8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તરલે આંખો ખોલી. કશું સમજાયું નહીં, એ ક્યાં છે? તીણો તડકો આંખોને આંજી દેતો હતો. ઉપર ખુલ્લું આકાશ દેખાતું હતું. દરિયાના મોજાંનો અવાજ આવતો હતો. એણે ઊઠવાનો પ્રયત્ન કર્યો. જોયું તો અત્યારે એ દરિયાકિનારાની રેતી વચ્ચે હતી. માનવરહિત પટ પર દૂર સુધી ફેલાયેલાં નારિયેળીનાં ઘટાદાર ઝુંડ જોયાં. પછી પાછળ જોયું અને ચોંકી ગઈ. ત્યાં અડાબીડ જંગલ ફેલાયેલું હતું. | તરલે આંખો ખોલી. કશું સમજાયું નહીં, એ ક્યાં છે? તીણો તડકો આંખોને આંજી દેતો હતો. ઉપર ખુલ્લું આકાશ દેખાતું હતું. દરિયાના મોજાંનો અવાજ આવતો હતો. એણે ઊઠવાનો પ્રયત્ન કર્યો. જોયું તો અત્યારે એ દરિયાકિનારાની રેતી વચ્ચે હતી. માનવરહિત પટ પર દૂર સુધી ફેલાયેલાં નારિયેળીનાં ઘટાદાર ઝુંડ જોયાં. પછી પાછળ જોયું અને ચોંકી ગઈ. ત્યાં અડાબીડ જંગલ ફેલાયેલું હતું. | ||
"કોઈ છે? કોઈ છે? મદદ કરો... હેલો... હેલો કોઈ છે?... હેલ્પ મીઇઇઇઇઇ...પ્લીઝ" | |||
સામેની ઝાડીઓમાં અવાજ ઓગળી જતો હોય એવું લાગ્યું. ''મદદ કરો... હેલ્પ...પ્લીઝ!" પોકારો પાડતાં પાડતાં એનો શ્વાસ ભરાઈ ગયો. સાવ નાની -નિઃસહાય બાળકીની જેમ એ ભક-ભક રડતાં બૂમો પડતી રહી. | સામેની ઝાડીઓમાં અવાજ ઓગળી જતો હોય એવું લાગ્યું. ''મદદ કરો... હેલ્પ...પ્લીઝ!" પોકારો પાડતાં પાડતાં એનો શ્વાસ ભરાઈ ગયો. સાવ નાની -નિઃસહાય બાળકીની જેમ એ ભક-ભક રડતાં બૂમો પડતી રહી. | ||