8,009
edits
No edit summary |
(→) |
||
Line 68: | Line 68: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
===૩.ખાસ કરીને નવા વિચારો, મોટા કનેક્ટર્સ દ્વારા ઝડપથી ફેલાતા હોય છે કે જેમનું સોશ્યલ નેટવર્ક વિશાળ હોય.. === | ===૩. ખાસ કરીને નવા વિચારો, મોટા કનેક્ટર્સ દ્વારા ઝડપથી ફેલાતા હોય છે કે જેમનું સોશ્યલ નેટવર્ક વિશાળ હોય.. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જેમના સામાજિક સંબંધો વિશાળ અને પ્રભાવ અસરકારક હોય તેવા થોડાક જ લોકો વિચારના વ્યાપક પ્રસારક હોય છે. આવા ‘જોડનારાઓ-કનેક્ટર્સ-સંયોજકો’ માત્ર સમાજના એક જ ક્ષેત્રમાં નહિ, પણ ઘણાં ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે—જેમ કે ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, રાજકારણ, ધર્મ વગેરે. આવા સંયોજકો Nodal Points ગણાય છે. તેમને અસંખ્ય જુદા જુદા લોકો સાથે કમ્યૂનિકેટ કરવાની આવડત અને ઇચ્છા-અભરખો બંને હોય છે. તેઓનું સબળું પાસું એ છે કે તેઓ લોકોની ‘નબળી કડીઓ’ જાણતા હોય છે. એ ‘દુઃખતી નસ’ દબાવતાં તેમનું કામ થઈ જાય છે. થોડાક અંગત મિત્રવર્તુળ કરતાં, તેમને વિવિધ ક્ષેત્રના વ્યાપક પરિચયો હોવા એ વધારે મૂલ્યવાન લાગતું હોય છે. | જેમના સામાજિક સંબંધો વિશાળ અને પ્રભાવ અસરકારક હોય તેવા થોડાક જ લોકો વિચારના વ્યાપક પ્રસારક હોય છે. આવા ‘જોડનારાઓ-કનેક્ટર્સ-સંયોજકો’ માત્ર સમાજના એક જ ક્ષેત્રમાં નહિ, પણ ઘણાં ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે—જેમ કે ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, રાજકારણ, ધર્મ વગેરે. આવા સંયોજકો Nodal Points ગણાય છે. તેમને અસંખ્ય જુદા જુદા લોકો સાથે કમ્યૂનિકેટ કરવાની આવડત અને ઇચ્છા-અભરખો બંને હોય છે. તેઓનું સબળું પાસું એ છે કે તેઓ લોકોની ‘નબળી કડીઓ’ જાણતા હોય છે. એ ‘દુઃખતી નસ’ દબાવતાં તેમનું કામ થઈ જાય છે. થોડાક અંગત મિત્રવર્તુળ કરતાં, તેમને વિવિધ ક્ષેત્રના વ્યાપક પરિચયો હોવા એ વધારે મૂલ્યવાન લાગતું હોય છે. |