાખતો. ગામની કોઈ ગલીમાં પાણી હોય કે ગમાણમાંથી ચાલવાનું થાય તો થાળી બરાબર ગોઠવીને પછી જમણા ખભા પર બરાબર સ્થિતિ માં હોય છતાં પણ ગમછાને ઠીકઠાક કરે પછી જમણા હાથથી  ધોતિ યું પકડી રાખી હળવેકથી કોઈ સુડો ચાલતો હોય એમ ચાલે. ગમછો જયારે પણ રમણિક ગોર ખભા પર મૂકે ત્યારે એટલી ચીવટથી ગોઠવે જાણે કોઈ બાળક ન હોય! આમ ગણો તો ગમછો એટલે  ગોર અને ગોર એટલે  ગમછો. કયારેય એકબીજા વગર બહાર ન નીકળે.  ત્રિપુંડ તાણતી વખતે આંગળીયું હેતથી ગમછા પર લૂછે એટલે ચંદનની સુવાસ એમાં બેસી જાય એથી આખો દહાડો ગોરબાપાનો સ્કંધ મહેકતો જ હોય. ઘડીભર પણ ગોરબાપા ગમછા વગર રહી ન શકે. ઘરે શેર માટીની ખોટ હતી પણ ગમછાની સાચવણ જોઈ ગોરાણીને લાગતું કે પેટનો જણ્યો હોત તો ગોરબાપા આમ જ સાચવત એ પાક્કું.

Line 38: Line 38:
સવારે ગામનો ખીમો  નૈવેદ્ય  કરવા ગામડે આવ્યો હતો તો ગોરબાપાને મળવા આવ્યો. બોલ્યો, ‘બાપા આવતા રયો ત્યાં... અહીં હવે કાઈ નથ.'  

‘ભાઈ ખીમા, આવી તો જાઉં પણ કરવું શું ત્યાં?’

‘ત્યાં મંદિરમાં તો રોજમદારની જેમ રાખે પણ સારો માણસ હોય તો ઝટ છુટા નથી કરતા. ક્યાંક સારું મંદિર મળી જાહે, આવતા રયો ન્યા... બધે ય હરખું જ છે. રામ તો અહીંયાં એ ઈ ને ન્યા ય એ ઈ.’

બીજે અઠવાડિયે હૈયું કાઠું કરીને રમણિક ગોર મને-કમને શહેરમાં જવા રવાના થયા. ગોરાણીની દવા લીધી ને કામ માટે એક શેઠિયાને મળવાનું હતું. પણ એ તો ખીમો જ જઇને મળી આવ્યો. સાંજે ઘરે આવ્યો ને ખીમાએ કહ્યું, ‘ગોરબાપા, મંદિરની પૂજાનું કાંઈ થાય એ પહેલાં મેં  એક ઑફિસમાં ગોઠવ્યું છે. ચોપડા અને  રોજમેળ શેઠના વાણોતરને આપવાના. બસ…એટલું જ કામ કરવાનું તમારે! ગોરબાપા આજે ત્રીસ તારીખ અને પાંચમ થઈ તમે સોમવારથી જજો.’

Navigation menu