8,009
edits
No edit summary |
(→) |
||
Line 66: | Line 66: | ||
આ વિચારસરણી આપણને બીજા નિયમ તરફ દોરી જાય છે: તમે પોતાની એવી રીતે સંભાળ રાખો જેમ તમે પોતાની કોઈ પ્રિય વ્યક્તિની રાખો છો. | આ વિચારસરણી આપણને બીજા નિયમ તરફ દોરી જાય છે: તમે પોતાની એવી રીતે સંભાળ રાખો જેમ તમે પોતાની કોઈ પ્રિય વ્યક્તિની રાખો છો. | ||
તમે પોતાની સંભાળ રાખો, પરંતુ અરાજકતા સામે લડશો નહીં, કારણ કે આ એક અજેય લડાઈ છે. અને જે તમને ખુશ કરે છે તે કરવાને બદલે, તમારા માટે જે શ્રેષ્ઠ છે તે કરવાનો પ્રયાસ કરો. | તમે પોતાની સંભાળ રાખો, પરંતુ અરાજકતા સામે લડશો નહીં, કારણ કે આ એક અજેય લડાઈ છે. અને જે તમને ખુશ કરે છે તે કરવાને બદલે, તમારા માટે જે શ્રેષ્ઠ છે તે કરવાનો પ્રયાસ કરો. | ||
જ્યારે તમે એક બાળક હતા ત્યારે તમે તમારા દાંત સાફ કરવા અથવા તમારાં હાથમોજાં પહેરવા માંગતા ન હતા, પરંતુ આ પ્રક્રિયાઓ આપણે કરવી જોઈએ. પુખ્ત વયે, તમારે એવાં ધ્યેય નક્કી કરવાં જોઈએ કે જે તમે કોણ છો અને તમે જીવનમાં કઈ દિશામાં જવા માગો છો તે નિર્ધારિત કરવામાં મદદ કરે. ત્યાર પછી, તમારે એવાં પગલાં લેવાં જોઈએ જે તમારા માટે શ્રેષ્ઠ હોય. તેવા રસ્તાઓ તમને મળશે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||