17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 153: | Line 153: | ||
{{right|'''કિશોર વ્યાસ'''}}<br> | {{right|'''કિશોર વ્યાસ'''}}<br> | ||
<center> | |||
{|style="background-color: #F6F6F6; border: 3px solid #000000;padding: 10px 10px 10px 10px; width: 80%;" | |||
|<center>'''શ્રદ્ધાંજલિ'''<center> | |||
{| | {{Justify|{{Gap}}પ્રો. મધુસૂદન કાપડિયા કારકિર્દીના પ્રારંભે મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક હતા. વધુ અભ્યાસ માટે તેેઓ USA ગયા ને ત્યાં સ્થાયી થયા. ‘ગુજરાતી લીટરરી અકાદમી નોર્થ અમેરિકા’ - ના સ્થાપક સભ્યોમાંના અગ્રણી સભ્ય એવા પ્રો. કાપડિયા અકાદમીના અધ્યક્ષ પણ રહેલા. અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ વડે અમેરિકાવાસી ગુજરાતી સાહિત્ય રસિકોનાં રસરુચિ ઘડવામાં એમનું વિશેષ યોગદાન હતું.}} | ||
{{Justify|{{Gap}}ઊંડા અભ્યાસી, નિર્મમ વિવેચક એવા પ્રો. કાપડિયાના બે વિવેચનગ્રંથો પણ માર્ગદર્શક બન્યા છે. ‘એકત્ર ફાઉન્ડેશન' સાથે જોડાઈને એ અર્વાચીન ગુજરાતી કાવ્ય સંપદાનું સંપાદન કરી રહ્યા હતા. ૮૬ વર્ષની વયે ઓક્ટોબર, ૨૦૨૩માં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. એકત્ર ફાઉન્ડેશન પરિવાર એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે.}} | |||
ઊંડા અભ્યાસી, નિર્મમ વિવેચક એવા પ્રો. કાપડિયાના બે વિવેચનગ્રંથો પણ માર્ગદર્શક બન્યા છે. ‘એકત્ર ફાઉન્ડેશન' સાથે જોડાઈને એ અર્વાચીન ગુજરાતી કાવ્ય સંપદાનું સંપાદન કરી રહ્યા હતા. ૮૬ વર્ષની વયે ઓક્ટોબર, ૨૦૨૩માં મુંબઈ ખાતે એમનું અવસાન થયું. એકત્ર ફાઉન્ડેશન પરિવાર એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવે છે. | |} | ||
} | </center> |
edits