17,546
edits
No edit summary |
(added pic) |
||
Line 3: | Line 3: | ||
'''‘જળ મને વાગ્યા કરે’ : પરેશ નાયક'''</big><br> | '''‘જળ મને વાગ્યા કરે’ : પરેશ નાયક'''</big><br> | ||
{{gap|14em}}– અજય રાવલ</big>'''</center> | {{gap|14em}}– અજય રાવલ</big>'''</center> | ||
[[File:Jal mane vagya kare.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પરેશ નાયકનો જન્મ ૨૯ જાન્યુઆરી ૧૯૫૯ સુરત ખાતે થયો. પરેશ નાયકનું સાહિત્યક્ષેત્રે નવલકથા, ટૂંકી વાર્તા, નાટક અને સંપાદનમાં યોગદાન છે. તેમનું માધ્યમિક શિક્ષણ ૧૯૭૪માં અમદાવાદની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં, કૉલેજ શિક્ષણ અમદાવાદની એચ. કે. આટ્ર્સ કૉલેજમાંથી. ૧૯૭૭માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ત્યારબાદ ૧૯૮૧માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા. આરંભે અધ્યાપન સંશોધન કરીને નાટક અને ફિલ્મ દિગ્દર્શન માટે શિક્ષણક્ષેત્ર છોડી દૂરદર્શન માટે નાટ્યશ્રેણીઓ લખી. પછી દિગ્દર્શક કેતન મહેતા સાથે ‘હોલી’, ‘ભવની ભવાઈ’, ‘મિર્ચ મસાલા’ વગેરે ફિલ્મમાં આસિસ્ટન્ટ, જયંત ખત્રીની વાર્તા પરથી ‘ધાડ’ નામની સ્વતંત્ર ફિલ્મનું દિગ્દર્શન કર્યું, જે ૨૦૧૮માં પ્રદર્શિત થઈ. પરેશ નાયકે ‘કોઈ કોઈને ઓળખતું નથી’ (૧૯૭૪), ‘ગુલમહોર’ (૧૯૭૮), ‘જળ મને વાગ્યા કરે’ (૧૯૮૩), ‘પોસ્ટમોર્ટમ’ (૧૯૮૫), ‘પારદર્શક નગર’ (૧૯૮૭) – એમ પાંચ નવલકથાઓ લખી છે. આ ઉપરાંત ‘પાંચ સારાં જણ’ (૧૯૯૯), એ વાર્તાસંગ્રહ અને ‘ઈ. સ. ૨૦૨૨’ (૨૦૧૦), ‘ચક્રવાત’ (૨૦૧૩) નાટ્યસંગ્રહો આપ્યા છે. | પરેશ નાયકનો જન્મ ૨૯ જાન્યુઆરી ૧૯૫૯ સુરત ખાતે થયો. પરેશ નાયકનું સાહિત્યક્ષેત્રે નવલકથા, ટૂંકી વાર્તા, નાટક અને સંપાદનમાં યોગદાન છે. તેમનું માધ્યમિક શિક્ષણ ૧૯૭૪માં અમદાવાદની શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં, કૉલેજ શિક્ષણ અમદાવાદની એચ. કે. આટ્ર્સ કૉલેજમાંથી. ૧૯૭૭માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને ત્યારબાદ ૧૯૮૧માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા. આરંભે અધ્યાપન સંશોધન કરીને નાટક અને ફિલ્મ દિગ્દર્શન માટે શિક્ષણક્ષેત્ર છોડી દૂરદર્શન માટે નાટ્યશ્રેણીઓ લખી. પછી દિગ્દર્શક કેતન મહેતા સાથે ‘હોલી’, ‘ભવની ભવાઈ’, ‘મિર્ચ મસાલા’ વગેરે ફિલ્મમાં આસિસ્ટન્ટ, જયંત ખત્રીની વાર્તા પરથી ‘ધાડ’ નામની સ્વતંત્ર ફિલ્મનું દિગ્દર્શન કર્યું, જે ૨૦૧૮માં પ્રદર્શિત થઈ. પરેશ નાયકે ‘કોઈ કોઈને ઓળખતું નથી’ (૧૯૭૪), ‘ગુલમહોર’ (૧૯૭૮), ‘જળ મને વાગ્યા કરે’ (૧૯૮૩), ‘પોસ્ટમોર્ટમ’ (૧૯૮૫), ‘પારદર્શક નગર’ (૧૯૮૭) – એમ પાંચ નવલકથાઓ લખી છે. આ ઉપરાંત ‘પાંચ સારાં જણ’ (૧૯૯૯), એ વાર્તાસંગ્રહ અને ‘ઈ. સ. ૨૦૨૨’ (૨૦૧૦), ‘ચક્રવાત’ (૨૦૧૩) નાટ્યસંગ્રહો આપ્યા છે. |
edits