12 Rules For Life: Difference between revisions

Jump to navigation Jump to search
1 byte removed ,  21:17, 12 November 2023
No edit summary
()
Line 116: Line 116:
વાતને ગોળ-ગોળ ફેરવ્યા વગર સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સમગ્ર વિશ્વ પડકારો અને વેદનાથી ભરેલું છે - પરંતુ આ નિરાશાનું કારણ નથી. તેમ છતાં, સમગ્ર યુગમાં ઘણા લોકોએ જીવનને એટલું ક્રૂર અને અન્યાય ભર્યું જોયું છે કે જીવન જીવવા પ્રત્યે તેમના સખત પ્રતિભાવો વાજબી છે. રશિયન લેખક લિયો ટોલ્સટોયે અસ્તિત્વને એબ્સર્ડ, અન્યાયી  ગણાવ્યું છે. તેમણે સૂચવ્યું કે અસ્તિત્વ પ્રત્યે  ફક્ત ચાર માન્ય પ્રતિભાવો હોઈ શકે: બાળસમાન અજ્ઞાનતા, હેડોનિસ્ટિક આનંદ, આત્મહત્યા અથવા આ બધી મુશ્કેલીઓ હોવા છતાં સંઘર્ષ કરવો.

ટોલ્સટોયે પોતાના નિબંધ "અ કનફેશન"માં  (એક કબૂલાત) આ સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને તારણ કાઢ્યું કે સૌથી પ્રામાણિક પ્રતિસાદ આત્મહત્યા છે, જ્યારે સંઘર્ષ કરવો એ યોગ્ય પગલાં લેવામાં માણસની નબળાઈ તથા અસમર્થતાની નિશાની છે. અન્ય લોકોએ સમાન રીતે પ્રતિક્રિયા આપી છે. જો કે, ઘણા લોકો ખતરનાક બની જાય છે કારણ કે તેઓ પોતાની સાથે બીજા વ્યક્તિઓનો જીવ પણ લઈ લે છે. આવાં કૃત્યોને  'મર્ડર-સ્યૂસાઇડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉદાહરણ તરીકે, સેન્ડી હૂક અથવા કોલંબાઈન સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ગોળી ચલાવનારાએ પોતાના જીવનની સાથે બીજાનો જીવ લેવાનું  પણ નક્કી કર્યું. જૂન 2016 માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં અગાઉના 1,260 દિવસમાં એક હજાર ગોળીબાર થયા હતા, જેમાં કોઈએ ચાર કે તેથી વધુ લોકોની હત્યા કરી હતી, ઘણા કિસ્સાઓમાં, ગોળી ચલાવનારે  પોતાને પણ ગોળી મારી હતી. પરંતુ ટોલ્સટોયનો વિશ્વ પ્રત્યે ટૂંકો દૃષ્ટિકોણ હોવા છતાં, અને તમે જીવનમાં ગમે તેટલું સહન કર્યું હોય અથવા ગમે તેટલું ક્રૂર અને અન્યાયી જીવન તમને લાગતું હોય, તમારે વિશ્વને દોષ આપવો જોઈએ નહીં.

જીવન માટેના છઠ્ઠા નિયમનો ભાવાર્થ છે, જે જણાવે છે કે તમે વિશ્વને જજ કરો તે પહેલાં તમારે તમારા પોતાના જીવનની જવાબદારી લેવી જોઈએ.

એલેક્ઝાંડર સોલ્ઝેનિટ્સિન નામના બીજા એક રશિયન લેખક માનતા હતા કે જીવનની ક્રૂરતાને નકારવી શક્ય છે, પછી ભલેને જીવન તમારી સાથે ક્રૂર હોય.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓ સામે લડનારા સામ્યવાદીઓમાં સોલ્ઝેનિટ્સિનનો સમાવેશ હતો. રાષ્ટ્ર  

Navigation menu