8,009
edits
(→) |
(→) |
||
Line 27: | Line 27: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પુસ્તક વિશે: == | == <span style="color: red">પુસ્તક વિશે: </span>== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ (૧૯૯૭) તમને આર્થિક રીતે સ્વતંત્ર થવાનો અને અમીર બનવાનો કીમિયો શીખવાડે છે. આ પુસ્તક '''ન્યૂ યૉર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર''' લિસ્ટમાં સામેલ છે. અમીર કુટુંબોમાં બાળકોને પૈસો કમાતાં અને પૈસો જાળવી રાખતાં અચૂક શીખવાડવામાં આવે છે, પણ ધનવાન બનવાના જે કીમિયા તમને બીજે ક્યાંય શીખવા નહીં મળે એ તમને આ પુસ્તક વાંચવાથી જડી આવશે. લેખકના કહેવા મુજબ આ નુસ્ખાઓના ઉપયોગ વડે જ પોતે ઇન્વેસ્ટર તરીકે સફળ કારકિર્દી બનાવી હતી અને એટલું કમાઈ લીધું હતું કે ૪૭ વર્ષની નાની ઉંમરે તો એ નિવૃત્ત થઈ શક્યા હતા. | ‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ (૧૯૯૭) તમને આર્થિક રીતે સ્વતંત્ર થવાનો અને અમીર બનવાનો કીમિયો શીખવાડે છે. આ પુસ્તક '''ન્યૂ યૉર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર''' લિસ્ટમાં સામેલ છે. અમીર કુટુંબોમાં બાળકોને પૈસો કમાતાં અને પૈસો જાળવી રાખતાં અચૂક શીખવાડવામાં આવે છે, પણ ધનવાન બનવાના જે કીમિયા તમને બીજે ક્યાંય શીખવા નહીં મળે એ તમને આ પુસ્તક વાંચવાથી જડી આવશે. લેખકના કહેવા મુજબ આ નુસ્ખાઓના ઉપયોગ વડે જ પોતે ઇન્વેસ્ટર તરીકે સફળ કારકિર્દી બનાવી હતી અને એટલું કમાઈ લીધું હતું કે ૪૭ વર્ષની નાની ઉંમરે તો એ નિવૃત્ત થઈ શક્યા હતા. |