8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 175: | Line 175: | ||
આશ્ચર્યની વાત એ છે કે નિયો ગુજરાતી જાણે છે, અને આવું શણગારેલું ગુજરાતી બોલી શકે છે - ‘નથી'ની યાદી સામે ‘છે'-ની કોઈ યાદી બનાવી છે કે નહિ? : લ્યો કરો વાત ! આ દરિયો છે, આકાશ છે, માથે ઉપરવાળાનું છત્ર છે. વગેરે. | આશ્ચર્યની વાત એ છે કે નિયો ગુજરાતી જાણે છે, અને આવું શણગારેલું ગુજરાતી બોલી શકે છે - ‘નથી'ની યાદી સામે ‘છે'-ની કોઈ યાદી બનાવી છે કે નહિ? : લ્યો કરો વાત ! આ દરિયો છે, આકાશ છે, માથે ઉપરવાળાનું છત્ર છે. વગેરે. | ||
છેલ્લે, તરલ કહે છે એમ, પ્રકૃતિએ એને ખરા અર્થમાં અંદરથી સુન્દર બનાવેલી, પણ પરિસ્થતિ સાનુકૂળ થતાં, જવાનું થાય છે. પતિ અનુજ તરફ તરલ જવા જતાં ગડથોલિ યું ખાઈ જાય છે અને ગભરાઇને નિયોનો હાથ ઝાલી લે છે. એ અન્તિમ ક્ષણથી ટૂંકીવાર્તામાં ચોટ નહીં પણ એક કલાસંગત સમાપન સિદ્ધ થયું છે. | છેલ્લે, તરલ કહે છે એમ, પ્રકૃતિએ એને ખરા અર્થમાં અંદરથી સુન્દર બનાવેલી, પણ પરિસ્થતિ સાનુકૂળ થતાં, જવાનું થાય છે. પતિ અનુજ તરફ તરલ જવા જતાં ગડથોલિ યું ખાઈ જાય છે અને ગભરાઇને નિયોનો હાથ ઝાલી લે છે. એ અન્તિમ ક્ષણથી ટૂંકીવાર્તામાં ચોટ નહીં પણ એક કલાસંગત સમાપન સિદ્ધ થયું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |